• Home
  • NRG
  • USA
  • The 10-day event, unprecedented in the history of Hindus in North America

US: BAPS ઇવેન્ટમાં 10 હજાર બાળકો અને યૂથ હસતા-રમતા શીખ્યા જીવનના આ પાઠ

દસ દિવસની આ ઇવેન્ટમાં નોર્થ અમેરિકામાં હિન્દુ ઇતિહાસની અભૂતપૂર્વ માહિતી આપવામાં આવી હતી

divyabhaskar.com | Updated - Jul 20, 2018, 08:43 PM
The 10-day event, unprecedented in the history of Hindus in North America

એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટની રાજધાની એટલાન્ટામાં 10 દિવસની યૂથ કન્વેન્શન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોર્જિયાના હયાત રેસિડન્સી હોટલમાં યોજાયેલી આ ઇવેન્ટમાં 8થી 22 વર્ષની ઉંમરના અંદાજિત 10 હજાર બાળકો અને યંગસ્ટર્સે ભાગ લીધો હતો. દસ દિવસની આ ઇવેન્ટમાં નોર્થ અમેરિકામાં હિન્દુ ઇતિહાસની અભૂતપૂર્વ માહિતી આપવામાં આવી હતી. આ ઇવેન્ટમાં મૂળ 'મોક્ષ' શબ્દનો મૂળ અર્થ જીવનમાં ખુશીઓનો અનુભવ છે જે દરેક ક્ષણે અને દરેક સ્થળે વ્યક્તિને મળતો રહે છે તે સમજાવવામાં આવ્યું હતું.

'મોક્ષ નાઉ' થીમ સાથે યંગસ્ટર્સને કર્યા માહિતગાર

- આ કન્વેન્શન ઇવેન્ટ 'મોક્ષ નાઉ' વિષયની આસપાસ જ ફરતી હતી. ઇવેન્ટમાં હાજર રહેલા વ્યક્તિઓ મૂળ એ સમજ્યા કે મોક્ષ વ્યક્તિને દુનિયાની દરેક પરિસ્થિતિમાં આંતરિક પ્રસન્નતા બક્ષે છે. ખાસ કરીને તમારાં ગુરૂ અને ભગવાનને ધ્યાનમાં રાખીને કરેલા કાર્યો તમને મોક્ષ તરફ લઇ જાય છે.
- ઇવેન્ટમાં મોક્ષ શબ્દનો મૂળ અર્થ ધર્મ, અર્થ અને કામના પ્રયત્નો અને સંદર્ભને ધ્યાનમાં રાખીને સમજાવવામાં આવ્યો હતો.

ભારત અને નોર્થ અમેરિકાના ગુરૂઓએ લીધો ભાગ

- આ ઇવેન્ટમાં ભારતના અલગ અલગ વરિષ્ઠ સ્વામી, સદગુરૂ પૂજ્ય ઇશ્વરચરનદાસ સ્વામી, પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામી ઉપરાંત નોર્થ અમેરિકાના વરિષ્ઠ સ્વામીએ પ્રેઝન્ટેશન અને વક્તવ્ય આપ્યું હતું.
- વરિષ્ઠ સદગુરૂઓએ સમજાવ્યું કે, રોજિંદા જીવનમાં મોક્ષ-કેન્દ્રિત નિર્ણયો કેવી રીતે લેવા જોઇએ. ગુરૂઓએ પોતાના વક્તવ્ય થકી સમજાવ્યું કે, કેવી રીતે રોજિંદા જીવનમાં થતી વાતચીત અને વિશ્વને જોવાની હકારાત્મ દ્રષ્ટી તમને મોક્ષ તરફ લઇ જાય છે.
- આ કન્વેન્શનમાં બાળકો અને યૂથ જીવનમાં સારી પસંદગી થકી આત્મવિશ્વાસ અને માનવતાને કેવી રીતે જાળવી શકાય તે શીખ્યા હતા.
- મૂળ તો તેઓ એ જ્ઞાન લઇને ગયા કે, કેવી રીતે પોતાના કાર્ય દરમિયાન અન્ય લોકો શું વિચારશે તે અંગે નહીવત ધ્યાન આપવું અને પોતાના કાર્યને આત્મવિશ્વાસથી કરતા રહેવું.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કન્વેન્શન ઇવેન્ટની વધુ તસવીરો...

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App