ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Modi may hold roadshow with canadian PM in ahmedabad

    કેનેડાના વડા પ્રધાનનો પણ અમદાવાદમાં રોડ-શો

    divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 04:17 PM IST

    કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      અમદાવાદ: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ રોડ-શો યોજશે.

      જોકે, હજુ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના અમદાવાદ આગમન અંગે નિશ્ચિત કાર્યક્રમ અપાયો નથી, પણ જરૂરી સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવાની સૂચનાઓ મળી ચૂકી હોવાના અહેવાલ છે.

      શક્ય છે કે, કેનેડાના વડા પ્રધાન ગાંધીનગર કે દિલ્હી ‘અક્ષરધામ'ની મુલાકાત લે તેવો કાર્યક્રમ પણ ફાઈનલ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાષ્ટ્રપ્રમુખ, વડા પ્રધાનને ગુજરાતના મહેમાન બનાવવાનો સિલસિલો સતત જાળવી જ રાખ્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Modi may hold roadshow with canadian PM in ahmedabad
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top