ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Indian-American Viral Patel Invents Dryer That Requires No Heat

  આવા પટેલો પણ છે અમેરિકામાં, ગરમી વગર કપડા સૂકાઇ જાય તેવું ડ્રાયર શોધ્યું

  divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 10:09 AM IST

  અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે.
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ કર્યા વગર કપડાં સૂકવી શકાય છે. ORNLના રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓસોસિએટ સ્ટાફના સભ્ય વિરલ પટેલ જણાવ્યું કે, આ તદ્દન નવો અભિગમ છે. બાષ્પીભવનના બદલે, તેમાં ટેક્નિકલી પદ્ધતિથી કપડાની અંદરનો ભેજ સૂકવવામાં આવે છે.

   આ રીતે કરે છે અલ્ટ્રાસોનિક ડ્રાયર

   હાલ વપરાતા ડ્રાયર્સમાં સ્ટ્રેટ-ફોરવર્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. હવાને આજુબાજુથી ખેંચવામાં આવે છે અને એક હીટર અથવા ગેસ બર્નર દ્વારા ગરમ કરીને તેને ડ્રમમાં પસાર કરવામાં આવે છે, જેના કારણે કપડાં નબળા પડે છે. અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજ દૂર કરવા માટે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યૂસર્સનો ઉપયોગ કરે છે. જ્યારે હાઈ ફ્રિક્વન્સી વોલ્ટેજ ટ્રાન્સડ્યૂસર્સમાં એપ્લાય કરવામાં આવે ત્યારે તે હાઈ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ થાય છે, જેના કારણે કપડામાં રહેલો ભેજ ગરમી વગર છોડી દે છે. સરળ ભાષામાં કહીએ, તો પાણીને બહાર ફેંકી કપડાં સૂકા થઈ જાય છે. આ ડ્રાયરથી કરોડોનો ખર્ચ બચી જાય છે.
  • તદ્દન નવો અભિગમ છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   તદ્દન નવો અભિગમ છે

  • ટેક્નિકલી પદ્ધતિથી કપડાની અંદરનો ભેજ સૂકવવામાં આવે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટેક્નિકલી પદ્ધતિથી કપડાની અંદરનો ભેજ સૂકવવામાં આવે છે

  • અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજ દૂર કરવા માટે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યૂસર્સનો ઉપયોગ કરે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજ દૂર કરવા માટે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યૂસર્સનો ઉપયોગ કરે છે

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ કર્યા વગર કપડાં સૂકવી શકાય છે. ORNLના રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓસોસિએટ સ્ટાફના સભ્ય વિરલ પટેલ જણાવ્યું કે, આ તદ્દન નવો અભિગમ છે. બાષ્પીભવનના બદલે, તેમાં ટેક્નિકલી પદ્ધતિથી કપડાની અંદરનો ભેજ સૂકવવામાં આવે છે.

   આ રીતે કરે છે અલ્ટ્રાસોનિક ડ્રાયર

   હાલ વપરાતા ડ્રાયર્સમાં સ્ટ્રેટ-ફોરવર્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. હવાને આજુબાજુથી ખેંચવામાં આવે છે અને એક હીટર અથવા ગેસ બર્નર દ્વારા ગરમ કરીને તેને ડ્રમમાં પસાર કરવામાં આવે છે, જેના કારણે કપડાં નબળા પડે છે. અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજ દૂર કરવા માટે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યૂસર્સનો ઉપયોગ કરે છે. જ્યારે હાઈ ફ્રિક્વન્સી વોલ્ટેજ ટ્રાન્સડ્યૂસર્સમાં એપ્લાય કરવામાં આવે ત્યારે તે હાઈ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ થાય છે, જેના કારણે કપડામાં રહેલો ભેજ ગરમી વગર છોડી દે છે. સરળ ભાષામાં કહીએ, તો પાણીને બહાર ફેંકી કપડાં સૂકા થઈ જાય છે. આ ડ્રાયરથી કરોડોનો ખર્ચ બચી જાય છે.
  • અલ્ટ્રાસોનિક ડ્રાયર પ્રોટોટાઈપ માત્ર 7 મિનિટમાં જ કપડાને સૂકવે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલ્ટ્રાસોનિક ડ્રાયર પ્રોટોટાઈપ માત્ર 7 મિનિટમાં જ કપડાને સૂકવે છે

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ કર્યા વગર કપડાં સૂકવી શકાય છે. ORNLના રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓસોસિએટ સ્ટાફના સભ્ય વિરલ પટેલ જણાવ્યું કે, આ તદ્દન નવો અભિગમ છે. બાષ્પીભવનના બદલે, તેમાં ટેક્નિકલી પદ્ધતિથી કપડાની અંદરનો ભેજ સૂકવવામાં આવે છે.

   આ રીતે કરે છે અલ્ટ્રાસોનિક ડ્રાયર

   હાલ વપરાતા ડ્રાયર્સમાં સ્ટ્રેટ-ફોરવર્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. હવાને આજુબાજુથી ખેંચવામાં આવે છે અને એક હીટર અથવા ગેસ બર્નર દ્વારા ગરમ કરીને તેને ડ્રમમાં પસાર કરવામાં આવે છે, જેના કારણે કપડાં નબળા પડે છે. અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજ દૂર કરવા માટે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યૂસર્સનો ઉપયોગ કરે છે. જ્યારે હાઈ ફ્રિક્વન્સી વોલ્ટેજ ટ્રાન્સડ્યૂસર્સમાં એપ્લાય કરવામાં આવે ત્યારે તે હાઈ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ થાય છે, જેના કારણે કપડામાં રહેલો ભેજ ગરમી વગર છોડી દે છે. સરળ ભાષામાં કહીએ, તો પાણીને બહાર ફેંકી કપડાં સૂકા થઈ જાય છે. આ ડ્રાયરથી કરોડોનો ખર્ચ બચી જાય છે.
  • હાલ તેની ટેસ્ટિંગની પ્રોસેસ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ તેની ટેસ્ટિંગની પ્રોસેસ

  • બેથી પાંચ વર્ષમાં અલ્ટ્રાસોનિડ ડ્રાયર્સ ખરીદી માટે બજારોમાં ઉપલબ્ધ થઈ શકે છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેથી પાંચ વર્ષમાં અલ્ટ્રાસોનિડ ડ્રાયર્સ ખરીદી માટે બજારોમાં ઉપલબ્ધ થઈ શકે છે

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ કર્યા વગર કપડાં સૂકવી શકાય છે. ORNLના રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓસોસિએટ સ્ટાફના સભ્ય વિરલ પટેલ જણાવ્યું કે, આ તદ્દન નવો અભિગમ છે. બાષ્પીભવનના બદલે, તેમાં ટેક્નિકલી પદ્ધતિથી કપડાની અંદરનો ભેજ સૂકવવામાં આવે છે.

   આ રીતે કરે છે અલ્ટ્રાસોનિક ડ્રાયર

   હાલ વપરાતા ડ્રાયર્સમાં સ્ટ્રેટ-ફોરવર્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. હવાને આજુબાજુથી ખેંચવામાં આવે છે અને એક હીટર અથવા ગેસ બર્નર દ્વારા ગરમ કરીને તેને ડ્રમમાં પસાર કરવામાં આવે છે, જેના કારણે કપડાં નબળા પડે છે. અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજ દૂર કરવા માટે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યૂસર્સનો ઉપયોગ કરે છે. જ્યારે હાઈ ફ્રિક્વન્સી વોલ્ટેજ ટ્રાન્સડ્યૂસર્સમાં એપ્લાય કરવામાં આવે ત્યારે તે હાઈ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ થાય છે, જેના કારણે કપડામાં રહેલો ભેજ ગરમી વગર છોડી દે છે. સરળ ભાષામાં કહીએ, તો પાણીને બહાર ફેંકી કપડાં સૂકા થઈ જાય છે. આ ડ્રાયરથી કરોડોનો ખર્ચ બચી જાય છે.
  • પાણીને બહાર ફેંકી કપડાં સૂકા થઈ જાય
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાણીને બહાર ફેંકી કપડાં સૂકા થઈ જાય

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian-American Viral Patel Invents Dryer That Requires No Heat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top