Home » NRG » USA » the couple that left US to make Science and Maths learning fun in remote area

USની લાખોની કમાણી છોડી; ભારતમાં બાળકો માટે એવું કર્યુ કે સાંભળીને થશે ગર્વ

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 03:44 PM

સરિત અને સંધ્યાએ સાથે મળીને 'આવિષ્કાર' નામનું એક સંગઠન બનાવ્યું છે

 • the couple that left US to make Science and Maths learning fun in remote area
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સરિત શર્મા અને સંધ્યા ગુપ્તા

  એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળના સરિત શર્મા અને સંધ્યા ગુપ્તા અમેરિકામાં રહેતા હતા. બંને ત્યાં રિસર્ચ કંપનીમાં કામ કરતા હતા. દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હતી તો જોબ છોડી અને ભારત પાછા આવ્યા. હવે ભારતમાં બંને બાળકોના અભ્યાસને ક્રિએટિવિટી અંદાજ આપવા માટે કામ કરી રહ્યા છે. સરિત અને સંધ્યાએ સાથે મળીને 'આવિષ્કાર' નામનું એક સંગઠન બનાવ્યું છે, જે બાળકોને ગણિત અને વિજ્ઞાન ભણાવવા માટે એવી રીતો શોધે છે, જેનાથી બાળકોને આ મુશ્કેલ વિષયો ગોખવા ન પડે.


  અભ્યાસની નવી રીતો


  - આ કપલ અભ્યાસની એવી રીતો બનાવે છે, જેનાથી બાળકોને રેશનલ નંબર, ઈન્ટીજર્સ, ગેસ, લાઈટ, સાઉન્ડ જેવા ટોપિક ભણાવાતા નથી, પરંતુ શીખવાડવામાં આવે છે.
  - 2009માં અમેરિકાથી પાછા ફરીને સરિત અને સંધ્યા હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.
  - અહીં પાલમપુરના કંડબાડીમાં તેમણે પુત્રીનો સરકારી સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો સંધ્યા પણ ક્યારેક પુત્રી સાથે સ્કૂલે જતી હતી. તેને ખ્યાલ આવ્યો કે ગણિત, વિજ્ઞાન જેવા વિષય ભણવામાં બાળકોને ખૂબ જ મુશ્કેલી પડે છે.
  - અભ્યાસની રીત પણ એટલી પરંપરાગત છે કે આ વિષય બાળકોને બોરિંગ લાગે છે. આથી સરિત અને સંધ્યાએ બાળકોની આ સમસ્યા દૂર કરવાનો નિર્ણય કર્યો.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, સંધ્યા ગુપ્તા અને સરિત શર્માની એક્ટિવિટીઝ વિશે વધુ માહિતી...

 • the couple that left US to make Science and Maths learning fun in remote area
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ કરતા સ્કૂલના બાળકો

  4 વર્ષમાં 10 હજાર બાળકોને નવી રીતે અભ્યાસ કરાવી ચૂક્યા છે


  - આવિષ્કાર સંગઠન અત્યારે હિમાચલની 25 સ્કૂલોમાં કામ કરી રહ્યું છે. તેમાંથી મોટાભાગની પાલુમપુરની આજુબાજુના વિસ્તારની છે. 
  - આવિષ્કાર 4 વર્ષમાં અંદાજે 10 હજાર બાળકોને એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગનો અભ્યાસ કરાવી ચૂક્યું છે. 
  - આવિષ્કારની ટીમ આજુબાજુની સ્કૂલોમાં જઈને શિક્ષકોને પણ ટીચિંગની નવી રીતો જણાવે છે.

   

 • the couple that left US to make Science and Maths learning fun in remote area
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સરિત શર્મા અને સંધ્યા ગુપ્તા તેમના આવિષ્કાર ગ્રુપ સાથે
 • the couple that left US to make Science and Maths learning fun in remote area
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એક્ટિવિટી બેઝ લર્નિલ કરી રહેલા બાળકો
 • the couple that left US to make Science and Maths learning fun in remote area
  એક્ટિવિટી બેઝ લર્નિલ કરી રહેલા બાળકો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ