ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Elderly Indian American woman, son found shot dead at home

    ભારતીય મૂળની મહિલા અને તેના પુત્રની અમેરિકામાં હત્યા

    divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 05:19 PM IST

    પોલીસે મૃતક મહિલાની ઓળખ માલા મનવાણી (65 વર્ષ) અને તેના પુત્ર રીષી મનવાણી (32 વર્ષ) તરીકે કરી છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      વોશિંગ્ટનઃ અમેરિકાના વર્જિનિયામાં એક ઘરમાં ભારતીય મૂળની એક મહિલા અને તેના પુત્રની લાશ મળી આવી છે. આ મહિલા અને તેના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તેવું સ્થાનિક પોલીસનું કહેવું છે.

      પોલીસે અપરાધીઓને પકડવા માટે શોધખોળ આરંભી છે. પોલીસે મૃતક મહિલાની ઓળખ માલા મનવાણી (65 વર્ષ) અને તેના પુત્ર રીષી મનવાણી (32 વર્ષ) તરીકે કરી છે. પોલીસે જણાવ્યું કે આ એક સુવ્યવસ્થિત રીતે કરાયેલી હત્યા છે. ઘટનામાં પબ્લિકને કોઇ ખતરો ઉભો થયો નથી. આ સ્થળે માત્ર આ માતા અને પુત્ર જ રહેતા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Elderly Indian American woman, son found shot dead at home
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top