ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» એચ1 બી વિઝા પ્રોગ્રામ કંપનીઓને ટેમ્પરરી અમેરિકન વિઝા ઓફર કરે છે | Indian-American owned IT company fined for H1-B visa violations

  યુએસમાં ભારતીયે જ છેતર્યા ભારતીયોને, લાખોની સેલેરી કહી આપ્યું ચિલ્લર

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 07:07 PM IST

  એચ1-બી વિઝાને લઇ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આઇટી કંપનીઓ પર વિઝાના દુરૂપયોગના આરોપ લગાવતા રહે છે
  • આઇટી કંપનીએ એચ1-બી વિઝા પ્રોગ્રામ સેલેરી રિક્વાયરમેન્ટ આધારે 12 ફોરેન કર્મચારીઓની ભરતી કરી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આઇટી કંપનીએ એચ1-બી વિઝા પ્રોગ્રામ સેલેરી રિક્વાયરમેન્ટ આધારે 12 ફોરેન કર્મચારીઓની ભરતી કરી હતી.

   એનઆરજી ડેસ્કઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન-અમેરિકનની આઇટી કંપની સામે બુધવારે તેના કર્મચારીઓને લઘુત્તમ પગાર આપવા મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે. આ આઇટી કંપનીએ એચ1-બી વિઝા પ્રોગ્રામ સેલેરી રિક્વાયરમેન્ટ આધારે 12 ફોરેન કર્મચારીઓની ભરતી કરી હતી. ભરતી સમયે કંપનીએ નક્કી કરેલી રકમ પગાર તરીકે નહીં આપતા હવે કંપનીએ 1 કરોડ 15 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. વિભાગના જણાવ્યા અનુસાર, કંપનીએ પોતાના 12 વિદેશી કર્મચારીઓને એચ1-બી વિઝા નિયમો હેઠળ સેલેરીની ચૂકવણી નથી કરી.

   યુએસ ડિપાર્ટમેન્ટે કરી તપાસ, સામે આવ્યું સત્ય

   - યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર્સ વેગ એન્ડ અવર ડિસિઝનની તપાસમાં ભારતીય આઇટી કંપની દ્વારા થયેલી છેતરપિંડી સામે આવી છે. આ કંપનીની ઓફિસ કેલિફોર્નિયા સ્થિત સિલિકોન વેલીમાં છે. કંપનીની સાઇટ અનુસાર, ભારતીય મૂળના મની છાબરા ભારતીય કંપની ક્લાઉડવિક ટેક્નોલોજી ઇન્કના સંસ્થાપક અને સીઇઓ છે.
   - શ્રમ વિભાગે તપાસમાં નોંધ્યું કે, ક્લાઉડવિક ટેક્નોલોજી ઇન્કે એચ1-બી વિઝા હેઠળ બોલાવેલા ભારતીય કર્મચારીઓના વેતન તરીકે પ્રતિમાસ 8,300 ડૉલર (5 લાખ 53 હજાર રૂપિયા) આપવાનું વચન આપ્યું હતું.
   - પરંતુ હકીકતમાં કંપની પોતાના કર્મચારીઓને પ્રતિમાસ 800 યુએસ ડૉલર (53 હજાર રૂપિયા) આપી રહી હતી.
   - વિભાગે નોંધ્યું કે કર્મચારીઓને એચ1-બી વિઝા હેઠળ નિર્ધારિત વેતનથી ઓછી સેલેરી આપવામાં આવતી હતી. સાથે જ વર્કર્સની સેલેરીમાં ગેરકાયદેસર રીતે કપાત કરવામાં આવ્યો હતો.
   - સાન ફ્રાન્સિસ્કોના લેબર વિભાગના અધિકારી સુસાના બ્લાન્કોએ જણાવ્યું કે, એચ1 બી વિઝા પ્રોગ્રામ કંપનીઓને ટેમ્પરરી અમેરિકન વિઝા ઓફર કરે છે. જે હેઠળ કંપનીઓને વધુ સ્કિલ્ડ વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ નિયુક્ત કરવાનો અધિકાર છે. આ ભરતી એવા ક્ષેત્રોમાં કરવામાં આવે છે, જ્યાં કુશળ અમેરિકન કારીગરોની કમી છે.

   આ છે કંપનીનો પ્રોફાઇલ

   - કંપની અનુસાર, તે બાઇમોડાલ ડિજીટલ બિઝનેસ સર્વિસિસ અને સોલ્યુશન ગ્લોબલ 1000ની લીડિંગ પ્રોવાઇડર છે.
   - તેઓના ત્યાં બિગ ડેટા, ક્લાઉડ, એડવાન્સ એનાલિટિકા, બિઝનેસ ઇન્ટેલિજન્સ મોર્ડનાઇઝેશન, ડેટા સાયન્સ અને મોબાઇલ એપ ડેવલપમેન્ટ જેવા કામ થાય છે.
   - તેઓના ક્લાયન્ટ્સમાં બેંક ઓફ અમેરિકા, કામકાસ્ટ, હોમ ડિપો, ઇનટ્વીટ, જેવી મોર્ગન, નેટએપ, ટાર્ગેટ,વિઝા અને વોલમાર્ટ જેવી જાણીતી બ્રાન્ડ સામેલ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે H1-B વિઝા?

  • એચ1 બી વિઝા પ્રોગ્રામ હેઠળ કંપનીઓને વધુ સ્કિલ્ડ વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ નિયુક્ત કરવાનો અધિકાર છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એચ1 બી વિઝા પ્રોગ્રામ હેઠળ કંપનીઓને વધુ સ્કિલ્ડ વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ નિયુક્ત કરવાનો અધિકાર છે

   એનઆરજી ડેસ્કઃ અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન-અમેરિકનની આઇટી કંપની સામે બુધવારે તેના કર્મચારીઓને લઘુત્તમ પગાર આપવા મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે. આ આઇટી કંપનીએ એચ1-બી વિઝા પ્રોગ્રામ સેલેરી રિક્વાયરમેન્ટ આધારે 12 ફોરેન કર્મચારીઓની ભરતી કરી હતી. ભરતી સમયે કંપનીએ નક્કી કરેલી રકમ પગાર તરીકે નહીં આપતા હવે કંપનીએ 1 કરોડ 15 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. વિભાગના જણાવ્યા અનુસાર, કંપનીએ પોતાના 12 વિદેશી કર્મચારીઓને એચ1-બી વિઝા નિયમો હેઠળ સેલેરીની ચૂકવણી નથી કરી.

   યુએસ ડિપાર્ટમેન્ટે કરી તપાસ, સામે આવ્યું સત્ય

   - યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર્સ વેગ એન્ડ અવર ડિસિઝનની તપાસમાં ભારતીય આઇટી કંપની દ્વારા થયેલી છેતરપિંડી સામે આવી છે. આ કંપનીની ઓફિસ કેલિફોર્નિયા સ્થિત સિલિકોન વેલીમાં છે. કંપનીની સાઇટ અનુસાર, ભારતીય મૂળના મની છાબરા ભારતીય કંપની ક્લાઉડવિક ટેક્નોલોજી ઇન્કના સંસ્થાપક અને સીઇઓ છે.
   - શ્રમ વિભાગે તપાસમાં નોંધ્યું કે, ક્લાઉડવિક ટેક્નોલોજી ઇન્કે એચ1-બી વિઝા હેઠળ બોલાવેલા ભારતીય કર્મચારીઓના વેતન તરીકે પ્રતિમાસ 8,300 ડૉલર (5 લાખ 53 હજાર રૂપિયા) આપવાનું વચન આપ્યું હતું.
   - પરંતુ હકીકતમાં કંપની પોતાના કર્મચારીઓને પ્રતિમાસ 800 યુએસ ડૉલર (53 હજાર રૂપિયા) આપી રહી હતી.
   - વિભાગે નોંધ્યું કે કર્મચારીઓને એચ1-બી વિઝા હેઠળ નિર્ધારિત વેતનથી ઓછી સેલેરી આપવામાં આવતી હતી. સાથે જ વર્કર્સની સેલેરીમાં ગેરકાયદેસર રીતે કપાત કરવામાં આવ્યો હતો.
   - સાન ફ્રાન્સિસ્કોના લેબર વિભાગના અધિકારી સુસાના બ્લાન્કોએ જણાવ્યું કે, એચ1 બી વિઝા પ્રોગ્રામ કંપનીઓને ટેમ્પરરી અમેરિકન વિઝા ઓફર કરે છે. જે હેઠળ કંપનીઓને વધુ સ્કિલ્ડ વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ નિયુક્ત કરવાનો અધિકાર છે. આ ભરતી એવા ક્ષેત્રોમાં કરવામાં આવે છે, જ્યાં કુશળ અમેરિકન કારીગરોની કમી છે.

   આ છે કંપનીનો પ્રોફાઇલ

   - કંપની અનુસાર, તે બાઇમોડાલ ડિજીટલ બિઝનેસ સર્વિસિસ અને સોલ્યુશન ગ્લોબલ 1000ની લીડિંગ પ્રોવાઇડર છે.
   - તેઓના ત્યાં બિગ ડેટા, ક્લાઉડ, એડવાન્સ એનાલિટિકા, બિઝનેસ ઇન્ટેલિજન્સ મોર્ડનાઇઝેશન, ડેટા સાયન્સ અને મોબાઇલ એપ ડેવલપમેન્ટ જેવા કામ થાય છે.
   - તેઓના ક્લાયન્ટ્સમાં બેંક ઓફ અમેરિકા, કામકાસ્ટ, હોમ ડિપો, ઇનટ્વીટ, જેવી મોર્ગન, નેટએપ, ટાર્ગેટ,વિઝા અને વોલમાર્ટ જેવી જાણીતી બ્રાન્ડ સામેલ છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે H1-B વિઝા?

  • એચ1 બી વિઝા પ્રોગ્રામ કંપનીઓને ટેમ્પરરી અમેરિકન વિઝા ઓફર કરે છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એચ1 બી વિઝા પ્રોગ્રામ કંપનીઓને ટેમ્પરરી અમેરિકન વિઝા ઓફર કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એચ1 બી વિઝા પ્રોગ્રામ કંપનીઓને ટેમ્પરરી અમેરિકન વિઝા ઓફર કરે છે | Indian-American owned IT company fined for H1-B visa violations
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top