ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Terrible snowfall in torontos largest city of toronto

    કેનેડામાં ભારે બરફવર્ષાથી ગુજરાતીના ઘરની બહાર બરફના થર જામ્યાઃ Photos

    divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 10:51 AM IST

    કેનેડાના સૌથી મોટા શહેર ટોરોન્ટોમાં ગત દિવસોમાં ભારે બરફવર્ષા થઇ. જેના કારણે અનેક લોકો બેઘર પણ બન્યા.
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટોરેન્ટોઃ કેનેડાના સૌથી મોટા શહેર ટોરોન્ટોમાં ગત દિવસોમાં ભારે બરફવર્ષા થઇ. જેના કારણે અનેક લોકો બેઘર પણ બન્યા. કેનેડાના પૂર્વના રાજ્યોમાં વિજળીની આપૂર્તિ પણ અટકી ગઇ. રસ્તાઓ, ઘરોને મોટી સંખ્યામાં નુકસાન થયું. બરફ હટાવવામાં કર્મચારીઓને પણ ઘણી મુશ્કેલી પડી. તાપમાન શૂન્યથી 40 ડિગ્રી નીચે જતું રહેતા 18 જેટલા લોકોના મોત પણ થયા. ટોરેન્ટોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે ત્યારે આવા જ એક ગુજરાતી પ્રફુલ્લભાઇ પટેલે તેમના ઘરની બહાર જામી ગયેલા બરફના થરના કેટલાક ફોટોઝ દિવ્યભાસ્કર.કોમને મોકલ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Terrible snowfall in torontos largest city of toronto
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top