ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» જન્મની સાથે જ તેને માએ કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી | Kristen Williams adopted Durga after a number of couples refused her

  કચ્છમાં કચરાના ઢગલામાં મળી હતી આ બાળકી, હવે અમેરિકામાં જીવે છે આવી LIFE

  divyabhaskar.com | Last Modified - Apr 20, 2018, 04:27 PM IST

  અંદાજિત ચાર વર્ષ પહેલાં ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં દુર્ગા એક કચરાના ઢગલામાં મળી હતી
  • દુર્ગા બે વર્ષ પહેલાં અને અત્યારનો ફોટોગ્રાફ
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ગા બે વર્ષ પહેલાં અને અત્યારનો ફોટોગ્રાફ

   એનઆરજી ડેસ્કઃ અંદાજિત 3 વર્ષ પહેલાં ગુજરાતના અંજારમાં આ બાળકી એક કચરાંના ઢગલામાં મળી હતી. નવજાતના શરીર પર અસંખ્ય કીડાઓ હતા જે તેનું નાક સંપુર્ણ રીતે ખાઇ ગયા હતા. આ સમયે જ એક વ્યક્તિનું આ બાળકી પર ધ્યાન ગયું અને તેને હોસ્પિટલમાં દાખલ કરી દીધી. હોસ્પિટલમાં જ તેને દુર્ગા નામ આપવામાં આવ્યું અને આ બાળકી રાતોરાત મીડિયામાં ચમકી ગઇ.

   અમેરિકાની મહિલાએ દત્તક લીધી અને બદલાયું જીવન

   - અંદાજિત ચાર વર્ષ પહેલાં ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં દુર્ગા એક કચરાના ઢગલામાં મળી હતી. તેના જન્મ બાદ જ તેની માતાએ તેને ફેંકી દીધી હતી.
   - જન્મના બે દિવસ બાદ એક સફાઇકર્મીની નજર દુર્ગા પર પડી અને તે તેને તરત જ હોસ્પિટલ લઇ ગયો. અહીં દુર્ગાનો ઇલાજ શરૂ થયો.
   - દુર્ગાના ઇલાજના ખર્ચ માટે ગુજરાતમાંથી અનેક બિઝનેસમેન અને સંસ્થાઓ સામે આવી, પરંતુ હોસ્પિટલે જાતે જ દુર્ગાનો ઇલાજ કર્યો.
   - દુર્ગાને હોસ્પિટલમાં જ્યારે દાખલ કરાવી, ત્યારે તેની હાલત જોઇને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા.

   ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવી

   - હોસ્પિટલમાં દુર્ગાને અંદાજિત એક મહિના સુધી રાખવામાં આવી અને સંપુર્ણ રીતે સ્વસ્થ થયા બાદ તેને ભુજ જિલ્લાના મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવી હતી.
   - મહિલા કલ્યાણ કેન્દ્રમાં દુર્ગા અંદાજિત બે વર્ષ સુધી રહી અને આ દરમિયાન એક અમેરિકન ટીચર ક્રિસ્ટિન વિલિયમ્સ આવી અને દુર્ગાને દત્તક લઇ અમેરિકા જતી રહી.
   - ક્રિસ્ટિને દુર્ગાના નાકની સર્જરી કરાવી. અમેરિકન ડોક્ટર્સે દુર્ગાના નાકની એટલી સહજતાથી સર્જરી કરી છે કે, તે અદ્દલ અસલી લાગે છે. દુર્ગાની સાથે ક્રિસ્ટિન અનેક ટોક-શોમાં પણ જોવા મળી હતી.
   - ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટિને દુર્ગાની પહેલાં મુન્ની નામની એક અનાથ બાળકીને પણ દત્તક લીધી હતી. આ બંને હાલ અમેરિકામાં સારું જીવન વિતાવી રહ્યા છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, દુર્ગાના ફોટોગ્રાફ્સ...

  • ક્રિસ્ટિનની સાથે દુર્ગા
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રિસ્ટિનની સાથે દુર્ગા

  • અમેરિકામાં સર્જરી પહેલાં દુર્ગાનો ફોટો
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકામાં સર્જરી પહેલાં દુર્ગાનો ફોટો

  • દુર્ગા (વચ્ચે) અને રૂપાની સાથે ક્રિસ્ટિન
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ગા (વચ્ચે) અને રૂપાની સાથે ક્રિસ્ટિન

  • બે વર્ષ પહેલાં ગુજરાત આવી હતી ક્રિસ્ટિન, તે સમયની તસવીર
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે વર્ષ પહેલાં ગુજરાત આવી હતી ક્રિસ્ટિન, તે સમયની તસવીર

  • દુર્ગા
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ગા

  • ક્રિસ્ટિને ત્રણ વર્ષ પહેલાં દુર્ગાને દત્તક લીધી હતી, તે સમયની તસવીર
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રિસ્ટિને ત્રણ વર્ષ પહેલાં દુર્ગાને દત્તક લીધી હતી, તે સમયની તસવીર

  • ઓપરેશન બાદ દુર્ગાની તસવીર
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓપરેશન બાદ દુર્ગાની તસવીર

  • અમેરિકાના એક ટોક શોમાં દુર્ગા
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાના એક ટોક શોમાં દુર્ગા

  • રૂપા, દુર્ગા અને તેની મિત્ર
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   રૂપા, દુર્ગા અને તેની મિત્ર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જન્મની સાથે જ તેને માએ કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી | Kristen Williams adopted Durga after a number of couples refused her
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top