ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» BAPS Mandir Miami Boynton Beach is a spiritual, volunteer-driven organization

    અમેરિકામાં આ છે ભવ્ય સ્વામિનારાયણ મંદિર, આ કારણે અન્ય મંદિરોથી અલગ

    divyabhaskar.com | Last Modified - Feb 08, 2018, 06:17 PM IST

    2012માં સદગુરુ પુજ્ય કોઠારી સ્વામીના હસ્તે એસેમ્બલી હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
    • +14 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજીડેસ્કઃ દેશ વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ભવ્ય મંદિરો આવેલા છે. આ ભવ્ય મંદિરોમાં એક મંદિર છે ફ્લોરિડાના બોયન્ટન બીચ પાસે આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર. અમેરિકામાં ફ્લોરિડાના મિયામીમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)નું શ્રી સ્વામિનારાયણ મંદિર હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. બોયન્ટન બીચ પાસે આવેલા આ મંદિરનું બાંધકામ તેને અન્ય મંદિરો કરતા અલગ પાડે છે. આ મંદિરનું બાંધકામ કોઈ વૈભવી બંગલા જેવું કરવામાં આવ્યું છે. જેથી ફ્લોરિડા આવેલા ગુજરાતીઓ આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નથી.

      2001માં મૂકાયું હતું ખુલ્લું
      - દૃઢ સમર્પણ અને હજારો સ્વયંસેવકોની મહેનત થકી તૈયાર થયેલું આ મંદિરને વર્ષ 2001માં ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
      - તાજેતરમાં જ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
      - આજે આ મંદિર હિન્દુ અમેરિકી સમુદાય માટે સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓ માટેનું એક કેન્દ્ર બન્યું છે.
      - મંદિર લોકો અને પરિવારના જીવનનું સ્તર સુધારવામાં મદદરૂપ બન્યું છે.
      કોઠારી સ્વામીએ કર્યું હતું એસેમ્બલી હોલનું ઉદઘાટન
      - મંદિરમાં આધ્યાત્મિક અભ્યાસ, બીએપીએસ મંદિરોની નિર્માણ કળા શીખવે છે તેમજ ભાષા, સંગીત, અને ફિલસૂફી જે હિન્દુ વારસાનું મૂળ છે.
      - બીએપીએસ મંદિર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.
      - 2001માં મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ બાદ વધતા જતા ભક્તોના પ્રવાહને જોતા એસેમ્બલી હોલનું નિર્માણ કાર્ય પણ કરવામાં આવ્યું છે.
      - જેમનું ઉદઘાટન ડિસેમ્બર, 2012માં સદગુરુ પુજ્ય કોઠારી સ્વામી(પુજ્ય ભક્તિપ્રિય સ્વામી)ના હસ્તે કરવામાં આવ્યું હતું.
      - આજે આ હોલમાં સભા સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
      આગળ જુઓ, વૈભવી બંગલા જેવું બાંધકામ ધરાવતા અનોખા મંદિરની વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: BAPS Mandir Miami Boynton Beach is a spiritual, volunteer-driven organization
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top