ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» વર્માએ પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા | The allegations against Inder Verma were first reported by Science magazine

  US: ભારતીય મૂળના વૈજ્ઞાનિક સામે મહિલાઓ સાથે દુર્વ્યવહારનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 06:43 PM IST

  સાલ્ક ઇન્સ્ટિટ્યૂટની 3 સીનિયર વૈજ્ઞાનિકોએ આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓને મહિલા હોવાના કારણે આ મુસીબત સહન કરવી પડી
  • ઇન્દર વર્માએ લખનઉ યુનિવર્સિટીથી બાયોકેમેસ્ટ્રીમાં MSC કર્યુ હતું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇન્દર વર્માએ લખનઉ યુનિવર્સિટીથી બાયોકેમેસ્ટ્રીમાં MSC કર્યુ હતું. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ઇન્દર વર્મા (70) સામે દુર્વ્યવહારનો આરોપ લાગ્યો છે. તેઓ કેલિફોર્નિયાની સાલ્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ સ્ટડીઝમાં ફરજ બજાવતા હતા. વર્માને લાંબા વેકેશન પર મોકલવામાં આવ્યા છે. જો કે, ઇન્સ્ટિટ્યૂટે વર્માને સસ્પેન્ડ કરવાનું કારણ નથી જણાવ્યું.

   આ મામલાની તપાસ ઇન્ટરનેશનલ લૉ ફર્મ કરશે

   - ઇન્સ્ટિટ્યૂટે મામલાની તપાસ માટે સેન ડિયાગોની ઇન્ટરનેશનલ ઇમ્પ્લોયમેન્ટ લૉ એન્ડ કન્સલ્ટિંગ ફર્મ ધ રોઝ ગ્રુપને અપોઇન્ટ કરી છે.
   - વર્મા ભારતના અનેક વૈજ્ઞાનિક સંગઠનોના બોર્ડમાં રહી ચૂક્યા છે. તેઓએ આ આરોપોનો ઇન્કાર કર્યો છે.
   - સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડેન લેવિસના જણાવ્યા અનુસાર, હાલમાં જ અમારી સામે ઇન્દર વર્માનો મામલો સામે આવ્યો છે. અમે બહારની એજન્સી કેસની તપાસ કરી રહી છે.
   - મામલાની તપાસ થવા સુધી તેઓને વેકેશન પર મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેઓ કોઇ પણ વૈજ્ઞાનિક અથવા એડમિન કામોમાં ભાગ નહીં લઇ શકે.

   સાયન્સ મેગેઝીને લગાવ્યો આરોપ

   - ગત વર્ષે ઉનાળામાં સૌથી પહેલાં સાયન્સ મેગેઝીને વર્મા પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.
   - સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના 3 સીનિયર વૈજ્ઞાનિકોએ લૈંગિક અસમાનતાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓને મહિલા હોવાના કારણે આ બધુ સહન કરવું પડ્યું. આ મામલાની સુનવણી ડિસેમ્બરમાં થશે.

   વર્માએ આપી સ્પષ્ટતા

   - વર્માએ પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા હતા. તેઓએ કહ્યું કે, મેં ક્યારેય મારા પદનો દુરૂપયોગ નથી કર્યો. હું સાલ્ક ઇન્સ્ટિટ્યૂટમાં કોઇની સાથે અંતરંગ સંબંધોમાં નથી રહ્યો.
   - સાલ્ક ઇન્સ્ટિટ્યૂટમાં મેં કોઇને ખોટી રીતે સ્પર્શ નથી કર્યો, ના તો કોઇ પર આપત્તિજનક ટિપ્પણી કરી છે.

   કોણ છે ઇન્દર વર્મા?

   - વર્માએ લખનઉ યુનિવર્સિટીથી બાયોકેમેસ્ટ્રીમાં એમએસસી કર્યુ હતું.
   - 2005માં વર્માને ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વિદેશી ફૅલો નિયુક્ત કર્યા હતા.

  • 2005માં વર્માને ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વિદેશી ફૅલો નિયુક્ત કર્યા હતા (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2005માં વર્માને ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વિદેશી ફૅલો નિયુક્ત કર્યા હતા (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ઇન્દર વર્મા (70) સામે દુર્વ્યવહારનો આરોપ લાગ્યો છે. તેઓ કેલિફોર્નિયાની સાલ્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ સ્ટડીઝમાં ફરજ બજાવતા હતા. વર્માને લાંબા વેકેશન પર મોકલવામાં આવ્યા છે. જો કે, ઇન્સ્ટિટ્યૂટે વર્માને સસ્પેન્ડ કરવાનું કારણ નથી જણાવ્યું.

   આ મામલાની તપાસ ઇન્ટરનેશનલ લૉ ફર્મ કરશે

   - ઇન્સ્ટિટ્યૂટે મામલાની તપાસ માટે સેન ડિયાગોની ઇન્ટરનેશનલ ઇમ્પ્લોયમેન્ટ લૉ એન્ડ કન્સલ્ટિંગ ફર્મ ધ રોઝ ગ્રુપને અપોઇન્ટ કરી છે.
   - વર્મા ભારતના અનેક વૈજ્ઞાનિક સંગઠનોના બોર્ડમાં રહી ચૂક્યા છે. તેઓએ આ આરોપોનો ઇન્કાર કર્યો છે.
   - સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડેન લેવિસના જણાવ્યા અનુસાર, હાલમાં જ અમારી સામે ઇન્દર વર્માનો મામલો સામે આવ્યો છે. અમે બહારની એજન્સી કેસની તપાસ કરી રહી છે.
   - મામલાની તપાસ થવા સુધી તેઓને વેકેશન પર મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેઓ કોઇ પણ વૈજ્ઞાનિક અથવા એડમિન કામોમાં ભાગ નહીં લઇ શકે.

   સાયન્સ મેગેઝીને લગાવ્યો આરોપ

   - ગત વર્ષે ઉનાળામાં સૌથી પહેલાં સાયન્સ મેગેઝીને વર્મા પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.
   - સાલ્ક ઇન્સ્ટિટ્યૂટના 3 સીનિયર વૈજ્ઞાનિકોએ લૈંગિક અસમાનતાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓને મહિલા હોવાના કારણે આ બધુ સહન કરવું પડ્યું. આ મામલાની સુનવણી ડિસેમ્બરમાં થશે.

   વર્માએ આપી સ્પષ્ટતા

   - વર્માએ પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા હતા. તેઓએ કહ્યું કે, મેં ક્યારેય મારા પદનો દુરૂપયોગ નથી કર્યો. હું સાલ્ક ઇન્સ્ટિટ્યૂટમાં કોઇની સાથે અંતરંગ સંબંધોમાં નથી રહ્યો.
   - સાલ્ક ઇન્સ્ટિટ્યૂટમાં મેં કોઇને ખોટી રીતે સ્પર્શ નથી કર્યો, ના તો કોઇ પર આપત્તિજનક ટિપ્પણી કરી છે.

   કોણ છે ઇન્દર વર્મા?

   - વર્માએ લખનઉ યુનિવર્સિટીથી બાયોકેમેસ્ટ્રીમાં એમએસસી કર્યુ હતું.
   - 2005માં વર્માને ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વિદેશી ફૅલો નિયુક્ત કર્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વર્માએ પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકારી દીધા | The allegations against Inder Verma were first reported by Science magazine
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top