Divya Bhaskar

Home » NRG » USA » GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th

કેનેડામાં જીપીએસી ગૌરવ દિવસનું સેલિબ્રેશન

Divyabhaskar.com | Updated - May 07, 2018, 07:39 PM

ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા (જીપીએસી) એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે

  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +28બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ કેનેડામાં જીપીએસી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા (જીપીએસી) એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. જે ગુજરાત, ભારત અને કેનેડાની ગવર્મેન્ટ વચ્ચે સેતુનું કામ કરે છે. આ ઓર્ગેનાઇઝેશન હેઠળ થતા વિવિધ કાર્યક્રમોનો મૂળ હેતુ ભારત-કેનેડામાં વસતા ગુજરાતીઓનું ઇકોનોમી, કલ્ચર અને સોશિયલ ફેબ્રિકનું આદાનપ્રદાન થાય તે હોય છે.

    - ગુજરાત સ્થાપના દિવસે યોજાયેલી ઇવેન્ટનું સંચાલન જનરલ સેક્રેટરી ધવલ વેડિયા દ્વારા થયું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત જીપીએસી એડવાઇઝરી કાઉન્સિલ અને ડિરેક્ટર્સ દ્વારા દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
    - આ ઇવેન્ટમાં મહામંડળ કોન્સલ દિપેન્દ્ર સિંહ અને મિનિસ્ટર ફોર સીનિયર અફેર્સ દિપિકા દામેર્લાએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.
    - ત્યારબાદ હોલમાં ભારત અને કેનેડાનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. ઝંકાર ડાન્સ ગ્રુપે ગણેશ વંદના પર્ફોર્મ કરી હતી. ત્યારબાદ તેમાં ગરબા અને દાંડિયા રાસ પણ ગ્રુપે પર્ફોર્મ કર્યા હતા.
    - જીપીએસીના પ્રેસિડન્ટ નરેશ ચાવડાએ ઉપસ્થિત મહેમાનોને જીપીએસીના મિશન, કામગીરીથી માહિતગાર કર્યા હતા. તેઓએ 2017થી વિવિધ પ્રકારના કાર્યક્રમો અંગે પણ માહિતી આપી હતી.
    - આ ઇવેન્ટ બદલ ગુજરાતના ચીફ મિનિસ્ટર વિજયભાઇ રૂપાણીએ જીપીએસી ગ્રુપને ધન્યવાદ પણ પાઠવ્યા હતા.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની તસવીરો...

  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +27બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +26બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +25બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +24બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +23બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +22બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +21બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • GPAC celebrated the birth anniversary of Gujarat state on May 5th
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending