કેનેડામાં પણ નવરાત્રિની ધૂમ, હાડ થીજવતી ઠંડીમાં પણ ગુજરાતીઓ મોજથી ગરબે ઘૂમ્યા

gujarati people navratri celebration in canada

Divyabhaskar.com

Oct 16, 2018, 07:40 PM IST
કેનેડાઃ ગુજરાતમાં હાલમાં આદ્યશક્તિ માતા જગદંબાની આરાધના કરવાનું પર્વ નવરાત્રિ ચાલી રહ્યું છે. ગુજરાત આખું નવરાત્રિમાં હિલોળે ચડ્યું છે. ત્યારે વિદેશમાં પણ ગરબાની ધૂમ ચાલી રહી છે. કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતી લોકો વસે છે. ત્યારે તેઓએ કેનેડામાં પણ ભવ્ય નવરાત્રિનું આયોજન કર્યું હતું. કેનેડામાં તેઓએ 6 ડિગ્રી તાપમાનમાં ગરબા લીધા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરબા ગાઈ નવરાત્રિની મજા માણી હતી.

X
gujarati people navratri celebration in canada
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી