Home » NRG » USA » Kajal oza vaidhya motivational speech in Rajaina Canada

કેનેડામાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યની મોટિવેશન સ્પીચનો કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Apr 27, 2018, 07:49 PM

લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોટિવેશનલ સ્પીચ આપી હતી

  • Kajal oza vaidhya motivational speech in Rajaina Canada
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    (તસવીરઃ અશોક પટેલ, જીગર પટેલ) મોટિવેશનલ સ્પીચ અાપતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય

    એનઆરજી ડેસ્કઃ દિવ્યભાસ્કરના કોલમિસ્ટ અને જાણીતા લેખિકા કાઝલ ઓઝા વૈદ્યનો કેનેડામાં એક કાર્યક્રમ યોજાઇ ગયો. મુનિ સેવા આશ્રમ (ગોરજ-વડોદરા) દ્વારા કેનેડાના રજાઇનામાં રવિવાર 22, એપ્રિલના રોજ અલગ અલગ એક્ટિવિટીઝ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોટિવેશનલ સ્પીચ આપી હતી. આ કાર્યક્રમ હેઠળ હેલ્થ કેર, એજ્યુકેશન, સોશિયલ વેલફેર, યૂથ પ્રોગ્રામ, રૂરલ વેલફેર જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની ખાસ તસવીરો...

  • Kajal oza vaidhya motivational speech in Rajaina Canada
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Kajal oza vaidhya motivational speech in Rajaina Canada
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Kajal oza vaidhya motivational speech in Rajaina Canada
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Kajal oza vaidhya motivational speech in Rajaina Canada
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending