ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Brook Eddy started a company called Bhakti Chai in 2007 in US

  અમેરિકામાં ફેમસ છે 'ભક્તિ ટી સ્ટોલ', વરસની આવક છે 45 કરોડ રૂપિયા

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 02:34 PM IST

  2018માં બ્રુકના સ્ટોલની કમાણી 7 મિલિયન ડોલર (45.6 કરોડ રૂપિયા) થઇ ગઇ.
  • વર્ષ 2014માં, બ્રુક એડીને આન્ત્રપ્રિન્યોર મેગેઝીનના 'આન્ત્રપ્રિન્યોર ઓફ ધ યર'ના ટોપ 5 ફાઇનાલિસ્ટમાં સ્થાન મળ્યું હતું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2014માં, બ્રુક એડીને આન્ત્રપ્રિન્યોર મેગેઝીનના 'આન્ત્રપ્રિન્યોર ઓફ ધ યર'ના ટોપ 5 ફાઇનાલિસ્ટમાં સ્થાન મળ્યું હતું.

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતી બ્રુક એડી ભારત આવી ત્યારે તેણે ટીવીમાં મોદીના ચાય પે ચર્ચા પ્રોગ્રામને જોયો અને ભારતીય ચા ચાખી. આ ચાનો તેને એવો તે ચસ્કો લાગ્યો કે તેણે અમેરિકા જઈને 'ભક્તિ ચાય' નામની ચાની કિટલી જ ખોલી નાખી. આ જ વર્ષે કોલારાડોમાં એક શોપમાં ભારતની ચા જેવો સ્વાદ નહીં મળતા તેણે ચાનો સ્ટોલ ખોલી નાખવાનું નક્કી કરી નાખ્યું. આ બિઝનેસમાં તેને એવી સફળતા મળી કે 2018માં બ્રુકના સ્ટોલની કમાણી 7 મિલિયન ડોલર (45.6 કરોડ રૂપિયા) થઇ ગઇ.

   ભારતમાં આવીને લાગ્યો ચાનો ચસ્કો

   - એક અમેરિકન વિકલી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુ અનુસાર, એડીએ વર્ષ 2002માં ભારતની મુલાકાત લીધી હતી. વર્ષ 2006માં જ્યારે તે યુએસ પરત ફરી ત્યારે કોલારાડોના કોઇ પણ કાફેમાં ઉકાળીને બનાવેલી ચાનો સ્વાદ તેને ના મળ્યો.
   - અંતે 2006માં તેણે 'ભક્તિ ટી સ્ટોલ' ખોલી નાખ્યો. સ્ટોલ ખોલતા પહેલાં તેણે ફરી એકવાર ભારતની મુલાકાત લીધી. શરૂઆતમાં તેણે કારની પાછળની ડેકીમાં જ સામાન રાખી બોટલમાં ચા વેચવાનું શરૂ કર્યું અને જોતજોતામાં તેણે બનાવેલી ચાના ફેન્સ વધતા ગયા.

   એક જ વર્ષમાં કંપનીએ લોન્ચ કરી વેબસાઇટ

   - ભક્તિ ટી સ્ટોલના એક જ વર્ષમાં કંપનીએ પોતાની વેબસાઇટ લોન્ચ કરી અને કારમાં બેસીને શેરીએ શેરીએ ચા વેચવાના બદલે એક પ્રોપર સ્ટોલ નાખીને વેચાણ શરૂ થયું.
   - બ્રુક એડી જણાવે છે કે, 'હું એક હિપ્પી પેરેન્ટ્સનું સંતાન છું અને કોલારાડોમાં જ મારો ઉછેર થયો છે. ત્યારબાદ અમે લોકો મિશિગનમાં શિફ્ટ થયા. તેમ છતાં મનેભારતીય સંસ્કૃતિ અને તેની ચાના સ્વાદના ગુણો સૌથી વધુ આકર્ષિત કરે છે. મને ભારતની વાઇબ્રન્સી ખૂબ જ ગમે છે. જ્યારે પણ હું ભારતની મુલાકાત લઉં છું ત્યારે તદ્દન નવી જ સંસ્કૃતિ અને નવી જ વાતોથી આકર્ષિત થઇને આવું છું.'

  • સ્ટોલ ખોલતા પહેલાં તેણે ફરી એકવાર ભારતની મુલાકાત લીધી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટોલ ખોલતા પહેલાં તેણે ફરી એકવાર ભારતની મુલાકાત લીધી.

  • એડી ટ્વીન્સ બાળકોની સિંગલ મધર છે, જેણે ચાનો બિઝનેસ શરૂ કરવા માટે તેની ફૂલ ટાઇમ જોબ પણ છોડી દીધી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   એડી ટ્વીન્સ બાળકોની સિંગલ મધર છે, જેણે ચાનો બિઝનેસ શરૂ કરવા માટે તેની ફૂલ ટાઇમ જોબ પણ છોડી દીધી છે.

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતી બ્રુક એડી ભારત આવી ત્યારે તેણે ટીવીમાં મોદીના ચાય પે ચર્ચા પ્રોગ્રામને જોયો અને ભારતીય ચા ચાખી. આ ચાનો તેને એવો તે ચસ્કો લાગ્યો કે તેણે અમેરિકા જઈને 'ભક્તિ ચાય' નામની ચાની કિટલી જ ખોલી નાખી. આ જ વર્ષે કોલારાડોમાં એક શોપમાં ભારતની ચા જેવો સ્વાદ નહીં મળતા તેણે ચાનો સ્ટોલ ખોલી નાખવાનું નક્કી કરી નાખ્યું. આ બિઝનેસમાં તેને એવી સફળતા મળી કે 2018માં બ્રુકના સ્ટોલની કમાણી 7 મિલિયન ડોલર (45.6 કરોડ રૂપિયા) થઇ ગઇ.

   ભારતમાં આવીને લાગ્યો ચાનો ચસ્કો

   - એક અમેરિકન વિકલી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુ અનુસાર, એડીએ વર્ષ 2002માં ભારતની મુલાકાત લીધી હતી. વર્ષ 2006માં જ્યારે તે યુએસ પરત ફરી ત્યારે કોલારાડોના કોઇ પણ કાફેમાં ઉકાળીને બનાવેલી ચાનો સ્વાદ તેને ના મળ્યો.
   - અંતે 2006માં તેણે 'ભક્તિ ટી સ્ટોલ' ખોલી નાખ્યો. સ્ટોલ ખોલતા પહેલાં તેણે ફરી એકવાર ભારતની મુલાકાત લીધી. શરૂઆતમાં તેણે કારની પાછળની ડેકીમાં જ સામાન રાખી બોટલમાં ચા વેચવાનું શરૂ કર્યું અને જોતજોતામાં તેણે બનાવેલી ચાના ફેન્સ વધતા ગયા.

   એક જ વર્ષમાં કંપનીએ લોન્ચ કરી વેબસાઇટ

   - ભક્તિ ટી સ્ટોલના એક જ વર્ષમાં કંપનીએ પોતાની વેબસાઇટ લોન્ચ કરી અને કારમાં બેસીને શેરીએ શેરીએ ચા વેચવાના બદલે એક પ્રોપર સ્ટોલ નાખીને વેચાણ શરૂ થયું.
   - બ્રુક એડી જણાવે છે કે, 'હું એક હિપ્પી પેરેન્ટ્સનું સંતાન છું અને કોલારાડોમાં જ મારો ઉછેર થયો છે. ત્યારબાદ અમે લોકો મિશિગનમાં શિફ્ટ થયા. તેમ છતાં મનેભારતીય સંસ્કૃતિ અને તેની ચાના સ્વાદના ગુણો સૌથી વધુ આકર્ષિત કરે છે. મને ભારતની વાઇબ્રન્સી ખૂબ જ ગમે છે. જ્યારે પણ હું ભારતની મુલાકાત લઉં છું ત્યારે તદ્દન નવી જ સંસ્કૃતિ અને નવી જ વાતોથી આકર્ષિત થઇને આવું છું.'

  • શરૂઆતમાં એડીએ કારની પાછળની ડેકીમાં જ સામાન રાખી બોટલમાં ચા વેચવાનું શરૂ કર્યું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શરૂઆતમાં એડીએ કારની પાછળની ડેકીમાં જ સામાન રાખી બોટલમાં ચા વેચવાનું શરૂ કર્યું

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતી બ્રુક એડી ભારત આવી ત્યારે તેણે ટીવીમાં મોદીના ચાય પે ચર્ચા પ્રોગ્રામને જોયો અને ભારતીય ચા ચાખી. આ ચાનો તેને એવો તે ચસ્કો લાગ્યો કે તેણે અમેરિકા જઈને 'ભક્તિ ચાય' નામની ચાની કિટલી જ ખોલી નાખી. આ જ વર્ષે કોલારાડોમાં એક શોપમાં ભારતની ચા જેવો સ્વાદ નહીં મળતા તેણે ચાનો સ્ટોલ ખોલી નાખવાનું નક્કી કરી નાખ્યું. આ બિઝનેસમાં તેને એવી સફળતા મળી કે 2018માં બ્રુકના સ્ટોલની કમાણી 7 મિલિયન ડોલર (45.6 કરોડ રૂપિયા) થઇ ગઇ.

   ભારતમાં આવીને લાગ્યો ચાનો ચસ્કો

   - એક અમેરિકન વિકલી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુ અનુસાર, એડીએ વર્ષ 2002માં ભારતની મુલાકાત લીધી હતી. વર્ષ 2006માં જ્યારે તે યુએસ પરત ફરી ત્યારે કોલારાડોના કોઇ પણ કાફેમાં ઉકાળીને બનાવેલી ચાનો સ્વાદ તેને ના મળ્યો.
   - અંતે 2006માં તેણે 'ભક્તિ ટી સ્ટોલ' ખોલી નાખ્યો. સ્ટોલ ખોલતા પહેલાં તેણે ફરી એકવાર ભારતની મુલાકાત લીધી. શરૂઆતમાં તેણે કારની પાછળની ડેકીમાં જ સામાન રાખી બોટલમાં ચા વેચવાનું શરૂ કર્યું અને જોતજોતામાં તેણે બનાવેલી ચાના ફેન્સ વધતા ગયા.

   એક જ વર્ષમાં કંપનીએ લોન્ચ કરી વેબસાઇટ

   - ભક્તિ ટી સ્ટોલના એક જ વર્ષમાં કંપનીએ પોતાની વેબસાઇટ લોન્ચ કરી અને કારમાં બેસીને શેરીએ શેરીએ ચા વેચવાના બદલે એક પ્રોપર સ્ટોલ નાખીને વેચાણ શરૂ થયું.
   - બ્રુક એડી જણાવે છે કે, 'હું એક હિપ્પી પેરેન્ટ્સનું સંતાન છું અને કોલારાડોમાં જ મારો ઉછેર થયો છે. ત્યારબાદ અમે લોકો મિશિગનમાં શિફ્ટ થયા. તેમ છતાં મનેભારતીય સંસ્કૃતિ અને તેની ચાના સ્વાદના ગુણો સૌથી વધુ આકર્ષિત કરે છે. મને ભારતની વાઇબ્રન્સી ખૂબ જ ગમે છે. જ્યારે પણ હું ભારતની મુલાકાત લઉં છું ત્યારે તદ્દન નવી જ સંસ્કૃતિ અને નવી જ વાતોથી આકર્ષિત થઇને આવું છું.'

  • ભક્તિ ટી સ્ટોલના એક જ વર્ષમાં કંપનીએ પોતાની વેબસાઇટ લોન્ચ કરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભક્તિ ટી સ્ટોલના એક જ વર્ષમાં કંપનીએ પોતાની વેબસાઇટ લોન્ચ કરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Brook Eddy started a company called Bhakti Chai in 2007 in US
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `