ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Take a look at this unique number plates of gujaratis in US

  Patelથી લઈ TARO BAP: વિદેશમાં પણ અનોખા નંબરના શોખીન છે ગુજરાતીઓ

  divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 04:28 PM IST

  વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે.
  • વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • USના રસ્તા પર ખેંચેલી આ તસવીર કોઈ ફેને 2013માં અમિતાભ બચ્ચનને મોકલી હતી.આ કાર કોઈ ગુજરાતીની છે કે કેમ તેની માહિતી પ્રાપ્ય નથી.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   USના રસ્તા પર ખેંચેલી આ તસવીર કોઈ ફેને 2013માં અમિતાભ બચ્ચનને મોકલી હતી.આ કાર કોઈ ગુજરાતીની છે કે કેમ તેની માહિતી પ્રાપ્ય નથી.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • સેમસંગના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ અને મૂળ પાલનુપરના પ્રણવ મિસ્ત્રીએ 2015માં 'એસ્ટોન માર્ટીન ડીબી9' કાર ખરીદી હતી. જેની નંબર પ્લેટમાં તેમણે પોતાના વતન PALANPUR એમ લખાવ્યું છે.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેમસંગના ગ્લોબલ વાઈસ પ્રેસિડન્ટ અને મૂળ પાલનુપરના પ્રણવ મિસ્ત્રીએ 2015માં 'એસ્ટોન માર્ટીન ડીબી9' કાર ખરીદી હતી. જેની નંબર પ્લેટમાં તેમણે પોતાના વતન PALANPUR એમ લખાવ્યું છે.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • યુકેમાં પ્રાઈવેટ નંબર પ્લેટ બનાવતી કંપની સ્પીડી રજીસ્ટ્રેશને આ નંબર્સ PATEL 3 ઈશ્યૂ કર્યો હતો. કારના માલિકનું નામ જાણી શકાયું નથી. 'નચ લે લંડન' નામની બોલિવૂડ મૂવીમાં આ કાર દેખાય હતી.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુકેમાં પ્રાઈવેટ નંબર પ્લેટ બનાવતી કંપની સ્પીડી રજીસ્ટ્રેશને આ નંબર્સ PATEL 3 ઈશ્યૂ કર્યો હતો. કારના માલિકનું નામ જાણી શકાયું નથી. 'નચ લે લંડન' નામની બોલિવૂડ મૂવીમાં આ કાર દેખાય હતી.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી જીતેન પટેલ બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો મોટો ફૅન છે. તેણે પોતાની કારનું રજીસ્ટ્રેશન BEINGHUMN (beinghuman નામથી સલમાન કેમ્પેઈન ચલાવે છે) નામથી કરાવ્યું છે.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી જીતેન પટેલ બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો મોટો ફૅન છે. તેણે પોતાની કારનું રજીસ્ટ્રેશન BEINGHUMN (beinghuman નામથી સલમાન કેમ્પેઈન ચલાવે છે) નામથી કરાવ્યું છે.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • મૂળ આદિપુરના અને ન્યુજર્સીમાં રહેતા અહુજા પરિવારના ભરત અહુજાએ પોતાની હોન્ડા કંપનીની કારનો નંબર પોતાની સરનેમ AHUJAS તરીકે પસંદ કર્યો છે.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૂળ આદિપુરના અને ન્યુજર્સીમાં રહેતા અહુજા પરિવારના ભરત અહુજાએ પોતાની હોન્ડા કંપનીની કારનો નંબર પોતાની સરનેમ AHUJAS તરીકે પસંદ કર્યો છે.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • કેલિફોર્નિયા ખાતે રહેતા મૂળ ગુજરાતી અમિષ પટેલે પોતાની રેન્જ રોવર કારનો નંબર પોતાના નામ AMISH લખાવ્યો છે.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેલિફોર્નિયા ખાતે રહેતા મૂળ ગુજરાતી અમિષ પટેલે પોતાની રેન્જ રોવર કારનો નંબર પોતાના નામ AMISH લખાવ્યો છે.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • આફ્રિકાના 27માં અને યુગાન્ડાના પહેલા સૌથી ધનિક વ્યક્તિ સુધીર રૂપારેલીયા પોતાની એક કારનો નંબર પોતાના અને પોતાની સરનેમના પહેલા અક્ષર તરીકે SR પસંદ કર્યો છે.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   આફ્રિકાના 27માં અને યુગાન્ડાના પહેલા સૌથી ધનિક વ્યક્તિ સુધીર રૂપારેલીયા પોતાની એક કારનો નંબર પોતાના અને પોતાની સરનેમના પહેલા અક્ષર તરીકે SR પસંદ કર્યો છે.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા આઇટી મેનેજર અરૂણ અય્યાગારી વડાપ્રધાન મોદીના ચાહક છે. તેમણે પોતાની BMW કારની નંબર પ્લેટ પર MODI PM નામથી નોંધણી કરાવી છે.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા આઇટી મેનેજર અરૂણ અય્યાગારી વડાપ્રધાન મોદીના ચાહક છે. તેમણે પોતાની BMW કારની નંબર પ્લેટ પર MODI PM નામથી નોંધણી કરાવી છે.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • યુકેમાં Ambe Medical Groupના ગુજરાતી માલિક સંદિપ પટેલે પોતાની પોર્શે કારનો નંબર કંપનીના નામ પ્રમાણે 4 MBE (Ambe) રજીસ્ટેશન કરાવ્યું છે.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુકેમાં Ambe Medical Groupના ગુજરાતી માલિક સંદિપ પટેલે પોતાની પોર્શે કારનો નંબર કંપનીના નામ પ્રમાણે 4 MBE (Ambe) રજીસ્ટેશન કરાવ્યું છે.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • વર્જિનીયાની એક કારનો નંબર BAADSHAના નામે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો છે, કારના માલિક વિશેની માહિતી મળી શકી નથી.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્જિનીયાની એક કારનો નંબર BAADSHAના નામે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યો છે, કારના માલિક વિશેની માહિતી મળી શકી નથી.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • કેલિફોર્નિયાની એક કારનો નંબર KEVAL 1 છે, જો કે કારના માલિક વિશેની માહિતી પ્રાપ્ય નથી.
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેલિફોર્નિયાની એક કારનો નંબર KEVAL 1 છે, જો કે કારના માલિક વિશેની માહિતી પ્રાપ્ય નથી.

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • કેલિફોર્નિયાનીમાં એક બીએમડબલ્યુ કારનો નંબર 4MAHRAJ તરીકે રજિસ્ટ્રેશન થયેલો છે
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેલિફોર્નિયાનીમાં એક બીએમડબલ્યુ કારનો નંબર 4MAHRAJ તરીકે રજિસ્ટ્રેશન થયેલો છે

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  • ઓસ્ટ્રેલિયન સ્ટેટ વિક્ટોરીયાની એક કારનો નંબર SPATEL તરીકે રજિસ્ટ્રેશન થયેલો છે
   +13 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓસ્ટ્રેલિયન સ્ટેટ વિક્ટોરીયાની એક કારનો નંબર SPATEL તરીકે રજિસ્ટ્રેશન થયેલો છે

   એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે.

   (તસવીરોઃ ફેસબુક)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Take a look at this unique number plates of gujaratis in US
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `