ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» CM Vijay Rupani will address Gujarati NRI Diaspora

  ગુજરાત ડેવલપમેન્ટ અંગે સીએમ રૂપાણીનું ન્યૂયોર્કમાં વ્યક્તવ્ય

  Ruchita Patel, Atlanta | Last Modified - May 18, 2018, 09:10 PM IST

  અમેરિકામાં ગુજરાત દિવસ અને ગુજરાત ડેવલપમેન્ટ અંગે ગુજરાત સીએમ ન્યૂયોર્કમાં વસતા ગુજરાતીઓ સામે વ્યક્તત્વ
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી તારીખ 19 મેના રોજ ન્યૂયોર્કમાં ગુજરાતી એનઆરઆઇ ડાયાસ્પોરામાં સંબોધન કરશે. અમેરિકામાં ગુજરાત દિવસ અને ગુજરાત ડેવલપમેન્ટ અંગે ગુજરાત સીએમ ન્યૂયોર્કમાં વસતા ગુજરાતીઓ સામે ફેસબુક લાઇવથી વ્યક્તત્વ આપશે. આ કાર્યક્રમમાં એટલાન્ટા, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ટેમ્પા, શિકાગો, લોસ એન્જલસ અને ટોરન્ટો કેનેડા જેવા 6 શહેરોના ગુજરાતીઓ હાજરી આપશે. ઓફબીજેપી-યુએસએ અને ગુજરાત સોસાયટી ઓફ યુએસએ તરફથી ડો. વાસુદેવ પટેલ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે.

   - આ કાર્યક્રમ અંગે વધુ વિગતો જાણવા માટે વાસુદેવ પટેલ અને સુધીર શાહનો સંપર્ક કરવાનો રહેશે.

   - આગામી 19 મેના રોજ સીએમ વિજય રૂપાણી રાત્રે 8.30 (સ્થાનિક સમય અનુસાર) વાગ્યે લાઇવ થશે. આ કાર્યક્રમમાં સીએમ ડેવલપમેન્ટ ઓફ ગુજરાત વિષય પર વ્યક્તવ્ય આપશે.

   - આ કાર્યક્રમને અરવિંદ પટેલ (ન્યૂજર્સી), જયેશ પટેલ (ન્યૂજર્સી), અમર ઉપાધ્યાય (ઇલિનોઇસ), પી કે નાયક અને હરિશ ધ્રુવ (કેલિફોર્નિયા)એ સપોર્ટ કર્યો છે.

   - કેનેડામાં ગુજરાતના સીએમની લાઇવ સ્પીચ ઓર્ગેનાઇઝ કરવા બદલ ક્રિશ્ના રેડ્ડી અનુગુલા (પ્રેસિડન્ટ), અગાપા પ્રસાદ (વાઇસ પ્રેસિડન્ટ), વાસુદેવ પટેલ (ઓઆરજી સેક્રેટરી), સતીશ શર્મા (ખજાનચી), ચંદ્રકાંત પટેલ (ઇમિડિએટ પાસ્ટ પ્રેસિડન્ટ)એ શુભેચ્છાઓ પાઠવી છે.

  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CM Vijay Rupani will address Gujarati NRI Diaspora
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top