ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» These immigrant brothers created biggest Indian grocery chain in the US

    મહેસાણામાં 8 વીઘાનું ખેતર, આ પટેલે USમાં ખોલ્યા 58 ગ્રોસરી સ્ટોર્સ

    divyabhaskar.com | Last Modified - Jan 18, 2018, 05:05 PM IST

    1974માં મફતભાઇ પટેલે ભાઇ તુલસી પટેલ તથા તેમના પત્ની અરુણાની મદદથી શિકાગોમાં 'પટેલ બ્રધર્સ' ગ્રોસરી સ્ટોર્સ શરૂ કર્યો
    • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ પરિવાર પછી કોઇ વસ્તુને મિસ કરતાં હશે તો તે ચોક્કસથી ગુજરાતી અને ઇન્ડિયન ફૂડ જ હશે. અમેરિકામાં આવતા ગુજરાતીઓને પહેલા જ દિવસે જો ખીચડી અને કઢી ખાવાનું મન થાય તો જરૂરી ઇન્ગ્રિન્ડિયન્સ તેઓ ક્યાં શોધે? ગુજરાતી કે ભારતીય લોકોની કરિયાણાની જરૂરિયાત અને તેને ખરીદવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને 1974માં મફતભાઇ પટેલે પોતાના ભાઇ તુલસી પટેલ તથા તેમના પત્ની અરુણાની મદદથી શિકાગોમાં 'પટેલ બ્રધર્સ' નામના ગ્રોસરી સ્ટોર્સને શરૂ કર્યો.

      44 વર્ષમાં આખા અમેરિકામાં પથરાયા

      1974થી 2016 એમ 44 વર્ષોમાં સમગ્ર અમેરિકામાં 58થી વધુ 'પટેલ બ્રધર્સ' સ્ટોર્સ આવેલા છે. કેનેડામાં પણ ત્રણ જગ્યાએ 'પટેલ બ્રધર્સ' સ્ટોર્સ છે. મફતભાઇ અને તુલસીભાઇ મૂળ મહેસાણાના નાનકડા ભાન્ડુ ગામના છે. મહેસાણાના નાનકડા ગામથી અમેરિકામાં 58થી વધુ ગ્રોસરી સ્ટોર્સની સફર ઇન્સ્પિરેશનલ છે. ગ્રોસરી સ્ટોર સિવાય ટ્રાવેલિંગ બિઝનેસમાં 'એર ટૂર્સ' અને પેકેજ ફૂડમાં સ્વાદ અને રાજા ફૂડ્ઝ બ્રાન્ડ્સ પણ તેમની માલિકીના છે. કંપનીનો મોટાભાગનો વહીવટ મફતભાઇના દીકરાઓ રાકેશ અને શ્વેતલ સંભાળે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: These immigrant brothers created biggest Indian grocery chain in the US
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top