ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» More Indians prefer US EB-5 visa route with assured migration, Green Card

  ખિસ્સામાં રૂપિયા છે તો ટ્રમ્પ પણ નહીં રોકી શકે, આ રીતે મળશે અમેરિકાનું ગ્રીન કાર્ડ

  divyabhaskar.com | Last Modified - Feb 15, 2018, 12:25 PM IST

  એક નવા રિપોર્ટ અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય ઇબી-ઇન્વેસ્ટર વીઝાના માધ્યમથી અમેરિકામાં રોકાણ કરી રહ્યા છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તે અમેરિકામાં એન્ટ્રીને પહેલાના મુકાબલે વધુ ટફ બનાવી દેશે. તેના માટે તેમણે એચ1 બી વીઝાના નિયમોમાં અનેક પ્રકારના ફેરફારો પણ કર્યા, પરંતુ એક રસ્તો એવો પણ છે જેની પર તે હજુ પણ બેરિયર નથી લગાવી શક્યા. એટલે કે કહેવાય છે ને કે સૌથી મોટો રૂપિયો. હવે ભારતીયો રૂપિયાના બદલામાં અમેરિકાનું ગ્રીન કાર્ડ લઇ રહ્યા છે.

   એક નવા રિપોર્ટ અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય ઇબી-ઇન્વેસ્ટર વીઝાના માધ્યમથી અમેરિકામાં રોકાણ કરી રહ્યા છે. આ વીઝા અમેરિકાનું ગ્રીન કાર્ડ અપાવવાનો એક પાકો અને ઝડપી રસ્તો છે. છેલ્લા ચાર વર્ષો દરમ્યાન ઇબી-5 વીઝા પસંદ કરનારા લોકો, કોર્પોરેટ એક્ઝિક્યૂટિવ્સ અને બિઝનેસમેનની ગણતરી ત્રણ ગણી વધી ગઇ છે. વર્ષ 2016માં આ રીતે 350થી વધુ અરજી કરવામાં આવી. ખાસ વાત એ છે કે આ પ્રકારના વીઝા માટે કોઇ શૈક્ષણિક યોગ્યતાની જરૂર નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: More Indians prefer US EB-5 visa route with assured migration, Green Card
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top