ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» હિના પિટરસનની અલ્ટા રેસ્ટોરાંમાં હવે ગુજરાતી વ્યંજનો પીરસવાની છે | Gujarati Flavors Take Over Altas Dogpatch Space

  USમાં પાટીદાર યુવતીએ ખોલી ગુજરાતી રેસ્ટોરાં, જાણી લો એડ્રેસ અને મેનુ

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 06:39 PM IST

  હિના પટેલે અમેરિકાના ફેમસ શૅફ ડેનિયલ પિટરસનનું પણ ધ્યાન ખેંચ્યું છે
  • હિના પટેલે 'બેશરમ' નામની રેસ્ટોરાં ફૂડ ચેઇન શરૂ કરી છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિના પટેલે 'બેશરમ' નામની રેસ્ટોરાં ફૂડ ચેઇન શરૂ કરી છે.

   એનઆરજી ડેસ્કઃ વેસ્ટર્ન અમેરિકાના સ્ટેટ કેલિફોર્નિયામાં અલગ અલગ દેશોના શૅફ વચ્ચે ગુજરાતની પાટીદાર યુવતી પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. મૂળ ગુજરાતી હિના પટેલે અલ્ટા-સીએ (કેલિફોર્નિયા)ની ફૂડ ચેઇન રેસ્ટોરાંમાં ગુજરાતી ફૂડ પીરસવાનું શરૂ કરતાં જ અહીંના લોકલ સ્થાનિકોનું ધ્યાન ખેંચાયું હતું. હિના પટેલે અમેરિકાના ફેમસ શૅફ ડેનિયલ પિટરસનનું પણ ધ્યાન ખેંચ્યું છે. હિના પિટરસનની અલ્ટા રેસ્ટોરાંમાં હવે ગુજરાતી વ્યંજનો પીરસવાની છે. આ રેસ્ટોરાં આજથી શરૂ થઇ છે. 1275 મિનેસોટા સ્ટ્રીટમાં આવેલી છે. જ્યાં હવે લંચ અને ડિનર તદ્દન ગુજરાતી સ્ટાઇલમાં પીરસવામાં આવશે. રેસ્ટોરાંના પહેલાં દિવસે લંચમાં પાંવભાજી સેન્ડવીચ અને શક્કરપારા આપવામાં આવ્યા હતા.

   યુકેથી અમેરિકા બિઝનેસ વિઝા સાથે શિફ્ટ થયા

   - કુકિંગ હિના પટેલનો પહેલો પ્રેમ છે તેવું કહી શકાય છે. જો કે, કુકિંગમાં હિનાએ કરિયરની શરૂઆત લગભગ 50 વર્ષની ઉંમરે શરૂ કરી. હિનાએ કહ્યું કે, હું શાળામાં ભણતી હતી તે સમયથી જ મારી માતા અને દાદી પાસેથી અવનવી વાનગીઓ શીખી છું.
   - હિના અને તેના હસબન્ડ પરેશ પટેલ યુકેથી અમેરિકા બિઝનેસ વિઝા પર આવ્યા હતા. અહીંના બિઝનેસ એરિયામાં ટકી રહેવા પરેશ પટેલે લિકર શોપ શરૂ કરી અને હિનાએ ફ્લાવર સ્ટોર શરૂ કર્યો.
   - ત્યારબાદ હિનાએ લા-કોકિના ફૂડ ચેઇનમાં નસીબ અજમાવ્યું. પતિ પરેશ પટેલ સાથે મળીને તેઓએ પણ 'રસોઇ' નામની ફૂડ ચેઇન શરૂ કરી.
   - હિનાએ કહ્યું કે, આ પ્રકારની ફૂડ ચેઇનમાં કામ કરવું અઘરું છે. કારણ કે હું ચિકન ટિક્કા મસાલા જેવી પોપ્યુલર વાનગીઓ નહોતી બનાવતી. વળી, કસ્ટમર્સની ચોઇસ પણ અલગ અલગ હોય છે.
   - નસીબજોગે, મને પિટરસન સાથે કામ કરવાનો મોકો મળ્યો.
   - ડેનિયલ પિટરસન સાથે મળીને હિના પટેલનો આ બીજો પ્રોજેક્ટ છે. હિનાએ કહ્યું કે, અજાણ્યા દેશમાં ગુજરાતી ફૂડ ચેઇન શરૂ કરવાનું કામ અઘરું છે. પણ ડેનિયલનું નામ મારી રેસ્ટોરાં સાથે જોડાતા કસ્ટમર મારાં ઉપર ભરોસો મુકી રહ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, આ રેસ્ટોરાંનું એડ્રેસ, મેનુ અને સમય...

  • કુકિંગ હિના પટેલનો પહેલો પ્રેમ છે તેવું કહી શકાય છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુકિંગ હિના પટેલનો પહેલો પ્રેમ છે તેવું કહી શકાય છે.

  • ડેનિયલ પિટરસન સાથે મળીને હિના પટેલનો આ બીજો પ્રોજેક્ટ છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડેનિયલ પિટરસન સાથે મળીને હિના પટેલનો આ બીજો પ્રોજેક્ટ છે.

  • એડ્રેસ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એડ્રેસ

  • મેનુ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેનુ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હિના પિટરસનની અલ્ટા રેસ્ટોરાંમાં હવે ગુજરાતી વ્યંજનો પીરસવાની છે | Gujarati Flavors Take Over Altas Dogpatch Space
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top