ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» હત્યા માટે શઆહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો | Vishal Shah of New Jersey was sentenced last week

    ન્યૂજર્સીમાં ગુજરાતી યુવકે કરી પિતાની હત્યા, થઇ 25 વર્ષ જેલની સજા

    divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 06:37 PM IST

    પ્રદીપ શાહને ન્યૂજર્સી સ્ટેટના શેરેવિલે શહેરમાં આવેલા તેમના મકાનમાં સવારે ગોળી મારી દીધી હતી
    • આરોપી વિશાલ શાહ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આરોપી વિશાલ શાહ

      એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં 22 વર્ષીય વિશાલ શાહને તેના પિતા પ્રદીપ કુમાર શાહની હત્યાના આરોપમાં અહીંની કોર્ટે 25 વર્ષ જેલની સજા સંભળાવી છે. મૂળ ગુજરાતી અને હાલ ન્યૂજર્સીમાં રહેતા વિશાલે 2016માં તેના 53 વર્ષીય પિતા પ્રદીપ શાહને ન્યૂજર્સી સ્ટેટના શેરેવિલે શહેરમાં આવેલા તેમના મકાનમાં સવારે ગોળી મારી દીધી હતી. પ્રદીપનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

      - હત્યા માટે શાહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, જેને પોલીસે કબ્જે કરી લીધી હતી. વરિષ્ઠ જજ કોલિન ફ્લિને શાહને ગત સપ્તાહે નો એન્ટરી રિલીઝ એક્ટ હેઠળ સજા સંભળાવી છે.
      - આ કાયદા અનુસાર, વિશાલને પેરોલ પર મુક્ત થતાં પહેલાં સજાના 85 ટકા દિવસો ન્યૂજર્સી સ્ટેટની જેલમાં વિતાવવાના રહેશે. કોર્ટે આ વર્ષે માર્ચમાં વિશાલને તેના પિતાની હત્યાનો દોષિત ઠેરવ્યો હતો.

      - સુનવણી દરમિયાન વિશાલે તેના પિતાની હત્યા ક્યા કારણોસર કરી હતી તેનો ખુલાસો મીડિયા સામે કરવામાં આવ્યો નથી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, આરોપી વિશાલ શાહની વધુ તસવીરો...

    • વિશાલને પેરોલ પર મુક્ત થતાં પહેલાં સજાના 85 ટકા દિવસો ન્યૂજર્સી સ્ટેટની જેલમાં વિતાવવાના રહેશે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિશાલને પેરોલ પર મુક્ત થતાં પહેલાં સજાના 85 ટકા દિવસો ન્યૂજર્સી સ્ટેટની જેલમાં વિતાવવાના રહેશે

      એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં 22 વર્ષીય વિશાલ શાહને તેના પિતા પ્રદીપ કુમાર શાહની હત્યાના આરોપમાં અહીંની કોર્ટે 25 વર્ષ જેલની સજા સંભળાવી છે. મૂળ ગુજરાતી અને હાલ ન્યૂજર્સીમાં રહેતા વિશાલે 2016માં તેના 53 વર્ષીય પિતા પ્રદીપ શાહને ન્યૂજર્સી સ્ટેટના શેરેવિલે શહેરમાં આવેલા તેમના મકાનમાં સવારે ગોળી મારી દીધી હતી. પ્રદીપનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

      - હત્યા માટે શાહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, જેને પોલીસે કબ્જે કરી લીધી હતી. વરિષ્ઠ જજ કોલિન ફ્લિને શાહને ગત સપ્તાહે નો એન્ટરી રિલીઝ એક્ટ હેઠળ સજા સંભળાવી છે.
      - આ કાયદા અનુસાર, વિશાલને પેરોલ પર મુક્ત થતાં પહેલાં સજાના 85 ટકા દિવસો ન્યૂજર્સી સ્ટેટની જેલમાં વિતાવવાના રહેશે. કોર્ટે આ વર્ષે માર્ચમાં વિશાલને તેના પિતાની હત્યાનો દોષિત ઠેરવ્યો હતો.

      - સુનવણી દરમિયાન વિશાલે તેના પિતાની હત્યા ક્યા કારણોસર કરી હતી તેનો ખુલાસો મીડિયા સામે કરવામાં આવ્યો નથી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, આરોપી વિશાલ શાહની વધુ તસવીરો...

    • હત્યા માટે શઆહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      હત્યા માટે શઆહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો

      એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં 22 વર્ષીય વિશાલ શાહને તેના પિતા પ્રદીપ કુમાર શાહની હત્યાના આરોપમાં અહીંની કોર્ટે 25 વર્ષ જેલની સજા સંભળાવી છે. મૂળ ગુજરાતી અને હાલ ન્યૂજર્સીમાં રહેતા વિશાલે 2016માં તેના 53 વર્ષીય પિતા પ્રદીપ શાહને ન્યૂજર્સી સ્ટેટના શેરેવિલે શહેરમાં આવેલા તેમના મકાનમાં સવારે ગોળી મારી દીધી હતી. પ્રદીપનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

      - હત્યા માટે શાહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, જેને પોલીસે કબ્જે કરી લીધી હતી. વરિષ્ઠ જજ કોલિન ફ્લિને શાહને ગત સપ્તાહે નો એન્ટરી રિલીઝ એક્ટ હેઠળ સજા સંભળાવી છે.
      - આ કાયદા અનુસાર, વિશાલને પેરોલ પર મુક્ત થતાં પહેલાં સજાના 85 ટકા દિવસો ન્યૂજર્સી સ્ટેટની જેલમાં વિતાવવાના રહેશે. કોર્ટે આ વર્ષે માર્ચમાં વિશાલને તેના પિતાની હત્યાનો દોષિત ઠેરવ્યો હતો.

      - સુનવણી દરમિયાન વિશાલે તેના પિતાની હત્યા ક્યા કારણોસર કરી હતી તેનો ખુલાસો મીડિયા સામે કરવામાં આવ્યો નથી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, આરોપી વિશાલ શાહની વધુ તસવીરો...

    • વિશાલે 2016માં તેના પિતા પ્રદીપ શાહને તેમના મકાનમાં સવારે ગોળી મારી દીધી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      વિશાલે 2016માં તેના પિતા પ્રદીપ શાહને તેમના મકાનમાં સવારે ગોળી મારી દીધી

      એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં 22 વર્ષીય વિશાલ શાહને તેના પિતા પ્રદીપ કુમાર શાહની હત્યાના આરોપમાં અહીંની કોર્ટે 25 વર્ષ જેલની સજા સંભળાવી છે. મૂળ ગુજરાતી અને હાલ ન્યૂજર્સીમાં રહેતા વિશાલે 2016માં તેના 53 વર્ષીય પિતા પ્રદીપ શાહને ન્યૂજર્સી સ્ટેટના શેરેવિલે શહેરમાં આવેલા તેમના મકાનમાં સવારે ગોળી મારી દીધી હતી. પ્રદીપનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

      - હત્યા માટે શાહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો, જેને પોલીસે કબ્જે કરી લીધી હતી. વરિષ્ઠ જજ કોલિન ફ્લિને શાહને ગત સપ્તાહે નો એન્ટરી રિલીઝ એક્ટ હેઠળ સજા સંભળાવી છે.
      - આ કાયદા અનુસાર, વિશાલને પેરોલ પર મુક્ત થતાં પહેલાં સજાના 85 ટકા દિવસો ન્યૂજર્સી સ્ટેટની જેલમાં વિતાવવાના રહેશે. કોર્ટે આ વર્ષે માર્ચમાં વિશાલને તેના પિતાની હત્યાનો દોષિત ઠેરવ્યો હતો.

      - સુનવણી દરમિયાન વિશાલે તેના પિતાની હત્યા ક્યા કારણોસર કરી હતી તેનો ખુલાસો મીડિયા સામે કરવામાં આવ્યો નથી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, આરોપી વિશાલ શાહની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હત્યા માટે શઆહે 0.25 કેલિબર પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો | Vishal Shah of New Jersey was sentenced last week
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    Top
    `