ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Bom confused with bomb; Indian-origin CEO of US firm held

  'BOM-DEL' ફ્લાઇટનું સ્ટેટસ પૂછવું ભારતીય મૂળના અમેરિકન CEOને પડ્યું ભારે!

  divyabhaskar.com | Last Modified - Jan 03, 2018, 11:05 AM IST

  મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટનું સ્ટેટસ પૂછવાનું એક ભારતીય મૂળના અમેરિકી કંપનીના સીઇઓને ભારે પડી ગયું
  • ભારતીય મૂળના વિનોદ મુરજાણી અમેરિકાની કંપનીમાં સીઇઓ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય મૂળના વિનોદ મુરજાણી અમેરિકાની કંપનીમાં સીઇઓ છે

   મુંબઇઃ મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટનું સ્ટેટસ પૂછવાનું એક ભારતીય મૂળના અમેરિકી કંપનીના સીઇઓને ભારે પડી ગયું. હકીકતમા, વિનોદ મુરજાણીએ એરપોર્ટ પર ફોન કરીને ‘BOM-DEL’ (બોમ્બે - દિલ્હી) ફ્લાઇટનું સ્ટેટસ જણવા પ્રયત્ન કર્યો અને ટેકનીકલ ખરાબીના કારણે તેમને ફોન કટ થઇ ગયો. ફોન ઓપરેટરે આને ફ્લાઇટમાં બોમ્બ છે તેવું સમજી લીધું અને આ આરોપમાં વિનોદ મુરજાણીની ધરપકડ કરી લેવામાં આવી.

   મુરજાણીને મુંબઈથી દિલ્હી જવું હતું

   યુએસના સીઇઓ વિનોદ મુરજાણીને મુંબઇથી દિલ્હી જવું હતું. શરૂઆતી તપાસમાં એવું લાગ્યું હતું કે મૂરજાણીએ ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થવાથી નારાજ હતા, તેથી તેમણે આવો ફોન જાણી જોઇને કર્યો હતો.

   તપાસમાં બહાર આવી કંઇક અલગ જ હકીકત

   અધિકારીએ જણાવ્યું કે 45 વર્ષીય વિનોદ પોતાની પત્ની અને બાળકોની સાથે દિલ્હીથી વર્જીનિયા થઇને રોમ જવાના વિમાનમાં જવાનું હતું. તપાસકર્તા અધિકારીએ

   જણાવ્યું કે એવું લાગે છે કે ઉડ્ડયનમાં વિલંબથી નારાજ વિનોદે મુંબઇ હવાઇ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (એમઆઇએએલ) ના ટોલ ફ્રી નંબર પર ફોન કર્યો અને મહિલા ઓપરેટરને કહ્યું કે વિમાનમાં બોમ્બ ફાટ્યો છે. આમ કહીને વિનોદે તરત ફોન કાપી નાંખ્યો. ઓપરેટરે વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું અને તેમણે પોલીસને ફોન કર્યો.

  • મુંબઇના સહાર એરપોર્ટથી યુએસ સીઇઓની ધરપકડ કરવામાં આવી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઇના સહાર એરપોર્ટથી યુએસ સીઇઓની ધરપકડ કરવામાં આવી

   મુંબઇઃ મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટનું સ્ટેટસ પૂછવાનું એક ભારતીય મૂળના અમેરિકી કંપનીના સીઇઓને ભારે પડી ગયું. હકીકતમા, વિનોદ મુરજાણીએ એરપોર્ટ પર ફોન કરીને ‘BOM-DEL’ (બોમ્બે - દિલ્હી) ફ્લાઇટનું સ્ટેટસ જણવા પ્રયત્ન કર્યો અને ટેકનીકલ ખરાબીના કારણે તેમને ફોન કટ થઇ ગયો. ફોન ઓપરેટરે આને ફ્લાઇટમાં બોમ્બ છે તેવું સમજી લીધું અને આ આરોપમાં વિનોદ મુરજાણીની ધરપકડ કરી લેવામાં આવી.

   મુરજાણીને મુંબઈથી દિલ્હી જવું હતું

   યુએસના સીઇઓ વિનોદ મુરજાણીને મુંબઇથી દિલ્હી જવું હતું. શરૂઆતી તપાસમાં એવું લાગ્યું હતું કે મૂરજાણીએ ફ્લાઇટ ઉપડવામાં વિલંબ થવાથી નારાજ હતા, તેથી તેમણે આવો ફોન જાણી જોઇને કર્યો હતો.

   તપાસમાં બહાર આવી કંઇક અલગ જ હકીકત

   અધિકારીએ જણાવ્યું કે 45 વર્ષીય વિનોદ પોતાની પત્ની અને બાળકોની સાથે દિલ્હીથી વર્જીનિયા થઇને રોમ જવાના વિમાનમાં જવાનું હતું. તપાસકર્તા અધિકારીએ

   જણાવ્યું કે એવું લાગે છે કે ઉડ્ડયનમાં વિલંબથી નારાજ વિનોદે મુંબઇ હવાઇ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (એમઆઇએએલ) ના ટોલ ફ્રી નંબર પર ફોન કર્યો અને મહિલા ઓપરેટરને કહ્યું કે વિમાનમાં બોમ્બ ફાટ્યો છે. આમ કહીને વિનોદે તરત ફોન કાપી નાંખ્યો. ઓપરેટરે વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું અને તેમણે પોલીસને ફોન કર્યો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bom confused with bomb; Indian-origin CEO of US firm held
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top