Home » NRG » USA » Ameera Shah launches Empoweress to empower women entrepreneurs

મહિલા દિવસ Spl: ગુજરાતી યુવતીએ અમેરિકામાં લાખોની નોકરી ઠુકરાવી, આજે 25 દેશોમાં છે બિઝનેસ

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 05:59 PM

મુંબઈના ગુજરાતી ડો. સુશીલ શાહની 38 વર્ષીય પુત્રીની ગણતરી આજે એશિયાની પાવર બિઝનેસ વુમનમાં થાય છે.

  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +16બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્ક: મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ નીકળી ચૂકી છે. તે જાતે પોતાની મહેનતથી જ તેના સપના પૂરા કરે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેટ્રોપોલિસ હેલ્થ કેરનાં મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અમીરા શાહ.

    4 હજારથી વધુ કર્મચારીઓને રોજગારી

    - વર્ષ 1981ના વર્ષમાં મુંબઇમાં ગામદેવી વિસ્તારમાં સ્થપાયેલી પેથોલોજી શાહ લેબનો નવો અવતાર મેટ્રોપોલિસ હેલ્થ કેર છે.

    - પિતાએ શરૂ કરેલી સિંગલ લેબને પુત્રીએ આજે 3000 કરોડના એમ્પાયરમાં તબદીલ કરી નાંખી છે.

    - અમીરા શાહની મેટ્રોપોલિસ હેલ્થ કેરનો બિઝનેસ આજે 25થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને 4 હજારથી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે.

    - મુંબઈના ગુજરાતી ડો. સુશીલ શાહની 38 વર્ષીય પુત્રીની ગણતરી આજે એશિયાની પાવર બિઝનેસ વુમનમાં થાય છે. અમીરાની હાલની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ રહેલો છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે એક ગુજરાતી યુવતીએ ઉભો કર્યો કરોડોનો બિઝનેસ...

  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Ameera Shah launches Empoweress to empower women entrepreneurs
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending