• Home
  • NRG
  • USA
  • More than 10,000 delegates of 25 countrys was present in event in Varanasi

ઇવેન્ટ / પ્રયાગરાજ અને પ્રજાસત્તાક દિને NRIનો જમાવડો, 25 દેશોના ડેલિગેટ્સે હાજરી આપી

divyabhaskar.com | Updated - Feb 01, 2019, 06:30 PM
(ડાબેથી) કૌશલ પટેલ - મેયર વારાણસી, પૂર્વ બીજેપી-યુપી મોહેલી, ડે. સીએમ. કેશવ મૌર્ય, હસમુખ પટેલ
(ડાબેથી) કૌશલ પટેલ - મેયર વારાણસી, પૂર્વ બીજેપી-યુપી મોહેલી, ડે. સીએમ. કેશવ મૌર્ય, હસમુખ પટેલ

  • 10,000થી વધુ ડેલિગેટ્સે વારાણસીના પ્રયાગરાજમાં હાજરી આપી હતી

એનઆરજી ડેસ્કઃ (હસમુખભાઇ પટેલ, યુએસએ) વારાણસી, યુપીમાં યોજાયેલી P.B.D. 2019 ઇવેન્ટમાં ગુજરાતી અને એનઆરઆઇ કોમ્યુનિટીએ ભાગ લીધો હતો. અલગ અલગ 25 દેશોમાંથી આવેલા 10,000 ડેલિગેટ્સે વારાણસીના પ્રયાગરાજ (કુંભ)માં હાજરી આપી હતી અને નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિને હાજર રહ્યા હતા. ડેલિગેટ્સે યુપીમાં કોંગ્રેસ સરકાર અને ભારતીય અધિકારીઓનો ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ આદિત્યનાથ યોગી અને સિક્યોરિટી અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડો. સુધીર પરીખ, ડો. ભરત બારાઇ, રમેશ પટેલ, ડો. ઇન્દ્રજીત પટેલ, ભાઇલાલ પટેલ, પ્રોફેસર કેશવ પટેલ, અખિલેશ અગ્રવાલ, મહેન્દ્રાશાનમુગમ, વિશ્વેશ્વર રેડ્ડી (યુએસએ) સુધીર ગુપ્તા (સિંગાપોર) વિનોદ પટેલ (ફિજી), રાજા બેનર્જી (બેહરિન) અને ઇન્ડિયન કોમ્યુનિટીના અન્ય સભ્યોએ પીબીડી ઇવેન્ટમાં હાજરી આપી હતી.

(ડાબેથી) ડો. ઇન્દ્રજીત પટેલ, હસમુખ પટેલ, નવિન પટેલ, રમેશ પટેલ
(ડાબેથી) ડો. ઇન્દ્રજીત પટેલ, હસમુખ પટેલ, નવિન પટેલ, રમેશ પટેલ
(ડાબેથી) નોર્થ ઇસ્ટ સ્ટુ઼ડન્ટ્સનું મ્યુઝિક ગ્રુપ, હસમુખ પટેલ, ડો. ઇન્દ્રજીત પટેલ, સુર્યકાંત જહલાન
(ડાબેથી) નોર્થ ઇસ્ટ સ્ટુ઼ડન્ટ્સનું મ્યુઝિક ગ્રુપ, હસમુખ પટેલ, ડો. ઇન્દ્રજીત પટેલ, સુર્યકાંત જહલાન
X
(ડાબેથી) કૌશલ પટેલ - મેયર વારાણસી, પૂર્વ બીજેપી-યુપી મોહેલી, ડે. સીએમ. કેશવ મૌર્ય, હસમુખ પટેલ(ડાબેથી) કૌશલ પટેલ - મેયર વારાણસી, પૂર્વ બીજેપી-યુપી મોહેલી, ડે. સીએમ. કેશવ મૌર્ય, હસમુખ પટેલ
(ડાબેથી) ડો. ઇન્દ્રજીત પટેલ, હસમુખ પટેલ, નવિન પટેલ, રમેશ પટેલ(ડાબેથી) ડો. ઇન્દ્રજીત પટેલ, હસમુખ પટેલ, નવિન પટેલ, રમેશ પટેલ
(ડાબેથી) નોર્થ ઇસ્ટ સ્ટુ઼ડન્ટ્સનું મ્યુઝિક ગ્રુપ, હસમુખ પટેલ, ડો. ઇન્દ્રજીત પટેલ, સુર્યકાંત જહલાન(ડાબેથી) નોર્થ ઇસ્ટ સ્ટુ઼ડન્ટ્સનું મ્યુઝિક ગ્રુપ, હસમુખ પટેલ, ડો. ઇન્દ્રજીત પટેલ, સુર્યકાંત જહલાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App