ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» ગોપાલ વેજીટેરિયન ઇન્ડિયન ફૂડ સૌથી મોંઘુ છે | The restaurant specializes in Gujarati Thali

  USમાં અહીં મળે છે મસાલેદાર ગુજરાતી થાળી, એક પ્લેટના છે આટલા રૂપિયા

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 07:20 PM IST

  અહીંનું વાતાવરણ અને ડેકોરેશન અહીં વસતા ભારતીયો સહિત અમેરિકન્સને પણ આકર્ષે છે
  • ગોપાલ એક નાનકડી અને માત્ર 12 ટેબલવાળી રેસ્ટોરાં છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોપાલ એક નાનકડી અને માત્ર 12 ટેબલવાળી રેસ્ટોરાં છે

   એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસ સ્ટેટના રિચાર્ડસન સિટીના હાઇવે-75 પરથી પસાર થઇ રહ્યા હોવ, તો અહીં મસાલેદાર અને ચટપટી સ્મેલ તમને આસપાસ જોવા માટે ચોક્કસથી મજબૂર કરશે. સ્ટેટ હાઇવે-75 પર આવતી આ મોઘમ સુંગધ પાછળ ગોપાલ વેજીટેરિયન રેસ્ટોરાં છે. 1991થી શરૂ કરાયેલી આ રેસ્ટોરાંમાં સાઉથ અને ગુજરાતની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવે છે.

   ગુજરાતી થાળી છે રેસ્ટોરાંની સ્પેશિયાલિટી

   - ગોપાલ એક નાનકડી અને માત્ર 12 ટેબલવાળી રેસ્ટોરાં છે. અહીંનું વાતાવરણ અને ડેકોરેશન અહીં વસતા ભારતીયો સહિત અમેરિકન્સને પણ આકર્ષે છે.
   - જો કે, ગોપાલ વેજીટેરિયન ઇન્ડિયન ફૂડ સૌથી મોંઘુ છે. રેસ્ટોરાંની સ્પેશિયાલિટી છે ગુજરાતી થાળી, ગુજરાતની સ્પેશિયલ વાનગીઓ. જો તમે એક થાળીના બદલે અલગ અલગ આઇટમ્સ મંગાવશો તો તે તમને નાની ડિશમાં સુંદર રીતે સજાવીને મળશે.
   - જો તમે મિત્રો સાથે ગુજરાતી થાળી જમવા જશો તો એક થાળીને પીરસવા માટે બે લોકોની જરૂર પડે છે. અહીં એક થાળીની કિંમત 12.99 ડોલર એટલે કે, 873 રૂપિયા છે.
   - ગોપાલ રેસ્ટોરાંની ખાસિયત એ છે કે, તેની ગુજરાતી થાળીમાં દરરોજ વાનગીઓ બદલાતી રહે છે. આ ભોજન એટલું સ્વાદિષ્ટ હોય છે અને તેને થાળીમાં પીરસવાની રીત એટલી આકર્ષક છે કે, અહીં ભારતીયો સહિત અમેરિકન્સ પણ આવતા હોય છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કઇ આઇટમ્સના છે કેટલાં રૂપિયા...

  • અહીં ભારતીયો સહિત અમેરિકન્સ પણ આવતા હોય છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીં ભારતીયો સહિત અમેરિકન્સ પણ આવતા હોય છે

  • ગોપાલ રેસ્ટોરાં ટિફિન સર્વિસ પણ આપે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોપાલ રેસ્ટોરાં ટિફિન સર્વિસ પણ આપે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગોપાલ વેજીટેરિયન ઇન્ડિયન ફૂડ સૌથી મોંઘુ છે | The restaurant specializes in Gujarati Thali
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top