ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Indian-American, Owner Of Tech Firm, Indicted For Bribing US Official

    આ ગુજરાતી સામે USમાં લાંચ આપવાનો આરોપ, મૂકાયું તહોમતનામું

    divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 05:01 PM IST

    ડેટ્રોઇટની ટેક્નોલોજી સર્વિસીસ વિભાગની કચેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર ચાર્લ્સ ડોડને મહેતાએ ઘણી વાર રોકડમાં લાંચની ચુકવણી કરી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      વોશિંગ્ટનઃ અમેરિકાના ડેટ્રોઇટની એક આઇટી કંપનીના ભારતીય મૂળના ભૂતપૂર્વ સીઇઓ 54 વર્ષીય પરિમલ ડી.મહેતા સામે લાભ મેળવવા માટે શહેરના એક અધિકારીને લાંચ આપવાનો આરોપ છે.

      આ કેસમાં પરિમલ મહેતા ઉર્ફે પેરી મહેતા સામે તહોમતનામું ઘડવામાં આવ્યું હોવાનું અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું છે. 2009થી 2016 દરમિયાન ડેટ્રોઇટની ટેક્નોલોજી સર્વિસીસ વિભાગની કચેરીના ભૂતપૂર્વ ડિરેક્ટર ચાર્લ્સ ડોડને મહેતાએ ઘણી વાર રોકડમાં લાંચની ચુકવણી કરી હતી. મહેતાએ ડોડને લાંચ આપીને ખાસ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે ડેટ્રોઇટના ઇન્ટરનલ બજેટ વિશે વિશ્વસનીય અને ગુપ્ત માહિતી મેળવી હતી. મહેતા સામે મિશિગનના પૂર્વ જિલ્લામાં મૂકવામાં આવેલા 11 આરોપમાં 2016માં ડેટ્રોઇટની એરિયા રેસ્ટોરન્ટ્સના રેસ્ટરૂમમાં મહેતા દ્વારા ડોડને બે વાર રોકડમાં લાંચ આપી હોવાનો સમાવેશ થાય છે.

      વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian-American, Owner Of Tech Firm, Indicted For Bribing US Official
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top