ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Indicted businessman Nik Patel tries fleeing to Ecuador

  નીક પટેલની ફ્લોરિડા એરપોર્ટ પરથી ધરપકડ, 1100 કરોડના ગોટાળાનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Jan 10, 2018, 04:23 PM IST

  ફ્લોરિડાના બિઝનેસમેન અને હોટેલીયર નીક પટેલની યુએસ છોડીને ભાગવાના પ્રયાસમાં એરપોર્ટ પરથી ધરકપકડ કરવામાં આવી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ 179 મીલિયન ડોલર (અંદાજે 1145 કરોડ રૂપિયા)ના ગોટાળાના આરોપી અને ફ્લોરિડાના બિઝનેસમેન અને હોટેલીયર નીક પટેલની યુએસ છોડીને ભાગવાના પ્રયાસમાં એરપોર્ટ પરથી ધરકપકડ કરવામાં આવી છે. ઓર્નાલ્ડો સેન્ટેનિયલના જણાવ્યા અનુસાર નીક પટેલ ફ્લોરિડાના કિસીમ્મી એરપોર્ટ પરથી અમેરિકા છોડીને ભાગવાના પ્રયત્નમાં હતા ત્યારે સત્તાવાળાઓએ તેમની ધરપકડ કરી હતી.

   26 ખોટી લોન આપવાનો આરોપ

   નીક પટેલ પર 26 જેટલી ખોટી લોનો મિલવોકી ફાઇનાન્સિયલ ફર્મ પીનન્ટ મેનેજમેન્ટને આપવાનો આરોપ છે. તહોમતનામામાં એવો આરોપ છે કે પટેલે તેમણે આપેલી લોનોને યુએસના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્ધારા ગેરંટી આપ્યાની ખોટી વાત કરી હતી. તેમને આ મુદ્દે સિવિલ કોર્ટમાં ઢસડી જવામાં આવ્યા હતા જ્યાં તેમની મોટાભાગની મિલકતો સિવિલ કોર્ટના રિસિવરના હાથમાં છે. નીક પટેલ એક વર્ષ અગાઉ દોષિત સાબિત થયા હતા અને બોન્ડ પર મુક્ત થયા હતા. ત્યાર બાદ તેમણે કોર્ટને લોન રિકવરીમાં મદદ કરી હોવાનું માનવામાં આવે છે. જેનાથી તેમની જેલની સજામાં પણ ઘટાડો થવાની આશા રાખવામાં આવતી હતી પરંતુ દેશ છોડીને ભાગી જવાના પ્રયત્નને કારણે હવે નીક પટેલને વધુ સમય જેલમાં ગાળવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indicted businessman Nik Patel tries fleeing to Ecuador
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top