ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Kiran Patel contributes $171,500 in dedicating home to single mother in Florida

    US: પટેલ દંપતિએ સિંગલ મધરને આપ્યું 1 કરોડનું દાન, 16 દિવસમાં બનાવી આપ્યું ઘર

    divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 07:46 PM IST

    સોન્યા પ્રાત નામની એક સિંગલ મધર જેના ઉપર બે દીકરા અને એક દીકરીની જવાબદારી છે
    • સોન્યા પ્રાત સાથે ડો. કિરણ પટેલ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોન્યા પ્રાત સાથે ડો. કિરણ પટેલ

      એનઆરજી ડેસ્કઃ દુનિયાના કોઇ પણ ખૂણે વસતા ગુજરાતીઓ કંઇક નવું કરવા અને પરિવર્તન લાવવા માટે જાણીતા છે. આવા જ એક ગુજરાતી ડોક્ટર છે કિરણ પટેલ અને તેમના પત્ની ડોક્ટર પલ્લવી પટેલ. અવાર-નવાર કરોડો રૂપિયાનું દાન કરતા આ પટેલ ફેમિલી એકવાર ફરીથી ચર્ચામાં છે. ગુજરાતી અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ-ટર્ન્ડ આન્ત્રપ્રિન્યોર કિરણ પટેલ અને તેમના પત્ની પેડિયાસ્ટ્રીશિયન પલ્લવી પટેલે ફ્લોરિડામાં 1 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યુ છે. સોન્યા પ્રાત નામની એક સિંગલ મધર જેના ઉપર બે દીકરા અને એક દીકરીની જવાબદારી છે, તેને હેબિટેટ ફોર હ્યુમિનિટી ઓફ હિલ્બોરોગ કાઉન્ટી હેઠળ પટેલ દંપતિએ એક કરોડ રૂપિયા આપ્યા છે અને ઘર પણ બનાવી આપ્યું છે.

      16 દિવસમાં જ તૈયાર કર્યુ ઘર

      - હેબિટેટ હિલ્સબોરોગના સીઇઓ ટીના સ્વેને જણાવ્યું કે, પટેલ ફાઉન્ડેશન તરફથી મળેલું આ દાન ખરાં અર્થમાં અમૂલ્ય છે.
      - પટેલ ફેમિલીનું ક્લિયરવોટર બીચ વેન્ડેમ ગ્રાન્ડ હોટેલ એન્ડ બીચ રિસોર્ટના સ્ટાફ મેમ્બર્સે શ્રમદાન કરીને 400 કલાક એટલે માત્ર 16 દિવસમાં જ અનેક બેઘરો માટે ઘર તૈયાર કરવામાં મદદ કરી છે.
      - પટેલ દંપતિએ સોમવારે એક સેરેમની અટેન્ડ કરી હતી, જેમાં પ્રાતને તેઓએ ઘરની ચાવી આપી હતી.
      - પ્રાતે કહ્યું કે, તે હંમેશા પોતાના ઘરનું સપનું જોઇ રહી હતી, અત્યાર સુધી તે તેની બહેન સાથે બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
      - પ્રાતે થમ્પા બે ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે, હું સૌથી પહેલાં આ માટે ભગવાનનો આભાર માનીશ. ત્યારબાદ ડો. પટેલ જેઓએ મારાં માટે સાવ અશક્ય વાતને પણ શક્ય બનાવી છે.
      - પ્રાતને કિરણ પટેલ અને તેમની પત્ની પલ્લવી પટેલે ત્રણ બેડરૂમનું ઘર આપ્યું છે. જેમાં પ્રાત તેની માતા એન જેક્સન, બે દીકરા અને તેની દીકરી સાથે રહેશે.
      - આ ઘર હેબિટેટ ફોર હ્યુમિનિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

    • પટેલ દંપતિએ સોમવારે એક સેરેમની અટેન્ડ કરી હતી, જેમાં પ્રાતને તેઓએ ઘરની ચાવી આપી હતી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પટેલ દંપતિએ સોમવારે એક સેરેમની અટેન્ડ કરી હતી, જેમાં પ્રાતને તેઓએ ઘરની ચાવી આપી હતી

      એનઆરજી ડેસ્કઃ દુનિયાના કોઇ પણ ખૂણે વસતા ગુજરાતીઓ કંઇક નવું કરવા અને પરિવર્તન લાવવા માટે જાણીતા છે. આવા જ એક ગુજરાતી ડોક્ટર છે કિરણ પટેલ અને તેમના પત્ની ડોક્ટર પલ્લવી પટેલ. અવાર-નવાર કરોડો રૂપિયાનું દાન કરતા આ પટેલ ફેમિલી એકવાર ફરીથી ચર્ચામાં છે. ગુજરાતી અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ-ટર્ન્ડ આન્ત્રપ્રિન્યોર કિરણ પટેલ અને તેમના પત્ની પેડિયાસ્ટ્રીશિયન પલ્લવી પટેલે ફ્લોરિડામાં 1 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યુ છે. સોન્યા પ્રાત નામની એક સિંગલ મધર જેના ઉપર બે દીકરા અને એક દીકરીની જવાબદારી છે, તેને હેબિટેટ ફોર હ્યુમિનિટી ઓફ હિલ્બોરોગ કાઉન્ટી હેઠળ પટેલ દંપતિએ એક કરોડ રૂપિયા આપ્યા છે અને ઘર પણ બનાવી આપ્યું છે.

      16 દિવસમાં જ તૈયાર કર્યુ ઘર

      - હેબિટેટ હિલ્સબોરોગના સીઇઓ ટીના સ્વેને જણાવ્યું કે, પટેલ ફાઉન્ડેશન તરફથી મળેલું આ દાન ખરાં અર્થમાં અમૂલ્ય છે.
      - પટેલ ફેમિલીનું ક્લિયરવોટર બીચ વેન્ડેમ ગ્રાન્ડ હોટેલ એન્ડ બીચ રિસોર્ટના સ્ટાફ મેમ્બર્સે શ્રમદાન કરીને 400 કલાક એટલે માત્ર 16 દિવસમાં જ અનેક બેઘરો માટે ઘર તૈયાર કરવામાં મદદ કરી છે.
      - પટેલ દંપતિએ સોમવારે એક સેરેમની અટેન્ડ કરી હતી, જેમાં પ્રાતને તેઓએ ઘરની ચાવી આપી હતી.
      - પ્રાતે કહ્યું કે, તે હંમેશા પોતાના ઘરનું સપનું જોઇ રહી હતી, અત્યાર સુધી તે તેની બહેન સાથે બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.
      - પ્રાતે થમ્પા બે ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યું કે, હું સૌથી પહેલાં આ માટે ભગવાનનો આભાર માનીશ. ત્યારબાદ ડો. પટેલ જેઓએ મારાં માટે સાવ અશક્ય વાતને પણ શક્ય બનાવી છે.
      - પ્રાતને કિરણ પટેલ અને તેમની પત્ની પલ્લવી પટેલે ત્રણ બેડરૂમનું ઘર આપ્યું છે. જેમાં પ્રાત તેની માતા એન જેક્સન, બે દીકરા અને તેની દીકરી સાથે રહેશે.
      - આ ઘર હેબિટેટ ફોર હ્યુમિનિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

    • ડોક્ટર કિરણ પટેલ અને તેમના પત્ની ડોક્ટર પલ્લવી પટેલ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડોક્ટર કિરણ પટેલ અને તેમના પત્ની ડોક્ટર પલ્લવી પટેલ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Kiran Patel contributes $171,500 in dedicating home to single mother in Florida
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    Top
    `