ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» ફ્લોરીડાના માયામી શહેરનાં ફાઈવ સ્ટાર ફાઉન્ટેન રિસોર્ટમાં યોજાયા ડેસ્ટીનેશન વેડિંગ| Milan and Anisha Gujarati Couple decided to get married at Miami Beach

  રાજકુમારી જેવી દુલ્હનને પરણ્યો ગુજરાતી વરરાજા, માયામી બીચ પર વૈભવી લગ્ન

  રેખા પટેલ (ડેલાવર) | Last Modified - Apr 23, 2018, 03:30 PM IST

  અહી રિસોર્ટમાં આવનાર દરેક ગેસ્ટની પહેલા રજિસ્ટ્રેશનની એન્ટ્રી લેવાતી હતી
  • માયામી બીચ પર ગુજરાતી પરંપરાથી કર્યા લગ્ન
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   માયામી બીચ પર ગુજરાતી પરંપરાથી કર્યા લગ્ન

   એનઆરજી ડેસ્કઃ ડેસ્ટિનેશન વેડિંગ એ આજના જમાનામાં યંગસ્ટર્સ માટે ઇન-થિંગ ગણાય છે. તેમાંય વળી ગુજરાતી લગ્ન હોય તો તેની મજા બમણી થઇ જાય છે. અહીં રેખા પટેલના શબ્દોમાં જાણો, અનીશા અને મિલનના માયામી બીચ પર થયેલા લગ્નની કેટલીક યાદગાર ક્ષણો વિશે.

   દરેક માં-બાપ પોતાના પુત્ર-પુત્રીના જીવનનો મહત્વનો અને આનંદદાયક પ્રસંગ એક સંભારણું બની જાય તેવું ઈચ્છતા હોય છે. આજનાં આધુનિક માતા-પિતા તેને ઈવેન્ટ મેનેજમેન્ટના સહકારથી પાર પાડવા ચાહે છે. તેમાય જો દીકરીના લગ્ન હોય તો માતાપિતાની ઈચ્છા એવી હોય છે કે તેની દીકરીની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય. ડેલાવરમાં રહેતા જયેશભાઈ અને જાગૃતિબહેનની દીકરી અનીશા અને તેના ફિયાન્સ મિલનની ઈચ્છા હતી કે તેમના લગ્ન ડેલાવર કે ન્યુજર્સીને બદલે ફ્લોરીડાના માયામી બીચ ઉપર રાખવામાં આવે.

   પ્રિ-ઇવેન્ટ્સની આ હતી ખાસ વાત

   - આ જ કારણે થોડા જ સમય પહેલા ફ્લોરીડાના માયામી શહેરનાં ફાઈવ સ્ટાર ફાઉન્ટેન રિસોર્ટમાં ડેસ્ટીનેશન વેડિંગમાં જવાનું બન્યું.
   - અહી રિસોર્ટમાં આવનાર દરેક ગેસ્ટની પહેલા રજિસ્ટ્રેશનની એન્ટ્રી લેવાતી હતી.
   - વેલકમ ડ્રીંક સાથે દરેકને વેલકમ બેગ આપવામાં આવી જેથી રિસોર્ટ વિશેની જાણકારી તથા લગ્નના દરેક પ્રસંગોની પ્રિ-ઈવેન્ટસ કાર્ડ હતા. તેની સાથે હળવો નાસ્તો પણ મુકવામાં આવ્યો હતો.
   - ત્યારબાદ પીઠીથી લઈને માંડવા મૂહર્ત, ગ્રહ શાંતિ જેવી વિધિઓ ૩૦૦ ગેસ્ટની હાજરીમાં કરાઈ.
   - દરિયાની સામે બનાવેલા બગીચામાં મંડપ બાંધીને આ બધી વિધિઓ સંપૂર્ણ કરાઈ હતી. વાતાવરણ ખુબ સંદર આહલાદક લાગતું હતું.
   - એ સાંજે મ્યુઝીકલ પાર્ટી હતી સાથે મહેંદી રસમ રાખવામાં આવી હતી. મ્યુઝીકલ ઇવેન્ટ માટે બહારથી ડીજેને બોલાવ્યો હતો. કેટલાંક ફેમિલી ડાન્સના પ્રોગ્રામ્સ પણ હતા. સાથે કોન્ટીનેન્ટલ ફૂડની ત્યાં જ વ્યવસ્થા કરાઈ હતી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, રાજકુમારી જેવી લાગતી અનીશા અને રાજકુમાર જેવા દેખાતા મિલનના ડેસ્ટિનેશન વેડિંગની કેટલીક ખાસ વાતો...

  • દુલ્હન અનીશા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન અનીશા

  • મિલન અને અનીશા લગ્ન વિધિમાં તેમના પરિવાર સાથે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિલન અને અનીશા લગ્ન વિધિમાં તેમના પરિવાર સાથે

  • દુલ્હનના લિબાસમાં અનીશા ખુબજ સુંદર લાગતી હતી, સામે મિલન પણ રાજકુમારથી ઉતરતો નહોતો દેખાતો.
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હનના લિબાસમાં અનીશા ખુબજ સુંદર લાગતી હતી, સામે મિલન પણ રાજકુમારથી ઉતરતો નહોતો દેખાતો.

   એનઆરજી ડેસ્કઃ ડેસ્ટિનેશન વેડિંગ એ આજના જમાનામાં યંગસ્ટર્સ માટે ઇન-થિંગ ગણાય છે. તેમાંય વળી ગુજરાતી લગ્ન હોય તો તેની મજા બમણી થઇ જાય છે. અહીં રેખા પટેલના શબ્દોમાં જાણો, અનીશા અને મિલનના માયામી બીચ પર થયેલા લગ્નની કેટલીક યાદગાર ક્ષણો વિશે.

   દરેક માં-બાપ પોતાના પુત્ર-પુત્રીના જીવનનો મહત્વનો અને આનંદદાયક પ્રસંગ એક સંભારણું બની જાય તેવું ઈચ્છતા હોય છે. આજનાં આધુનિક માતા-પિતા તેને ઈવેન્ટ મેનેજમેન્ટના સહકારથી પાર પાડવા ચાહે છે. તેમાય જો દીકરીના લગ્ન હોય તો માતાપિતાની ઈચ્છા એવી હોય છે કે તેની દીકરીની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય. ડેલાવરમાં રહેતા જયેશભાઈ અને જાગૃતિબહેનની દીકરી અનીશા અને તેના ફિયાન્સ મિલનની ઈચ્છા હતી કે તેમના લગ્ન ડેલાવર કે ન્યુજર્સીને બદલે ફ્લોરીડાના માયામી બીચ ઉપર રાખવામાં આવે.

   પ્રિ-ઇવેન્ટ્સની આ હતી ખાસ વાત

   - આ જ કારણે થોડા જ સમય પહેલા ફ્લોરીડાના માયામી શહેરનાં ફાઈવ સ્ટાર ફાઉન્ટેન રિસોર્ટમાં ડેસ્ટીનેશન વેડિંગમાં જવાનું બન્યું.
   - અહી રિસોર્ટમાં આવનાર દરેક ગેસ્ટની પહેલા રજિસ્ટ્રેશનની એન્ટ્રી લેવાતી હતી.
   - વેલકમ ડ્રીંક સાથે દરેકને વેલકમ બેગ આપવામાં આવી જેથી રિસોર્ટ વિશેની જાણકારી તથા લગ્નના દરેક પ્રસંગોની પ્રિ-ઈવેન્ટસ કાર્ડ હતા. તેની સાથે હળવો નાસ્તો પણ મુકવામાં આવ્યો હતો.
   - ત્યારબાદ પીઠીથી લઈને માંડવા મૂહર્ત, ગ્રહ શાંતિ જેવી વિધિઓ ૩૦૦ ગેસ્ટની હાજરીમાં કરાઈ.
   - દરિયાની સામે બનાવેલા બગીચામાં મંડપ બાંધીને આ બધી વિધિઓ સંપૂર્ણ કરાઈ હતી. વાતાવરણ ખુબ સંદર આહલાદક લાગતું હતું.
   - એ સાંજે મ્યુઝીકલ પાર્ટી હતી સાથે મહેંદી રસમ રાખવામાં આવી હતી. મ્યુઝીકલ ઇવેન્ટ માટે બહારથી ડીજેને બોલાવ્યો હતો. કેટલાંક ફેમિલી ડાન્સના પ્રોગ્રામ્સ પણ હતા. સાથે કોન્ટીનેન્ટલ ફૂડની ત્યાં જ વ્યવસ્થા કરાઈ હતી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, રાજકુમારી જેવી લાગતી અનીશા અને રાજકુમાર જેવા દેખાતા મિલનના ડેસ્ટિનેશન વેડિંગની કેટલીક ખાસ વાતો...

  • મિલન અને અનીશાના લગ્નની ધૂમ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિલન અને અનીશાના લગ્નની ધૂમ

  • ડાન્સ ક્લબમાં સંગીત નાઇટમાં ડાન્સ કરતાં કપલ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડાન્સ ક્લબમાં સંગીત નાઇટમાં ડાન્સ કરતાં કપલ

  • અનિશા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનિશા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ફ્લોરીડાના માયામી શહેરનાં ફાઈવ સ્ટાર ફાઉન્ટેન રિસોર્ટમાં યોજાયા ડેસ્ટીનેશન વેડિંગ| Milan and Anisha Gujarati Couple decided to get married at Miami Beach
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top