• Home
  • NRG
  • USA
  • Grand Rath Yatra celebration was organized by the BAPS Shri Swaminarayan Mandir

US: BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રા

ભજન અને કિર્તનથી મહિલાઓએ વાતાવરણને ઓર ભક્તિમય બનાવ્યું હતું

સૂર્યકાંત જાદવા

સૂર્યકાંત જાદવા

Divyabhaskar.com | Updated - Jul 17, 2018, 12:01 PM
Grand Rath Yatra celebration was organized by the BAPS Shri Swaminarayan Mandir

એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની શરૂઆત વૈદિક પૂજાથી કરવામાં આવી હતી. આ પૂજા પૂજ્ય યજ્ઞવલ્લભદાસ સ્વામી અને પૂજ્ય નિલકંઠસેવાદાસ સ્વામીએ કરી હતી. રથમાં ભગવાન સ્વામિનારાયણ, શ્રી જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિ રાખીને પરંપરાગત રીતે મંત્રોચ્ચાર અને ભગવાનના જયઘોષથી રથયાત્રાની શરૂઆત થઇ.

- રથયાત્રાની શરૂઆત મંદિરના મહંતોએ રથને સૌથી પહેલાં દોરીને કરી હતી. ત્યારબાદ નાના બાળકો રથયાત્રાને આગળ લઇ ગયા હતા.
- આખા રસ્તે ભજન અને કિર્તનથી મહિલાઓએ વાતાવરણને ઓર ભક્તિમય બનાવ્યું હતું. અહીં વસતા ગુજરાતીઓએ ગુજરાતી પહેરવેશ સાથે ઉત્સાહભેર રથયાત્રામાં ભાગ લીધો હતો.
- રથયાત્રાની સમાપ્તિ બાદ મંદિરમાં ભવ્ય આરતી થઇ અને ભક્તોને જાંબૂ અને મગનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ રથયાત્રાની વધુ તસવીરો...

Grand Rath Yatra celebration was organized by the BAPS Shri Swaminarayan Mandir
Grand Rath Yatra celebration was organized by the BAPS Shri Swaminarayan Mandir
Grand Rath Yatra celebration was organized by the BAPS Shri Swaminarayan Mandir
Grand Rath Yatra celebration was organized by the BAPS Shri Swaminarayan Mandir
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App