ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Meet Vastal Mehta, man behind Facebooks successful advertising business

  ફેસબુકને કરોડો કમાઇ આપે છે આ ગુજરાતી, પ્લાનિંગ અને સ્ટ્રેટેજીમાં છે માસ્ટર

  divyabhaskar.com | Last Modified - Jan 02, 2018, 10:21 AM IST

  ફેસબુકની આ નાણાંકીય સફળતા પાછળ ભારતીય મૂળના એન્જિનિયર વત્સલ મહેતાનો મોટો ફાળો છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ ફેસબુક આજે કરોડોમાં આવક કરી રહ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે ફેસબુકની આ કરોડોની આવક પાછળ એક ગુજરાતીનું દિમાગ છે. આજે ફેસબુક એડવર્ટાઇઝિંગ મારફતે બિલિયન ડોલર રળી રહ્યું છે અને ફેસબુકની આ નાણાંકીય સફળતા પાછળ ભારતીય મૂળના એન્જિનિયર વત્સલ મહેતાનો મોટો ફાળો છે.

   ફેસબુકની આવકમાં વત્સલ મહેતાનો રોલ

   ફેસબુકમાં વત્સલ મહેતા મહત્વનો રોલ ભજવી રહ્યા છે. એડવર્ટાઇઝ આપનારા માટે ફેસબુકના પ્લેટફોર્મને સરળ બનાવવાનું કામ તેઓ કરે છે. જેમાં ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો રોલ છે. વત્સલ મહેતા 2010માં ફેસબુકમાં એક સામાન્ય એન્જિનિયર તરીકે જોડાયા હતા. અને આજે તેઓ ફેસબુકની સોલ્યુશન્સ એન્જિનિયરિંગના ડિરેકટર છે અને તેમના હાથ નીચે 100 લોકોની ટીમ કામ કરી છે. ફેસબુકની કરોડોની એડ રેવન્યૂ આ લોકોને કારણે જ થઇ રહી છે.

   ઇમાર્કેટર ડોટ કોમના જણાવ્યા અનુસાર, ફેસબુકને 2017ના થર્ડ ક્વાર્ટરમાં ડિજિટલ એડની આવક 17.37 બિલિયન ડોલર (અંદાજે 1.11 લાખ કરોડ રૂપિયા) થઇ છે. 2018માં આ આવક વધીને 21.57 બિલિયન ડોલર (અંદાજે 1.38 લાખ કરોડ રૂપિયા) થવાની આશા છે. જ્યારે 2019માં આ આવક 25.56 બિલિયન ડોલર (અંદાજે 1.63 લાખ કરોડ રૂપિયા) જેટલી થઇ શકે છે.

  No Comment
  Add Your Comments
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Meet Vastal Mehta, man behind Facebooks successful advertising business
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top