ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» London shoe designer Aruna Seth designed Tiffany Trump for Trump inauguration

    ગુજરાતી ડિઝાઈનરે તૈયાર કર્યા'તા ટ્રમ્પની શપથવિધિમાં પુત્રીના શૂઝ

    divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 12:54 PM IST

    ટીફનીએ લીલા કલરના પતંગિયા દર્શાવતા ખાસ શૂઝ લંડનથી મંગાવ્યા હતા જે ગુજરાતી ડિઝાઈનર અરુણા શેઠે તૈયાર કર્યા હતા
    • +12 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. ગત વર્ષે 71 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45માં પ્રેસિડન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે આ સમારોહમાં ટ્રમ્પ ફેમિલીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કેપિટલમાં યોજાયેલા સમારોહમાં ટ્રમ્પની બે પુત્રી ઈવાન્કા અને ટીફનીએ પણ હાજરી આપી હતી. પિતાના શપથ ગ્રહણ સમારોહના યાદગાર પ્રસંગે પુત્રી ટીફનીએ લીલા કલરના પતંગિયા દર્શાવતા ખાસ શૂઝ લંડનથી મંગાવ્યા હતા. આ શૂઝની ડિઝાઈન મૂળ ભારતીય ગુજરાતી ડિઝાઈનર અરુણા શેઠે તૈયાર કરી હતી.જો કે, અરુણાએ તૈયાર કરેલા શૂઝ હોલિવૂડની ઘણી સેલિબ્રિટી પણ પહેરી ચૂકી છે.

      અરુણાએ કેવી રીતે કર્યો ટીફનીનો સંપર્ક?

      - ડિઝાઈનર અરુણા શેઠ પ્રમાણે, અમારી કંપનીએ ટીફનીના કેમ્પના એક સભ્યનો શૂઝ માટે સંપર્ક કર્યો હતો.
      - તેણે અમને સમજાવ્યું હતું કે, ટીફની શૂઝની શોખીન છે અને તેણીને નવી ડિઝાઈનના શૂઝ પહેરવા બહુ ગમે છે.
      - એમ પણ જણાવ્યું હતું કે ટીફની યાદગાર પ્રસંગો પર ખાસ પ્રકારની ડિઝાઈન ધરાવતા શૂઝ પહેરતી જોવા મળે છે.
      - બાદમાં કેટલાક અલગ અલગ ડિઝાઈન ધરાવતા શૂઝ ટીફનીને ડિલિવર કરવામાં આવ્યા.
      - અંતે ટીફનીએ ક્રિસ્ટલ બટરફ્લાય ડિઝાઈન દર્શાવતા શૂઝ પસંદ કર્યા હતા.
      - સ્કાય-હાઈ સ્ટિલેટો બુટ્સની પાછળ ચામડાની લેસ-અપ ડિઝાઈન છે, જે ચોક્કસપણે તેને આ યાદગાર પ્રસંગે પહેરવા માટે મજબૂર કરે છે.

    • માર્કેટિંગના હેડ દ્વારા આ શૂઝ વિમાન માર્ગે ડિલિવર કરાવ્યા હતા.
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      માર્કેટિંગના હેડ દ્વારા આ શૂઝ વિમાન માર્ગે ડિલિવર કરાવ્યા હતા.

      એનઆરજી ડેસ્કઃ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. ગત વર્ષે 71 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45માં પ્રેસિડન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા ત્યારે આ સમારોહમાં ટ્રમ્પ ફેમિલીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કેપિટલમાં યોજાયેલા સમારોહમાં ટ્રમ્પની બે પુત્રી ઈવાન્કા અને ટીફનીએ પણ હાજરી આપી હતી. પિતાના શપથ ગ્રહણ સમારોહના યાદગાર પ્રસંગે પુત્રી ટીફનીએ લીલા કલરના પતંગિયા દર્શાવતા ખાસ શૂઝ લંડનથી મંગાવ્યા હતા. આ શૂઝની ડિઝાઈન મૂળ ભારતીય ગુજરાતી ડિઝાઈનર અરુણા શેઠે તૈયાર કરી હતી.જો કે, અરુણાએ તૈયાર કરેલા શૂઝ હોલિવૂડની ઘણી સેલિબ્રિટી પણ પહેરી ચૂકી છે.

      અરુણાએ કેવી રીતે કર્યો ટીફનીનો સંપર્ક?

      - ડિઝાઈનર અરુણા શેઠ પ્રમાણે, અમારી કંપનીએ ટીફનીના કેમ્પના એક સભ્યનો શૂઝ માટે સંપર્ક કર્યો હતો.
      - તેણે અમને સમજાવ્યું હતું કે, ટીફની શૂઝની શોખીન છે અને તેણીને નવી ડિઝાઈનના શૂઝ પહેરવા બહુ ગમે છે.
      - એમ પણ જણાવ્યું હતું કે ટીફની યાદગાર પ્રસંગો પર ખાસ પ્રકારની ડિઝાઈન ધરાવતા શૂઝ પહેરતી જોવા મળે છે.
      - બાદમાં કેટલાક અલગ અલગ ડિઝાઈન ધરાવતા શૂઝ ટીફનીને ડિલિવર કરવામાં આવ્યા.
      - અંતે ટીફનીએ ક્રિસ્ટલ બટરફ્લાય ડિઝાઈન દર્શાવતા શૂઝ પસંદ કર્યા હતા.
      - સ્કાય-હાઈ સ્ટિલેટો બુટ્સની પાછળ ચામડાની લેસ-અપ ડિઝાઈન છે, જે ચોક્કસપણે તેને આ યાદગાર પ્રસંગે પહેરવા માટે મજબૂર કરે છે.
    • અરુણા શેઠ
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      અરુણા શેઠ

    • સિંગર સિનિતા
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      સિંગર સિનિતા

    • અભિનેત્રી કેટ હડસન
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      અભિનેત્રી કેટ હડસન

    • એસેક્સ રિયાલિટી સ્ટાર જાસ્મિન વાલિયાને
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      એસેક્સ રિયાલિટી સ્ટાર જાસ્મિન વાલિયાને

    • બ્રિટીશ રોયલ વેડિંગ
      +12 બીજી સ્લાઈડ્સ જુઓ
      બ્રિટીશ રોયલ વેડિંગ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: London shoe designer Aruna Seth designed Tiffany Trump for Trump inauguration
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top