ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Ghoomar on ice: Watch this figure-skaters beautiful choreography

  ભારતીય છોકરીએ બરફ પર કર્યો 'ઘૂમર' ડાન્સ, ફિલ્મને આપી અનોખી ટ્રિબ્યૂટ

  divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 04:32 PM IST

  સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત ભારતમાં તો સૌથી ચર્ચિત છે જ, સાથે જ વિદેશોમાં પણ તેને લઇને ઘણી વાતો થઇ રહી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત ભારતમાં તો સૌથી ચર્ચિત છે જ, સાથે જ વિદેશોમાં પણ તેને લઇને ઘણી વાતો થઇ રહી છે. દેશની બહાર ફિલ્મની કમાણી પર જઇએ તો ખબર પડે કે વિદેશોમાં લોકો તેને ઘણી પસંદ કરી રહ્યા છે. ફિલ્મની આવી જ એક પ્રશંસકે પદ્માવતની રીલીઝ પછી એક અનોખી રીતે ફિલ્મને ટ્રિબ્યૂટ કરી છે.

   અમેરિકાની પાસે લાસ વેગાસમાં રહેનારી ભારતીય મૂળની એક સ્કેટર અને ડાન્સરે બરફ પર ઘૂમર ગીત પર ડાન્સ કર્યો. તમને જણાવી દઇએ કે મયૂરી ભંડારી નેશનલ લેવલે (જૂનિયર) સ્કેટિંગ ચેમ્પિયન અને ડાન્સર છે. આ વખતે તેણે પોતાની આઇસ સ્કેટિંગ આર્ટને દીપિકા પાદુકોણના ઘૂમર ડાન્સમાં દર્શાવ્યો છે. મયૂરીએ બરફ પર કરેલા પોતાના શાનદાર ડાન્સનો વીડિયો પણ અપલોડ કર્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Ghoomar on ice: Watch this figure-skaters beautiful choreography
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top