-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 02:52 PM IST
એનઆરજી ડેસ્કઃ હાર્ડવેર લેડ સોશિયલ ઇનોવેશનને પ્રેરણા પૂરી પાડવા ચાલતી અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ (એસએમઇ) ઇનોવેશન કોન્ટેસ્ટ (આઇશો) 2018ના ફાઇનાલિસ્ટ્સ 5મી એપ્રિલે બેંગ્લોરમાં પોતાના ઇનોવેશનનું પ્રદર્શન કરશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી 150 જેટલી અરજીઓ આવી હતી જેમાંથી 7 ફાઇનલિસ્ટ ભારતીય છે. આ ફાઇનલિસ્ટસે પ્રોટાઇપ ફોર ડાયાબિટીસ, ગર્ભ મોનિટરિંગ, નબળી દૃષ્ટિ, ઓરલ કેન્સર અને ઇરિગેશન તથા બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ વગેરે પ્રકારની ડિઝાઇન વિકસાવી છે. વૈશ્વિક સ્પર્ધાના યુગમાં હાર્ડવેર લેડ સોશિયલ ઇનોવેશનને પ્રેરણા મળે તે માટે વિજેતાને 5 લાખ ડૉલરનું ઇનામ પણ આપવામાં આવશે.
કોણ છે અમદાવાદી પેડમેન, શા માટે બાયોડીગ્રેબલ સેનેટરી પેડ?
- તરુણ બોથરા અમદાવાદના છે અને તેમણે 'સાથી' નામના બાયોડીગ્રેડેબલ સેનેટરી પેડ વિકસાવ્યાં છે, જે કેળાના ફાઈબરમાંથી બનાવવામાં આવે છે.
- આ ફાઈબર ભારતમાં મળી આવતા બેસ્ટ કુદરતી ફાઈબરમાંથી એક છે.
- સામાન્ય સેનેટરી પેડમાં 3.4 ગ્રામ પ્લાસ્ટિક હોય છે, જે હિસાબે પોતાના જીવનકાળ દરમિયાન પ્રત્યેક મહિલા 23 કિલો પ્લાસ્ટિકનો કચરો ઊભો કરે છે.
- 2016માં માત્ર ભારતમાં જ 1 લાખ 50 હજાર ટનનો સેનેટરી પેડનો કચરો થયો હતો, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે.
- જ્યારે આ પેડ 100 ટકા બાયોડીગ્રેડેબલ છે અને તે બનાવવામાં કોઈ જ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી. તેથી તે શરીરને પણ કોઈ નુકસાન પહોંચાડતા નથી.
બીજાં સંશોધનો કયાં છે?
- બેંગ્લુરુના વિનાયક નંદલીકે 'સ્પર્શ' નામનું પોર્ટેબલ મેડિકલ ડિવાઈઝ વિકસાવ્યું છે, જે ડાયાબિટીસના દર્દીઓને પેરિફેરલ ન્યુરોપેથીનાં લક્ષણો ઓળખવામાં મદદરૂપ થાય છે.
- હૈદરાબાદના બાલાજી તિગલાએ અંતરિયાળ વિસ્તારોમાં પણ સમયસર પહોંચાડી શકાય તેવું ગર્ભ પરીક્ષણ માટેનું ઉપકરણ વિકસાવ્યું છે, જે ગર્ભની પરિસ્થિતિ રેકોર્ડ કરીને સાચવી શકે છે અને માહિતી શેર પણ કરી શકે છે.