ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» તાહિર હુસૈનને કિડની સાથે જોડાયેલા અભ્યાસ બદલ 10 કરોડ રૂપિયા મળ્યા | Tahir Hussain is a pharmacology professor at University of Houston

  ભારતીય મૂળના પ્રોફેસરને કિડની પર રિસર્ચ માટે મળ્યા 10 કરોડ રૂપિયા

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 08:25 PM IST

  આ રકમ પ્રોફેસરને કિડનીની કોશિકાની તપાસ કરવા માટે આપવામાં આવી છે.
  • ભારતીય મૂળના પ્રોફેસરને કિડની પર રિસર્ચ માટે મળ્યા 10 કરોડ રૂપિયા
   ભારતીય મૂળના પ્રોફેસરને કિડની પર રિસર્ચ માટે મળ્યા 10 કરોડ રૂપિયા

   એનઆરજી ડેસ્કઃ અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (એનઆઇએચ)એ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં ઔષધિ વિજ્ઞાનના ભારતીય મૂળના પ્રોફેસર તાહિર હુસૈનને કિડની સાથે જોડાયેલા અભ્યાસ બદલ 10 કરોડ રૂપિયા આપ્યા છે. આ રકમ પ્રોફેસરને કિડનીની કોશિકાની તપાસ કરવા માટે આપવામાં આવી છે. જે મેદસ્વિતાના કારણે થતાં સોજાથી કિડનીને પહોંચતી ક્ષતિને અટકાવી શકાય છે. હુસૈને જણાવ્યું કે, જો એટી 2 આર પ્રોટીનને આપણે સક્રિય કરવામાં સફળ થઇ શકીએ તો તે કિડનીની જૂની અને ગંભીર સમસ્યાઓમાંથી ઉગરવામાં મદદરૂપ સાબિત થશે.


   - મૂળ રૂપે ભારતમાં રહેતા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હુસૈન કિડની પર સોજાની અસર અંગે રિસર્ચ કરશે. તેઓએ કહ્યું, આ ગ્રાન્ટ માટે જે હું પ્રસ્તાવ આપી રહ્યો છું તે આ છે કે, કિડનીમાં કેટલીક કોશિકાઓ હોય છે જે તેની રક્ષા કરી શકે છે.
   - હુસૈને ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બીએસસી (રસાયણશાસ્ત્ર), એમએસસી, એમફિલ અને પીએચડી (બાયોકેમેસ્ટ્રી) કર્યુ છે. ત્યારબાદ તેઓએ ન્યૂયોર્કની ઇસ્ટ કેરોલિના યુનિવર્સિટીમાંથી પોસ્ટ ડોક્ટરેટ (ઔષધિ વિજ્ઞાન) કર્યુ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: તાહિર હુસૈનને કિડની સાથે જોડાયેલા અભ્યાસ બદલ 10 કરોડ રૂપિયા મળ્યા | Tahir Hussain is a pharmacology professor at University of Houston
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `