Divya Bhaskar

Home » NRG » USA » ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf

હોલિવૂડમાં ધૂમ મચાવે છે આ ‘હોટ ગુજરાતણ’, બોલિવૂડ સ્ટાર્સની છે જબરી ફેન

Divyabhaskar.com | Updated - Apr 25, 2018, 04:50 PM

નૌરિને અનેક સફળ હોલિવૂડ ફિલ્મ અને ટીવી શો દ્વારા પોતાનું નામ રોશન કર્યું છે

  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    હોલિવૂડમાં 19 ફિલ્મો અને 27 સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે આ ગુજરાતી એક્ટ્રેસ

    એનઆરજી ડેસ્કઃ ગુજરાત અને ગુજરાતીઓની ખુશ્બુ આખી દુનિયામાં ફેલાયેલી છે. શિક્ષણ, વ્યવસાય, વિજ્ઞાન હોય કે પછી અભિનય હોય ગુજરાતી તો જોવા મળે જ. વિદેશમાં સૌથી વધારે અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે. અનેક ગુજરાતીઓ પોતાના કૌશલ્ય અને પોતાની ગુજરાતી આવડતથી પોતાનું નામ સાત સમુંદર પાર પણ ગુંજતુ કર્યું છે. ન્યુયોર્કમાં જન્મેલી આવી જ એક ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ. નૌરિને અનેક સફળ હોલિવૂડ ફિલ્મ અને ટીવી શો દ્વારા પોતાનું નામ રોશન કર્યું છે. તેમણે છેલ્લે અમેરિકન કોમેડી ‘ધ કમ ટુગેધર’ ફિલ્મ કરી હતી.એટલુ જ નહીં મૂળ ગુજરાતી હોવાનું ગર્વ અનુભવતી નૌરિન બોલિવૂડ એક્ટર સલમાન અને શાહરૂખની ફેન છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, નૌરિન ડેવલ્ફ વિશે ખાસ માહિતી...

  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • ગુજરાતી પરિવારની દિકરી છે નૌરિન ડેવલ્ફ | Noureen Ahmed, known professionally as Noureen DeWulf
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending