• Home
  • NRG
  • USA
  • Indo Canada Chamber Of Commerce Directors elections

કેનેડા: ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેક્ટર પદ માટે 4 ગુજરાતીઓએ નોંધાવી ઉમેદવારી

divyabhaskar.com

Sep 17, 2018, 08:00 PM IST
(ડાબેથી) પ્રદ્યુમન ઝાલા, ચિરાગ શાહ,  રાકેશ મોહન જોશી, નરેશ કુમાર ચાવડા
(ડાબેથી) પ્રદ્યુમન ઝાલા, ચિરાગ શાહ, રાકેશ મોહન જોશી, નરેશ કુમાર ચાવડા
નરેશ કુમાર ચાવડા
નરેશ કુમાર ચાવડા
ચિરાગ શાહ
ચિરાગ શાહ
પ્રદ્યુમન ઝાલા
પ્રદ્યુમન ઝાલા
રાકેશ મોહન જોશી
રાકેશ મોહન જોશી

એનઆરજી ડેસ્કઃ કેનેડામાં ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ (ICCC) દ્વારા આગામી 27-28 સપ્ટેમ્બરના રોજ ડાયરેક્ટર ઇલેક્શન થવા જઇ રહ્યું છે. આ વર્ષે ચૂંટણીમાં ચાર ગુજરાતીઓ ચિરાગ શાહ, નરેશ કુમાર એન. ચાવડા, પ્રદ્યુમન ઝાલા અને રાકેશ જોશીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ડાયરેક્ટર પદ માટે વોટિંગ થશે. આ ચૂંટણી માટે વોટિંગ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે શરૂ થશે અને 28 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે ક્લોઝ થશે. ડાયરેક્ટર પદના ઇલેક્શન માટે જેઓની માટે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી મતદાન શક્ય ના હોય તેઓના માટે પુરતી માત્રામાં પેપર બેલેટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જે એજીએમમાં 27 સપ્ટેમ્બર, 2018ના રોજ સાંજે 6 વાગ્યે ચેમ્બર ઓફિસમાં મળશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, 4 ઉમેદવારોની વિશે વધુ માહિતી...

X
(ડાબેથી) પ્રદ્યુમન ઝાલા, ચિરાગ શાહ,  રાકેશ મોહન જોશી, નરેશ કુમાર ચાવડા(ડાબેથી) પ્રદ્યુમન ઝાલા, ચિરાગ શાહ, રાકેશ મોહન જોશી, નરેશ કુમાર ચાવડા
નરેશ કુમાર ચાવડાનરેશ કુમાર ચાવડા
ચિરાગ શાહચિરાગ શાહ
પ્રદ્યુમન ઝાલાપ્રદ્યુમન ઝાલા
રાકેશ મોહન જોશીરાકેશ મોહન જોશી
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી