• Home
  • NRG
  • USA
  • Regina gujarati samaj organised 15th August celebration

કેનેડામાં રજાઇના ગુજરાતી સમાજે 15 ઓગસ્ટની કરી ઉજવણી

આ કાર્યક્રમમાં અંદાજિત 300 લોકોએ હાજરી આપી હતી

divyabhaskar.com | Updated - Aug 16, 2018, 07:52 PM
Regina gujarati samaj organised 15th August celebration

એનઆરજી ડેસ્કઃ કેનેડાના રજાઇના સિટીમાં વસતા ગુજરાતીઓએ દેશના સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અહીંના સિટી ટાઉન હોલમાં રજાઇના ગુજરાતી સમાજે 15 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ જ દિવસે સાંજે 6 વાગ્યે અન્ય સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિટીના મેયરે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અંદાજિત 300 લોકોએ હાજરી આપી હતી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ધ્વજ વંદનના કાર્યક્રમની વધુ તસવીરો...

Regina gujarati samaj organised 15th August celebration
Regina gujarati samaj organised 15th August celebration
Regina gujarati samaj organised 15th August celebration
Regina gujarati samaj organised 15th August celebration
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App