ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Hanuman Temple of Alpharetta City of Georgia America

    આસ્થાનું કેન્દ્ર છે USમાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 05:51 PM IST

    માર્ચ 2010માં જ્યોર્જિયાના આલ્ફારેટ્ટામાં હનુમાન મંદિરના નિર્માણ કરવામાં આવ્યું
    • જ્યોર્જિયાના આલ્ફારેટ્ટામાં હનુમાન મંદિર
      +11 બીજી સ્લાઈડ્સ જુઓ
      જ્યોર્જિયાના આલ્ફારેટ્ટામાં હનુમાન મંદિર

      એનઆરજી ડેસ્ક: ભારતમાં દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આલ્ફારેટ્ટાના આજુબાજુ વિસ્તારના લોકો માટે પણ આ હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રામનવમી અને જગન્નાથ મહોત્વસ દરમ્યાન અહીં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીંના મંદિરની ખાસ વાત એ છે કે, ભારતમાં જોવા મળતી હનુમાનજીની પ્રતિમા કરતા અહીં અલગ પ્રતિમા છે.

      આલ્ફારેટ્ટા હનુમાન મંદિરનો ઈતિહાસ

      - માર્ચ 2010માં જ્યોર્જિયાના આલ્ફારેટ્ટામાં હનુમાન મંદિરના નિર્માણ કરવામાં આવ્યું.
      - શ્રી સત્યનારાયણ આચાર્યલુ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
      - છ વર્ષ પહેલા અહીં સ્થાપના બાદ દાન, ભક્તો અને પૂજામાં આર્શિવાદ સાથે ઘણા ચમત્કાર પણ થયા હતા.
      - પહેલીવાર મંદિરના દરવાજા ખોલતી વખતે જાહેરાત કરવામાં આવી હતી કે, જેઓ એક હજાર કે તેથી વધારે ડોલરનું દાન કરશે તેને મંદિરના ટ્રસ્ટ્રી બનાવવામાં આવશે.
      - આ જાહેરાત બાદ અન્ય મંદિરોના પૂજારીઓ સહિત વીસથી વધારે લોકો આગળ આવ્યાં.
      - આ સમયે મંદિરની આર્થિક પરિસ્થિતી એટલી હતી કે તમામ લોન ચૂકવવા સક્ષમ હતું.
      - સાદીક માતાજી મંદિર ટ્રસ્ટના પહેલા પ્રેસિડન્ટ બન્યા, જ્યારે રાકેશ ગર્ગ ખજાનચી અને રામ અરૂણાચલમ સેક્રેટરી બન્યા.
      - પછીના વર્ષે રાકેશ ગર્ગનું નામ પ્રેસિડેન્ટ અને ખજાનચી તરીકે આવ્યું.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, મંદિરમાં થયેલા ચમત્કાર વિશે અને જુઓ, આ પ્રખ્યાત મંદિરના PHOTOS...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Hanuman Temple of Alpharetta City of Georgia America
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top