ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Donation of nearly $1 million will fund temple for Tampa’s Hindu youth

    આ શાહ દંપતીએ અમેરિકાના મંદિરને કર્યું 6.5 કરોડનું દાન, છે કરોડોનો કારોબાર

    divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 04:28 PM IST

    દાનની આ રકમનો ઉપયોગ મંદિરની સુવિધાઓ વધારવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ફ્લોરિડાના ટેમ્પામાં શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલને 1 મિલિયન ડોલર (અંદાજે 6.5 કરોડ રૂપિયા) નું દાન

      કર્યું છે. દાનની આ રકમનો ઉપયોગ મંદિરની સુવિધાઓ વધારવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે. શાહ દંપતી હાલ ટેમ્પા, ફ્લોરિડામાં વસે છે.


      6000 ચોરસ ફૂટમાં મંદિર બંધાશે


      શાહ દંપત્તીએ અમેરિકાના ટેમ્પામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO-USA)ને પણ 9,30,000 ડોલરનું દાન કર્યું છે. મંદિરના ફાઉન્ડર વ્રજરાજકુમારજીના

      દિશા-નિર્દેશ અનુસાર આ મંદિરમાં સુવિધાઓ વધારાશે. ધ હિન્દુ ટેમ્પલ ઓફ યંગ્સટાઉનના પ્રેસિડેન્ટ અને મંદિરના ટ્રસ્ટી પેરની ચૌધરીએ દાનનો સ્વીકાર કરતાં

      જણાવ્યું કે મંદિરના ઇતિહાસમાં કોઇ વ્યકિત દ્ધારા મળેલું આ સૌથી મોટું દાન છે. ટેમ્પા એરિયામાં લગભગ 30 હજાર જેટલા હિન્દુઓ વસે છે. જેને આ મંદિરના

      દર્શનનો લાભ મળશે.

    • પ્રીતિ પટેલ, વૃંદાવન ધામના ફાઉન્ડિંગ ટ્રસ્ટી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રીતિ પટેલ, વૃંદાવન ધામના ફાઉન્ડિંગ ટ્રસ્ટી

      એનઆરજી ડેસ્કઃ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ફ્લોરિડાના ટેમ્પામાં શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલને 1 મિલિયન ડોલર (અંદાજે 6.5 કરોડ રૂપિયા) નું દાન

      કર્યું છે. દાનની આ રકમનો ઉપયોગ મંદિરની સુવિધાઓ વધારવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે. શાહ દંપતી હાલ ટેમ્પા, ફ્લોરિડામાં વસે છે.


      6000 ચોરસ ફૂટમાં મંદિર બંધાશે


      શાહ દંપત્તીએ અમેરિકાના ટેમ્પામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO-USA)ને પણ 9,30,000 ડોલરનું દાન કર્યું છે. મંદિરના ફાઉન્ડર વ્રજરાજકુમારજીના

      દિશા-નિર્દેશ અનુસાર આ મંદિરમાં સુવિધાઓ વધારાશે. ધ હિન્દુ ટેમ્પલ ઓફ યંગ્સટાઉનના પ્રેસિડેન્ટ અને મંદિરના ટ્રસ્ટી પેરની ચૌધરીએ દાનનો સ્વીકાર કરતાં

      જણાવ્યું કે મંદિરના ઇતિહાસમાં કોઇ વ્યકિત દ્ધારા મળેલું આ સૌથી મોટું દાન છે. ટેમ્પા એરિયામાં લગભગ 30 હજાર જેટલા હિન્દુઓ વસે છે. જેને આ મંદિરના

      દર્શનનો લાભ મળશે.

    • પુનિત શાહ, સીઇઓ, લિબર્ટી ગ્રુપ,ફ્લોરિડા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પુનિત શાહ, સીઇઓ, લિબર્ટી ગ્રુપ,ફ્લોરિડા

      એનઆરજી ડેસ્કઃ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ફ્લોરિડાના ટેમ્પામાં શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલને 1 મિલિયન ડોલર (અંદાજે 6.5 કરોડ રૂપિયા) નું દાન

      કર્યું છે. દાનની આ રકમનો ઉપયોગ મંદિરની સુવિધાઓ વધારવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે. શાહ દંપતી હાલ ટેમ્પા, ફ્લોરિડામાં વસે છે.


      6000 ચોરસ ફૂટમાં મંદિર બંધાશે


      શાહ દંપત્તીએ અમેરિકાના ટેમ્પામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO-USA)ને પણ 9,30,000 ડોલરનું દાન કર્યું છે. મંદિરના ફાઉન્ડર વ્રજરાજકુમારજીના

      દિશા-નિર્દેશ અનુસાર આ મંદિરમાં સુવિધાઓ વધારાશે. ધ હિન્દુ ટેમ્પલ ઓફ યંગ્સટાઉનના પ્રેસિડેન્ટ અને મંદિરના ટ્રસ્ટી પેરની ચૌધરીએ દાનનો સ્વીકાર કરતાં

      જણાવ્યું કે મંદિરના ઇતિહાસમાં કોઇ વ્યકિત દ્ધારા મળેલું આ સૌથી મોટું દાન છે. ટેમ્પા એરિયામાં લગભગ 30 હજાર જેટલા હિન્દુઓ વસે છે. જેને આ મંદિરના

      દર્શનનો લાભ મળશે.

    • રક્ષિત શાહના પુત્ર પુનિત શાહ લિબર્ટી ગ્રુપના સીઇઓ છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      રક્ષિત શાહના પુત્ર પુનિત શાહ લિબર્ટી ગ્રુપના સીઇઓ છે.

      એનઆરજી ડેસ્કઃ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ફ્લોરિડાના ટેમ્પામાં શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલને 1 મિલિયન ડોલર (અંદાજે 6.5 કરોડ રૂપિયા) નું દાન

      કર્યું છે. દાનની આ રકમનો ઉપયોગ મંદિરની સુવિધાઓ વધારવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે. શાહ દંપતી હાલ ટેમ્પા, ફ્લોરિડામાં વસે છે.


      6000 ચોરસ ફૂટમાં મંદિર બંધાશે


      શાહ દંપત્તીએ અમેરિકાના ટેમ્પામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO-USA)ને પણ 9,30,000 ડોલરનું દાન કર્યું છે. મંદિરના ફાઉન્ડર વ્રજરાજકુમારજીના

      દિશા-નિર્દેશ અનુસાર આ મંદિરમાં સુવિધાઓ વધારાશે. ધ હિન્દુ ટેમ્પલ ઓફ યંગ્સટાઉનના પ્રેસિડેન્ટ અને મંદિરના ટ્રસ્ટી પેરની ચૌધરીએ દાનનો સ્વીકાર કરતાં

      જણાવ્યું કે મંદિરના ઇતિહાસમાં કોઇ વ્યકિત દ્ધારા મળેલું આ સૌથી મોટું દાન છે. ટેમ્પા એરિયામાં લગભગ 30 હજાર જેટલા હિન્દુઓ વસે છે. જેને આ મંદિરના

      દર્શનનો લાભ મળશે.

    • 2017માં  મિઆમી માર્લિન મેજર લીગ બેઝ બોલ ટીમ ખરીદી હતી. અને હાલ તેના માલિક છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      2017માં મિઆમી માર્લિન મેજર લીગ બેઝ બોલ ટીમ ખરીદી હતી. અને હાલ તેના માલિક છે

      એનઆરજી ડેસ્કઃ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ફ્લોરિડાના ટેમ્પામાં શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલને 1 મિલિયન ડોલર (અંદાજે 6.5 કરોડ રૂપિયા) નું દાન

      કર્યું છે. દાનની આ રકમનો ઉપયોગ મંદિરની સુવિધાઓ વધારવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાશે. શાહ દંપતી હાલ ટેમ્પા, ફ્લોરિડામાં વસે છે.


      6000 ચોરસ ફૂટમાં મંદિર બંધાશે


      શાહ દંપત્તીએ અમેરિકાના ટેમ્પામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન (VYO-USA)ને પણ 9,30,000 ડોલરનું દાન કર્યું છે. મંદિરના ફાઉન્ડર વ્રજરાજકુમારજીના

      દિશા-નિર્દેશ અનુસાર આ મંદિરમાં સુવિધાઓ વધારાશે. ધ હિન્દુ ટેમ્પલ ઓફ યંગ્સટાઉનના પ્રેસિડેન્ટ અને મંદિરના ટ્રસ્ટી પેરની ચૌધરીએ દાનનો સ્વીકાર કરતાં

      જણાવ્યું કે મંદિરના ઇતિહાસમાં કોઇ વ્યકિત દ્ધારા મળેલું આ સૌથી મોટું દાન છે. ટેમ્પા એરિયામાં લગભગ 30 હજાર જેટલા હિન્દુઓ વસે છે. જેને આ મંદિરના

      દર્શનનો લાભ મળશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Donation of nearly $1 million will fund temple for Tampa’s Hindu youth
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top