ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» બધા જાણે હમણાં જ કોલેજ પૂરી કરીને આવ્યા હોય તેવા થનગનતા હતા | dear kitty party at friends house

  ઓલ્ડ ઇસ ગોલ્ડનો જમાનો; ડીયર કિટીની ફેવરીટ થીમ

  રેખા પટેલ (ડેલાવર) | Last Modified - May 01, 2018, 08:16 PM IST

  ક સવારે ચાર વાગ્યા સુધી બધાએ ખુબ વાતો કરી મસ્તી કરી
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ રોજ નવું ક્યાં સુધી માફક આવે? ઓલ્ડ ઇસ ગોલ્ડ વાત સાવ સાચી છે. પછી પુરાની યાદો હોય, કપડાંની સ્ટાઈલ હોય, મ્યુઝિક હોય કે પછી પાર્ટીઓની થીમ હોય બધેજ રિમિક્સનો જમાનો છે. તેમાય જૂની ફેશનને થોડો નવો ટચ આપીને થતી પાર્ટીઓ બહુ મઝેદાર હોય છે.

   આ વખતની કિટીપાર્ટીની થીમ હતી "બોલીવુડ રેટ્રો" જેમાં ૧૯૬૦ થી ૧૯૭૦ સુધીની હિરોઈનોની સ્ટાઈલમાં દરેકે કપડાંથી લઈને હેરસ્ટાઈલ અને મેકઅપ કરવાનો હતો. સાથે દરેકે જે પણ કેરેક્ટર અપનાવ્યું હોય તેની થોડી નકલ કરવાની હતી, ગીત ઉપર ડાન્સનો હતો.

   આ થીમથી બધી લેડીઝમાં ઉત્સાહ હતો. સાથે જે સમયને જોયો નથી તે સમયમાં પહોચી જવાની દરેકને તાલાવેલી હતી. મઝાની વાત એ હતીકે બધા સાવ નાના બાળકો બની ગયા હતા. જૂની સ્ટાઈલના કપડા દાગીના બધા પાસે ના પણ હોય આથી કરીને બહેનપણીઓ એકબીજી પાસે મેચીંગની વસ્તુઓ કે કપડાં માંગતી એ માટે દોડાદોડ કરતી. સહુ જાણે બાળપણમાં પહોચી ગયા હોય તેવું લાગતું હતું.

   બધાએ સુંદર તૈયાર થવાનું નક્કી કરાયું હતું. આથી એકબીજાને મદદ કરતા. આમ કરવામાં એકતા અને પ્રેમ જળવાતો હતો. આ કિટીનો પહેલો નિયમ એકબીજાના હરીફ ક્યારેય નહિ બનવું. જે અહી જળવાતો હતો.

   આ વખતની કિટી પાર્ટી જૈમીનીના ઘરે હતી. બધા સમય કરતા વહેલા આવી ગયા હતા. બધાને સાથે જોતા બસ એમ જ લાગે કે તમે બોલીવુડની કોઈ ૧૯૭૦ની પાર્ટીમાં આવી પહોચ્યાં હોય. ફોટોસેશન પૂરો થયા પછી બધાએ મેક્સિકન ફૂડનો નાસ્તો કર્યો. ત્યારબાદ દરેકે પોતાના કેરેક્ટરને અનુલક્ષીને પર્ફોમન્સ કર્યું. એ પછી રેટ્રો મ્યુઝિકલ ડાન્સ ઉપર બધી સાહેલીઓ મનમુકીને ડાન્સ કર્યો, ખુબ આનંદ કર્યો. બધા જાણે હમણાં જ કોલેજ પૂરી કરીને આવ્યા હોય તેવા થનગનતા હતા.

   ડીનર પછી આ વખતે પેઈન્ટીંગ શીખવાના ક્લાસ અપાયા હતા. જૈમીની ખુબ સારી પેન્ટર છે માટે તેણે બધીજ ફ્રેન્ડસને સુંદર કેનવાસ પેઈન્ટીંગ શીખવ્યા. આજ આ ડીયર કીટીની આજ ખૂબી છે કે આંનદ મસ્તી સાથે અવનવું શીખવું.

   આ વખતે સ્લીપઓવર પાર્ટી હતી, જેમાં બધા રાત્રિ અહીજ રોકવાના હતા. છેક સવારે ચાર વાગ્યા સુધી બધાએ ખુબ વાતો કરી મસ્તી કરી. છેવટે સવારે બ્રેકફાસ્ટ કરી બધા છુટા પડ્યા.

   "જીવનને ઉત્સાહિત કરતી આવી નાની મોટી ક્ષણો દરેકે માણવા પ્રયત્નશીલ રહેવું જોઈએ."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બધા જાણે હમણાં જ કોલેજ પૂરી કરીને આવ્યા હોય તેવા થનગનતા હતા | dear kitty party at friends house
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top