ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» પરિમલ મહેતાએ 4.35 લાખ રૂપિયા આપ્યા હોવાની ફરિયાદ | Parimal Mehta made multiple cash payments

  USમાં મૂળ અમદાવાદી CEO સામે યુએસ ઓફિશિયલ્સને લાંચ આપવાનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 01:55 PM IST

  પરિમલ પાસે ડેટ્રોઇટ્સના ઇન્ટરલ બજેટ્સની ગુપ્ત માહિતી હોવાનો પણ ખૂલાસો થયો છે
  • 54 વર્ષીય પરિમલ મહેતાએ વર્ષ 2009થી 2016 દરમિયાન કથિત રીતે 65,00 ડોલર (4.35 લાખ રૂપિયા) આપ્યા હોવાની ફરિયાદ (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   54 વર્ષીય પરિમલ મહેતાએ વર્ષ 2009થી 2016 દરમિયાન કથિત રીતે 65,00 ડોલર (4.35 લાખ રૂપિયા) આપ્યા હોવાની ફરિયાદ (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ મૂળ અમદાવાદ અને હાલ અમેરિકાના મિશિગન ડિસ્ટ્રિકમાં રહેતા આઇટી કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ સામે લાંચ લેવા-દેવાનો આરોપ લાગ્યો છે. ફ્યુચરનેટ ગ્રુપ આઇએનસીના ભૂતપૂર્વ સીઇઓ 54 વર્ષીય પરિમલ મહેતાએ વર્ષ 2009થી 2016 દરમિયાન કથિત રીતે 65,00 ડોલર (4.35 લાખ રૂપિયા) આપ્યા હોવાની ફરિયાદ દાખલ થઇ છે. તેઓએ ડેટ્રોઇટ્સ ઓફિસ ઓફ ડિપાર્ટમેન્ટલ ટેક્નોલોજી સર્વિસના ડાયરેક્ટર ચાર્લ્સ એલ ડોડને માહિતીની આપ-લે બદલ 4.35 લાખ રૂપિયા આપ્યા હતા.

   એકથી વધુ વખત પૈસાની લેવડ-દેવડ કરી હોવાનો ખુલાસો

   - ફ્યૂચરનેટ ગ્રુપના ભૂતપૂર્વ સીઇઓ પરિમલ મહેતાએ અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલા વર્ષો દરમિયાન ચાર્લ્સ ડોડ સાથે એકથી વધુ વખત પૈસાની લેવડ-દેવડ કરી હોવાનો ખુલાસો થયો છે.
   - ચાર્લ્સ ડોડ ડેટ્રોઇટ્સ ઓફિસ ઓફ ડિપાર્ટમેન્ટલ ટેક્નોલોજી સર્વિસના ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. આટલા વર્ષો દરમિયાન કરવામાં આવેલા પેમેન્ટમાં બે વખત મહેતા અને ડોડ બે વખત ડેટ્રોઇટ એરિયામાં આવેલી રેસ્ટોરાંમાં મળ્યા હતા. જ્યાં તેઓએ પૈસા આપ્યા હતા.
   - પરિમલ મહેતાએ આ લાંચ પોતાની કંપનીને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ મળે તે હેતુથી આપી હોવાનો ખુલાસો થયો છે.
   - આ સિવાય પણ પરિમલ મહેતા સામે ફેડરલ પ્રોગ્રામ મુદ્દે લાંચ લેવાનો આરોપ છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજે લાંચના બે મામલે પરિમલ મહેતાને આરોપી ઠેરવ્યા છે. આ કેસની આગામી સુનવણી 27 સપ્ટેમ્બરના રોજ થશે.

   ડાયરેક્ટના સંબંધીઓને નોકરી આપી હોવાનો ખુલાસો

   - પરિમલ મહેતાએ ડોડના સંબંધીઓને ફ્યૂચરનેટ કંપનીમાં નોકરી આપી હોવાનો પણ આરોપ છે. ડોડ ઉપર 27 સપ્ટેમ્બર 2016ના રોજ લાંચ લેવાના આરોપસર કેસ કરવામાં આવ્યો હતો.
   - મહેતાએ આ લાંચ પોતાની કંપનીને અન્ય કંપનીના રેટિંગ સામે ઉંચી દર્શાવવા, ચોક્કસ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ મેળવવા, ચોક્કસ કોન્ટ્રાક્ટ મેળવવા માટે આપી હોવાનું સામે આવ્યું છે.
   - ભૂતપૂર્વ ડાયરેક્ટર ચાર્લ્સ ડોડની સાથે મિત્રતા અને લાંચ આપવાનો મુખ્ય હેતુ પોતાની ફ્યૂચરનેટ કંપની અન્ય કંપનીઓ કરતાં આગળ રહે તે હતો. આ સિવાય પરિમલ પાસે ડેટ્રોઇટ્સના ઇન્ટરલ બજેટ્સની ગુપ્ત માહિતી હોવાનો પણ ખૂલાસો થયો છે.
   - ચાર્લ્સ ડોડે આ માહિતી મહેતાને ભવિષ્યમાં ફ્યૂચરનેટને સુગમ રીતે પ્રોજેક્ટ્સ મળી શકે અને ડેટ્રોઇટ્સ સાથે બિઝનેસ થઇ શકે તે માટે આપી હોવાનું કેસમાં સામે આવ્યું છે.
   - લાંચના કેસમાં લગાવવામાં આવેલા આરોપો અનુસાર, ફ્યૂચર નેટને ચાર્લ્સ ડોડ દ્વારા આપવામાં આવતી ગુપ્ત માહિતીથી વર્ષ 2015 અને 2016માં 5 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

   અમદાવાદી છે પરિમલ મહેતા

   - પરિમલ મહેતા મૂળ ગુજરાતના અમદાવાદ શહેરના છે. તેઓએ દિવાન બલ્લુભાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને એજી ટીચર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે.

  • પરિમલ મહેતાએ ડોડના સંબંધીઓને ફ્યૂચરનેટ કંપનીમાં નોકરી આપી હોવાનો પણ આરોપ છે (તસવીરઃ ફેસબુક)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિમલ મહેતાએ ડોડના સંબંધીઓને ફ્યૂચરનેટ કંપનીમાં નોકરી આપી હોવાનો પણ આરોપ છે (તસવીરઃ ફેસબુક)

  • ચાર્લ્સ ડોડની સાથે મિત્રતા અને લાંચ આપવાનો મુખ્ય હેતુ પોતાની ફ્યૂચરનેટ કંપની અન્ય કંપનીઓ કરતાં આગળ રહે તે હતો (તસવીરઃ ફેસબુક)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચાર્લ્સ ડોડની સાથે મિત્રતા અને લાંચ આપવાનો મુખ્ય હેતુ પોતાની ફ્યૂચરનેટ કંપની અન્ય કંપનીઓ કરતાં આગળ રહે તે હતો (તસવીરઃ ફેસબુક)

   એનઆરજી ડેસ્કઃ મૂળ અમદાવાદ અને હાલ અમેરિકાના મિશિગન ડિસ્ટ્રિકમાં રહેતા આઇટી કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ સામે લાંચ લેવા-દેવાનો આરોપ લાગ્યો છે. ફ્યુચરનેટ ગ્રુપ આઇએનસીના ભૂતપૂર્વ સીઇઓ 54 વર્ષીય પરિમલ મહેતાએ વર્ષ 2009થી 2016 દરમિયાન કથિત રીતે 65,00 ડોલર (4.35 લાખ રૂપિયા) આપ્યા હોવાની ફરિયાદ દાખલ થઇ છે. તેઓએ ડેટ્રોઇટ્સ ઓફિસ ઓફ ડિપાર્ટમેન્ટલ ટેક્નોલોજી સર્વિસના ડાયરેક્ટર ચાર્લ્સ એલ ડોડને માહિતીની આપ-લે બદલ 4.35 લાખ રૂપિયા આપ્યા હતા.

   એકથી વધુ વખત પૈસાની લેવડ-દેવડ કરી હોવાનો ખુલાસો

   - ફ્યૂચરનેટ ગ્રુપના ભૂતપૂર્વ સીઇઓ પરિમલ મહેતાએ અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલા વર્ષો દરમિયાન ચાર્લ્સ ડોડ સાથે એકથી વધુ વખત પૈસાની લેવડ-દેવડ કરી હોવાનો ખુલાસો થયો છે.
   - ચાર્લ્સ ડોડ ડેટ્રોઇટ્સ ઓફિસ ઓફ ડિપાર્ટમેન્ટલ ટેક્નોલોજી સર્વિસના ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. આટલા વર્ષો દરમિયાન કરવામાં આવેલા પેમેન્ટમાં બે વખત મહેતા અને ડોડ બે વખત ડેટ્રોઇટ એરિયામાં આવેલી રેસ્ટોરાંમાં મળ્યા હતા. જ્યાં તેઓએ પૈસા આપ્યા હતા.
   - પરિમલ મહેતાએ આ લાંચ પોતાની કંપનીને પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ મળે તે હેતુથી આપી હોવાનો ખુલાસો થયો છે.
   - આ સિવાય પણ પરિમલ મહેતા સામે ફેડરલ પ્રોગ્રામ મુદ્દે લાંચ લેવાનો આરોપ છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજે લાંચના બે મામલે પરિમલ મહેતાને આરોપી ઠેરવ્યા છે. આ કેસની આગામી સુનવણી 27 સપ્ટેમ્બરના રોજ થશે.

   ડાયરેક્ટના સંબંધીઓને નોકરી આપી હોવાનો ખુલાસો

   - પરિમલ મહેતાએ ડોડના સંબંધીઓને ફ્યૂચરનેટ કંપનીમાં નોકરી આપી હોવાનો પણ આરોપ છે. ડોડ ઉપર 27 સપ્ટેમ્બર 2016ના રોજ લાંચ લેવાના આરોપસર કેસ કરવામાં આવ્યો હતો.
   - મહેતાએ આ લાંચ પોતાની કંપનીને અન્ય કંપનીના રેટિંગ સામે ઉંચી દર્શાવવા, ચોક્કસ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ મેળવવા, ચોક્કસ કોન્ટ્રાક્ટ મેળવવા માટે આપી હોવાનું સામે આવ્યું છે.
   - ભૂતપૂર્વ ડાયરેક્ટર ચાર્લ્સ ડોડની સાથે મિત્રતા અને લાંચ આપવાનો મુખ્ય હેતુ પોતાની ફ્યૂચરનેટ કંપની અન્ય કંપનીઓ કરતાં આગળ રહે તે હતો. આ સિવાય પરિમલ પાસે ડેટ્રોઇટ્સના ઇન્ટરલ બજેટ્સની ગુપ્ત માહિતી હોવાનો પણ ખૂલાસો થયો છે.
   - ચાર્લ્સ ડોડે આ માહિતી મહેતાને ભવિષ્યમાં ફ્યૂચરનેટને સુગમ રીતે પ્રોજેક્ટ્સ મળી શકે અને ડેટ્રોઇટ્સ સાથે બિઝનેસ થઇ શકે તે માટે આપી હોવાનું કેસમાં સામે આવ્યું છે.
   - લાંચના કેસમાં લગાવવામાં આવેલા આરોપો અનુસાર, ફ્યૂચર નેટને ચાર્લ્સ ડોડ દ્વારા આપવામાં આવતી ગુપ્ત માહિતીથી વર્ષ 2015 અને 2016માં 5 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

   અમદાવાદી છે પરિમલ મહેતા

   - પરિમલ મહેતા મૂળ ગુજરાતના અમદાવાદ શહેરના છે. તેઓએ દિવાન બલ્લુભાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને એજી ટીચર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પરિમલ મહેતાએ 4.35 લાખ રૂપિયા આપ્યા હોવાની ફરિયાદ | Parimal Mehta made multiple cash payments
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `