ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» NRI Preeti Patel appointed the Vice President of Technology at Rauxa

    US: આ ગુજરાતી બની રોક્સામાં ટેક્નોલોજી વાઇસ પ્રેસિડેન્ટ

    divyabhaskar.com | Last Modified - Dec 28, 2017, 10:20 AM IST

    ઇન્ડિયન અમેરિકન પ્રીતિ પટેલની ફુલ સર્વિસ એજન્સી રોક્સામાં ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયૂક્તિ થઇ છે
    • NRI પ્રીતિ પટેલની સર્વિસ એજન્સી રોક્સામાં ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયૂક્તિ થઇ છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      NRI પ્રીતિ પટેલની સર્વિસ એજન્સી રોક્સામાં ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયૂક્તિ થઇ છે

      ન્યૂયોર્કઃ ઇન્ડિયન અમેરિકન પ્રીતિ પટેલની ફુલ સર્વિસ એજન્સી રોક્સામાં ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયૂક્તિ થઇ છે. પ્રીતિ પટેલને ટેક્નોલોજી, વિઝન અને સ્ટ્રેટેજીક લીડરશિપનો 20 કરતાં વધુ વર્ષોનો અનુભવ છે. પ્રીતિ પટેલ આઇટી સેકટર સાથે સંકળાયેલા હતા. અને તેઓ હવે રોક્સાના ન્યૂયોર્ક સ્થિત હેડ ક્વાર્ટરમાં ઓફિસ ધારણ કરશે.

      રોક્સામાં તેઓ વાન્સ અને ફ્રન્ટપોઇન્ટ સિક્યુરિટી સહિતના ક્લાયન્ટ્સ માટે લોંગ ટર્મ સ્ટ્રેટેજી અને ઇનોવેશન ઓપોર્ચ્યુનિટીઝને લીડ કરશે. રોક્સાના સીઇઓ અને પ્રેસિડેન્ટ ગિના અલ્શુલેરે માર્કેટવાયર્ડ ડોટ કોમને જણાવ્યું કે પ્રીતિ પટેલને ડિજિટલ બ્રાન્ડિંગની સાથે સાથે ઇનોવેટિવ વસ્તુઓ કરવાનો અનુભવ છે. જે કંપનીના કામમાં આવશે. “અમારા ક્લાયન્ટ્સ જીતવા માંગે છે અને પ્રીતિ તેમાં મદદરૂપ બનશે ”તેમ અલ્શુલેરે વધુમાં કહ્યું હતું.

    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: NRI Preeti Patel appointed the Vice President of Technology at Rauxa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top