ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Canadian woman assaulted in Delhi

  મોદીના આમંત્રણ પર ભારત ફરવા આવેલી ગુજરાતી યુવતીની બેગની ચોરી

  divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 11:52 AM IST

  કેનેડાથી ભારત ફરવા આવેલી નીતા મહેતાના સામાનની ચોરી બાદ તેમનો ગુસ્સો સાતમા આસમાને છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ કેનેડાથી ભારત ફરવા આવેલી નીતા મહેતાના સામાનની ચોરી બાદ તેમનો ગુસ્સો સાતમા આસમાને છે. 9 વર્ષ બાદ ભારત આવેલી નીતાની બેગ દિલ્હીના સદર બજાર પાસેથી ચોરી થઇ છે. તેમનું કહેવું છે કે આનો રિપોર્ટ તેમણે દિલ્હી પોલીસમાં કયો છે. પરંતુ પોલીસે આ અંગે કોઇ કાર્યવાહી કરી નથી.

   નીતા મહેતાનો આરોપ છે કે પોલીસે જે એફઆઇઆર નોંધી છે તે પણ સંપૂર્ણ રીતે યોગ્ય નથી. મીડિયાની સામે ગુસ્સો વ્યક્ત કરતા નીતાએ કહ્યું કે વડાપ્રધાન મોદી જ્યારે કેનેડાના પ્રવાસે હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભારતમાં બધુ બદલાઇ ગયું છે.

   નીતાનું કહેવું છે કે મોદીએ કેનેડામાં કહ્યું હતું કે પ્રવાસી ભારતીયોએ ભારતમાં આવવું જોઇએ. ત્યાર બાદ મોટી આશાઓ સાથે લગભગ 9 વર્ષ પછી તે ભારત આવી હતી. પરંતુ અહીં તેમની બેગ ચોરાઇ ગઇ જેમાં લેપટોપ, આઇ પેડ, પાસપોર્ટ, ડોક્યુમેન્ટ્સ અને કેટલાક રૂપિયા સહિત ઘણો કિંમતી સામાન હતો. નીતાએ જણાવ્યું કે 31 જાન્યુઆરીએ પંજાબથી દિલ્હી આવતી વખતે ટ્રેનમાં તેમનો કિંમતી સામાન ચોરાઇ ગયો હતો.

  No Comment
  Add Your Comments
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Canadian woman assaulted in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top