ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Chief Minister Vijaybhai Rupani addressed nri diaspora via Facebook Live

    ગુજરાત વિકાસ મુદ્દે સીએમ રૂપાણીનું ન્યૂયોર્કમાં હજારો ગુજરાતીઓને સંબોધન

    Ruchita Patel, Atlanta | Last Modified - May 22, 2018, 07:55 PM IST

    ગુજરાત સીએમનો વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સંવાદ, ગુજરાત ડેવલપમેન્ટ વિશે કરી ચર્ચા
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ અને ઓફબીજેપી યુએસએ, કેનેડા ઇન્ડિયન ડાયાસ્પોરામાં વસતા ગુજરાતીઓએ મોટી સંખ્યામાં ગુજરાતના સીએમ વિજય રૂપાણીના ફેસબુક લાઇવ વ્યક્તત્વમાં ભાગ લીધો હતો. ગત 19 મેના રોજ સીએમ વિજયભાઇ રૂપાણી રાત્રે 8.30 (સ્થાનિક સમય અનુસાર) વાગ્યે ગાંધીનગરથી ફેસબુક લાઇવથી ગુજરાતીઓ સાથે સંવાદ કર્યો હતો.

      NRGને આહ્વાન, તળાવ ઊંડા કરવા આપો યોગદાન

      - મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમેરિકામાં વસતા બિનનિવાસી ગુજરાતી પરિવારોને પોતાના વતન-ગામ વિસ્તારમાં તળાવ ઊંડા કરવા સહિતના જળ સંચય કામોમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.
      - અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા ત્યાં ઉજવાઈ રહેલા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. રૂપાણીએ ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી.

      વાયબ્રન્ટ ગુજરાતમાં સહભાગી થવા આમંત્રણ

      - મુખ્યમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આગામી 18, 19 અને 20 જાન્યુઆરીએ યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા પણ તેમણે આમંત્રણ પાઠવ્યું હતું. - મુખ્યમંત્રીએ ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખીલે અને ગુજરાત નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રહે તે માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરણા આપી હતી.

      મોટી સંખ્યામાં ગુજરાતીઓએ આપી હાજરી
      - ઓફબીજેપી-યુએસએ અને ગુજરાત સોસાયટી ઓફ યુએસએ તરફથી ડો. વાસુદેવ પટેલ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં એટલાન્ટા, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ટેમ્પા, શિકાગો, લોસ એન્જલસ અને ટોરન્ટો કેનેડા જેવા 6 શહેરોના ગુજરાતીઓએ હાજરી આપી હતી.
      - ઉપરાંત 2000 જેટલાં ગુજરાતીઓએ આ પ્રોગ્રામને તેઓના ફેસબુક એકાઉન્ટ માફરતે નિહાળ્યો હતો.
      - ગુજરાત ડાયાસ્પોરા ડો. વાસુદેવ પટેલે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુજરાતના સીએમ અને તેઓની ટીમ દ્વારા ગુજરાતની પ્રગતિને લગતા કાર્યક્રમો વિશે જાણીને આભાર અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
      - આ કાર્યક્રમ સંદર્ભે એટલાન્ટા ગોકુલધામ હવેલીએ 400 ડાયાસ્પોરા માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Chief Minister Vijaybhai Rupani addressed nri diaspora via Facebook Live
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    Top
    `