ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Petitions for H1-B visas for financial year 2019 will be accepted from April 2

  USમાં સરળતાથી વર્ક વિઝા મેળવવા માટે, ધ્યાનમાં રાખો 10 વાતો

  divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 09:26 PM IST

  વિઝા પ્રોસેસને લગતી પ્રીમિયમ પ્રોસેસિંગ હાલ અનિશ્ચિતકાળ સુધી રદ કરવામાં આવી છે.
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ શું તમે અમેરિકા જવાના સપનાં જોઇ રહ્યા છો? તેમાંય વળી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) પ્રોફેશનલ્સ છો? તો આ વાત નોંધી લો: ફાઇનાન્શિયલ યર 2019 માટે H1-B વિઝાની એપ્લિકેશન બીજી એપ્રિલથી સ્વીકારવામાં આવશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા આ જાહેરાત આજે બુધવારે કરવામાં આવી છે. આ સાથે જ, યુએસસીઆઇએસએ એવી જાહેરાત પણ કરી છે કે, એચ1-બી પિટિશનની પ્રીમિયમ પ્રોસેસિંગ એન્યુઅલ કેપ્સને આધારિત હશે, તેને અનિશ્ચિતકાળ સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે. USCISના જણાવ્યા અનુસાર, પ્રીમિયમ પ્રોસેસિંગનું કામચલાઉ ધોરણે કરવામાં આવેલું સસ્પેન્શન એચ1-બી પ્રોસેસિંગ સમયને વધુ ઝડપી બનાવશે. નાણાકીય વર્ષ 2019 માટે H-1B પિટિશન ફાઇલિંગ 1 ઓક્ટોબર, 2018થી શરૂ થશે.

   ટ્રમ્પના નવા કાયદાઓ અટકતાં ખુલ્યા એચ1-બીના માર્ગ

   - ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ મહિનાની શરૂઆતમાં જ પતિ-પત્નીની એકસાથે કાર્ય અધિકૃતતા સમાપ્ત કરતા નિર્ણયને આગામી જૂન મહિના સુધી ટાળી દેતા એચ1-બી વિઝા હોલ્ડર્સે રાહતનો દમ લીધો હતો.
   - આ નિર્ણય ભારતીય પ્રોફેશનલ્સ અને તેઓની ફેમિલી માટે મોટી રાહત લઇને આવ્યો. અમેરિકન લૉમેકર્સે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને અપીલ કરી હતી કે, તેઓ પતિ-પત્નીના કાર્ય અધિકૃતતાને ખતમ ના કરે.
   - યુએસમાં ઇમિગ્રેશન પોલીસી અને તેના રિફોર્મને લઇને અવાર-નવાર લાંબી પોલિટિકલ ચર્ચાઓ થઇ રહી છે. કારણ કે, અમેરિકામાં અવાર-નવાર થઇ રહેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે વિઝા પોલીસીમાં ધરખમ ફેરફારો કરવાનો નિર્ણય લીધો હતો.
   - બીજી તરફ, અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયાના ટ્રેન અને મેટ્રો સ્ટેશન્સમાં એન્ટી એચ1-બી વિઝાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.

   H1B visa શું છે?

   - એચ1-બી વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને સ્કિલ્ડ ફોરેન એમ્પ્લોઇઝ રાખવાની મંજૂરી આપે છે. આ વિઝાની ડિમાન્ડ્સ ટેક્નિકલ અને થિયરિકલ એક્સપર્ટાઇઝમાં સૌથી વધુ હોય છે.
   - ટેક્નોલોજી કંપનીઓ, ખાસ કરીને IT ફર્મ્સ દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે. જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીય કર્મચારીઓની હોય છે.
   - અગાઉ જણાવ્યું તેમ, એચ1-બી નોન-ઇમિગ્રન્ટ વિઝા હોવાના કારણે કોઇ પણ કર્મચારીને અમેરિકામાં ત્રણ વર્ષ સુધી રહેવાની મંજૂરી મળે છે. આ સમયને કંપનીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ 6 વર્ષ સુધી આગળ વધારી શકાય છે.
   - આ સમયાવધિમાં કેટલાંક અપવાદ પણ છે. USCIS અનુસાર, વર્ષ 2007થી 2017 સુધી સૌથી વધુ એટલે કે, 2.2 મિલિયન (22 લાખ) H-1B પિટિશન મળી છે. જે હાઇ-સ્કિલ્ડ ભારતીયોએ ફાઇલ કરી હતી. ત્યારબાદ ચીનનો નંબર આવે છે. આ જ સમયગાળઆમાં ચીનમાંથી 301,000 પિટિશન ફાઇલ કરવામાં આવી હતી.

   જો તમે પણ તમારાં સપનાનાં દેશ અમેરિકામાં જવા ઇચ્છતા હોવ અને આ વર્ષે H-1B વિઝાની એપ્લિકેશન ફાઇલ કરવાના હોવ તો આગળની સ્લાઇડ્સમાં જાણો, કેટલીક મહત્વની વાતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Petitions for H1-B visas for financial year 2019 will be accepted from April 2
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `