Home » NRG » USA » All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna

ઓલ વર્લ્‍ડ ગાયત્રી પરિવાર, કેલગરી દ્વારા 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 07:17 PM

મહાયજ્ઞમાં 56 યજમાન પરિવાર અને કુલ 500 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો

  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +14બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર, કેલગરીના ઉપક્રમે ગત 22 સપ્ટેમ્બર, 2018ના રોજ સવારે 8 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમુરૂગમ સોસાયટી ઓફ આલ્બેર્ટા, 292090, વેગન હિલ્સ Bluvd.રોકી વ્‍યુ, નં.44, AB T4A0 ખાતે યોજાયેલા આ યજ્ઞ સમારંભમાં સામેલ થવા અહીં વસતા તમામ ગુજરાતીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ વર્ષે યોજાયેલા મહાયજ્ઞમાં 56 યજમાન પરિવાર અને કુલ 500 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. આ મહાયજ્ઞને સતિષભાઇ દેસાઇ સહિત પથિકભાઇ પટેલ, મનુભાઇ સવાણી, કમલભાઇ પટેલ, હિમાશુંભાઇ હાથીએ ઓર્ગેનાઇઝ કર્યો હતો.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ મહાયજ્ઞની વધુ તસવીરો...

  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • All world gayatri parivar calgary event of 24 kundi gayatri maha yagna
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ