ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Hanuman Temple, Alpharetta came in to existence in march 2010

    આસ્થાનું કેન્દ્ર છે અમેરિકામાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો

    divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 04:03 PM IST

    અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે
    • +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      એનઆરજી ડેસ્ક: ભારતભરમા દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટ્ટા શહેરમાં પણ એક વિશાળ હનુમાનજી મંદિર આવેલું છે. આલ્ફારેટ્ટાના આ મંદિરમાં પણ ભારતની જેમ જ સમગ્ર તહેવાર અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આલ્ફારેટ્ટાના આજુબાજુ વિસ્તારના લોકો માટે પણ આ હનુમાનજી મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રામનવમી અને જગન્નાથ મહોત્વસ દરમ્યાન અહીં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીંના મંદિરની ખાસ વાત એ છે કે, ભારતમાં જોવા મળતી હનુમાનજીની પ્રતિમા કરતા અહીં અલગ પ્રતિમા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Hanuman Temple, Alpharetta came in to existence in march 2010
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top