ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» એવા મેડિકલ ટેસ્ટના દાવા કર્યા જે ક્યારેય થયા જ નહતા | Dr Pranav Patel submitted fraudulent claims for purported medical tests

  અમેરિકામાં પટેલ ડોક્ટરે ઇલાજના નામે કર્યુ 6 કરોડ 50 લાખનું કૌભાંડ

  divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 06:58 PM IST

  છેતરપિંડીના દાવા માટે પોતાના કેટલાંક દર્દીઓના નામનો ઉપયોગ કર્યો હતો
  • બ્લૂ ક્રોસ અને બ્લૂ શીલ્ડ ઇલિનોઇસ પાસેથી ઓછામાં ઓછા 6 કરોડ 50 લાખ રૂપિયાની રકમ લીધી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્લૂ ક્રોસ અને બ્લૂ શીલ્ડ ઇલિનોઇસ પાસેથી ઓછામાં ઓછા 6 કરોડ 50 લાખ રૂપિયાની રકમ લીધી હતી.

   એનઆરજી ડેસ્કઃ શિકાગોમાં ભારતીય મૂળના એક અમેરિકન ડોક્ટર પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જે અનુસાર, આ ડોક્ટરે નકલી ઇલાજ કરીને મેડિકેર અને પ્રાઇવેટ વીમા કંપની પાસેથી અંદાજિત 1 મિલિયન ડોલર એટલે કે, 650 લાખ રૂપિયાનું ફ્રોડ કર્યુ છે. અમેરિકામાં ભારતીય ડોક્ટર પ્રણવ પટેલ પર મેડિકલ કૌભાંડમાં આરોપો લગાવવામાં આવ્યા છે. 51 વર્ષીય પ્રણવ પટેલ શિકાગોમાં પોતાનું પાલોસ મેડિકલ કેર ચલાવે છે. ડો. પટેલે 2008થી 2013 દરમિયાન દર્દીઓના ખોટાં ઇલાજના નામે મેડિકલ બિલ તૈયાર કરાવ્યા અને બ્લૂ ક્રોસ એન્ડ બ્લૂ શિલ્ડ પાસેથી અંદાજિત 650 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે.

   એવા મેડિકલ ટેસ્ટના દાવા કર્યા જે ક્યારેય થયા જ નહતા

   - 12 પોઇન્ટ્સના ચાર્જશીટમાં આરોપ છે કે, ડો પ્રણવ પટેલે એવા મેડિકલ ટેસ્ટ અને પરિક્ષણોના દાવા કર્યા છે જે તેઓએ ક્યારેય કર્યા જ નહતા.
   - ફરિયાદ પક્ષે એવી જાણકારી આપી હતી કે, તેઓએ છેતરપિંડીના દાવા માટે પોતાના કેટલાંક દર્દીઓના નામનો ઉપયોગ કર્યો હતો. જે અંગે દર્દીઓને પણ જાણકારી નહતી.

   6 કરોડ 50 લાખની રકમની કરી છેતરપિંડી

   - પ્રાપ્ત માહિતી અનુસાર, 2008થી 2013 દરમિયાન ડોક્ટરે છેતરપિંડીથી મેડિકેર, બ્લૂ ક્રોસ અને બ્લૂ શીલ્ડ ઇલિનોઇસ પાસેથી ઓછામાં ઓછા 6 કરોડ 50 લાખ રૂપિયાની રકમ લીધી હતી.
   - આ કેસને ગુરૂવારે શિકાગોના અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે.
   - જેમાંથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છેતરપિંડીના સાત કેસ સહિત, સ્વાસ્થ્ય સંબંધિત ખોટાં નિવેદનો આપવાના ત્રણ કેસ અને ચોરીના બે મામલાના આરોપોનો ચાર્જ લગાવ્યો છે.
   - તેઓના કેસ માટે 15 મેની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે.

   છેતરપિંડીના અનેક આરોપો સાબિત

   - આ કેસમાં ફરિયાદી પક્ષે અનેક ઉદાહરણો આપ્યા છે જેનાથી એ સાબિત થાય છે કે, ડો. પટેલે બીસીબીએસ અથવા મેડિકેરના નોન ઇન્વેસિવ ડુપ્લેક્સ સ્કેનનો દાવો કર્યો છે. જે હકીકતમાં એક રોગી માટે હોય છે. પરંતુ આવો કોઇ ટેસ્ટ થયો જ નહતો.
   - આરોપો અનુસાર, ડોક્ટર પટેલે એક ખોટો સાત-પેજ ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ તૈયાર કર્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, દર્દીને રોગના ફૉલોઅપ અને ચેકઅપ માટે અહીં આવવું પડે છે અને ઓફિસમાં આવ્યા બાદ ફરીથી એક રસીદ તૈયાર કરવામાં આવતી હતી.

  • ડોક્ટરે છેતરપિંડીના દાવા માટે પોતાના કેટલાંક દર્દીઓના નામનો ઉપયોગ કર્યો હતો. જે અંગે દર્દીઓને પણ જાણકારી નહતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોક્ટરે છેતરપિંડીના દાવા માટે પોતાના કેટલાંક દર્દીઓના નામનો ઉપયોગ કર્યો હતો. જે અંગે દર્દીઓને પણ જાણકારી નહતી.

   એનઆરજી ડેસ્કઃ શિકાગોમાં ભારતીય મૂળના એક અમેરિકન ડોક્ટર પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જે અનુસાર, આ ડોક્ટરે નકલી ઇલાજ કરીને મેડિકેર અને પ્રાઇવેટ વીમા કંપની પાસેથી અંદાજિત 1 મિલિયન ડોલર એટલે કે, 650 લાખ રૂપિયાનું ફ્રોડ કર્યુ છે. અમેરિકામાં ભારતીય ડોક્ટર પ્રણવ પટેલ પર મેડિકલ કૌભાંડમાં આરોપો લગાવવામાં આવ્યા છે. 51 વર્ષીય પ્રણવ પટેલ શિકાગોમાં પોતાનું પાલોસ મેડિકલ કેર ચલાવે છે. ડો. પટેલે 2008થી 2013 દરમિયાન દર્દીઓના ખોટાં ઇલાજના નામે મેડિકલ બિલ તૈયાર કરાવ્યા અને બ્લૂ ક્રોસ એન્ડ બ્લૂ શિલ્ડ પાસેથી અંદાજિત 650 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે.

   એવા મેડિકલ ટેસ્ટના દાવા કર્યા જે ક્યારેય થયા જ નહતા

   - 12 પોઇન્ટ્સના ચાર્જશીટમાં આરોપ છે કે, ડો પ્રણવ પટેલે એવા મેડિકલ ટેસ્ટ અને પરિક્ષણોના દાવા કર્યા છે જે તેઓએ ક્યારેય કર્યા જ નહતા.
   - ફરિયાદ પક્ષે એવી જાણકારી આપી હતી કે, તેઓએ છેતરપિંડીના દાવા માટે પોતાના કેટલાંક દર્દીઓના નામનો ઉપયોગ કર્યો હતો. જે અંગે દર્દીઓને પણ જાણકારી નહતી.

   6 કરોડ 50 લાખની રકમની કરી છેતરપિંડી

   - પ્રાપ્ત માહિતી અનુસાર, 2008થી 2013 દરમિયાન ડોક્ટરે છેતરપિંડીથી મેડિકેર, બ્લૂ ક્રોસ અને બ્લૂ શીલ્ડ ઇલિનોઇસ પાસેથી ઓછામાં ઓછા 6 કરોડ 50 લાખ રૂપિયાની રકમ લીધી હતી.
   - આ કેસને ગુરૂવારે શિકાગોના અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે.
   - જેમાંથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છેતરપિંડીના સાત કેસ સહિત, સ્વાસ્થ્ય સંબંધિત ખોટાં નિવેદનો આપવાના ત્રણ કેસ અને ચોરીના બે મામલાના આરોપોનો ચાર્જ લગાવ્યો છે.
   - તેઓના કેસ માટે 15 મેની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે.

   છેતરપિંડીના અનેક આરોપો સાબિત

   - આ કેસમાં ફરિયાદી પક્ષે અનેક ઉદાહરણો આપ્યા છે જેનાથી એ સાબિત થાય છે કે, ડો. પટેલે બીસીબીએસ અથવા મેડિકેરના નોન ઇન્વેસિવ ડુપ્લેક્સ સ્કેનનો દાવો કર્યો છે. જે હકીકતમાં એક રોગી માટે હોય છે. પરંતુ આવો કોઇ ટેસ્ટ થયો જ નહતો.
   - આરોપો અનુસાર, ડોક્ટર પટેલે એક ખોટો સાત-પેજ ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ તૈયાર કર્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, દર્દીને રોગના ફૉલોઅપ અને ચેકઅપ માટે અહીં આવવું પડે છે અને ઓફિસમાં આવ્યા બાદ ફરીથી એક રસીદ તૈયાર કરવામાં આવતી હતી.

  • આ કેસ માટે 15 મેની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ કેસ માટે 15 મેની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એવા મેડિકલ ટેસ્ટના દાવા કર્યા જે ક્યારેય થયા જ નહતા | Dr Pranav Patel submitted fraudulent claims for purported medical tests
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top