• Home
 • NRG
 • USA
 • two teenagers were chosen as 2018 Davidson Fellows laureates, four others bagged Davidson Fellows award

US: છ ભારતીય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નિકના ક્ષેત્રમાં મળી પ્રતિષ્ઠિત સ્કોલરશિપ

divyabhaskar.com

Oct 03, 2018, 04:50 PM IST
(ડાબેથી) કાવ્યા કોપ્પારાપૂ, રાહુલ સુબ્રમણ્યમ, મારિસા સુમતિપાલા. (ડાબેથી) સચિન કોનાન, ઇશાન ત્રિપાઠી, રાજીવ મોવા
(ડાબેથી) કાવ્યા કોપ્પારાપૂ, રાહુલ સુબ્રમણ્યમ, મારિસા સુમતિપાલા. (ડાબેથી) સચિન કોનાન, ઇશાન ત્રિપાઠી, રાજીવ મોવા

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયે વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રમાં એકવાર ફરીથી પોતાનું વર્ચસ્વ સાબિત કર્યુ છે. આ વર્ષે પ્રતિષ્ઠિત ડેવિડસન ફેલો સ્કોલરશિપ માટે દેશમાંથી પસંદ કરવામાં આવેલા 20 મેઘાવી સ્ટુડન્ટ્સમાં છ ભારતવંશી છે.

- વર્જિનિયાની કાવ્યા કોપ્પારાપૂ (18) અને કનેક્ટિકટના રાહુલ સુબ્રમણ્યમ (17)ને 50-50 હજાર ડોલરની સ્કોલરશિપ મળી છે.
- કાવ્યાને કેન્સર ઇલાજની રીત વિકસિત કરવા અને રાહુલને મચ્છરોમાં ઝીંકા વાઇરસના સંક્રમણની ઓળખ કરતી સિસ્ટમ વિકસિત કરવા માટે આ સ્કોલરશિપ આપવામાં આવી છે.
- એરિઝોનાના સચિન કોનાન, વર્જિનિયાની મારિસા સુમતિપાલા અને ન્યૂજર્સીના ઇશાન ત્રિપાઠીને 25-25 હજાર ડોલર અને કેલિફોર્નિયાના રાજીવ મોવાને દસ હજાર ડોલરની સ્કોલરશિપ મળી છે.
- સ્ટુડન્ટ્સને આપવામાં આવતી આ સ્કોલરશિપની ગણતરી વિશ્વની દસ સૌથી મોટી સ્કોલરશિપમાં કરવામાં આવે છે.
- ડેવિડસન ઇન્સ્ટિટ્યૂટ વિજ્ઞાન, ગણિત, પ્રાદ્યોગિક, એન્જિનિયરિંગ, સંગીત, સાહિત્ય, દર્શન વગેરે ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 18 અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની આ સ્કોલરશિપ પ્રદાન કરે છે.

X
(ડાબેથી) કાવ્યા કોપ્પારાપૂ, રાહુલ સુબ્રમણ્યમ, મારિસા સુમતિપાલા. (ડાબેથી) સચિન કોનાન, ઇશાન ત્રિપાઠી, રાજીવ મોવા(ડાબેથી) કાવ્યા કોપ્પારાપૂ, રાહુલ સુબ્રમણ્યમ, મારિસા સુમતિપાલા. (ડાબેથી) સચિન કોનાન, ઇશાન ત્રિપાઠી, રાજીવ મોવા
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી