અમેરિકામાં કિર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ, જુઓ Videoમાં

હ્યુસ્ટનમાં કિર્તિદાન ગઢવીએ લોકગીતના તાલે અમેરિકન્સને ડોલાવ્યા હતા.

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:53 PM
Kirtidan gadhavi live at Huston in Arena hall

એનઆરજી ડેસ્કઃ 30 માર્ચના રોજ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીની લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હ્યુસ્ટનમાં વસતા ગુજરાતીઓ સહિત હજારો અમેરિકન્સે આ લાઇવ કોન્સર્ટમાં હાજરી આપી હતી. કીર્તિદાન ગઢવીએ એક પછી એક પ્રખ્યાત લોકગીતો લલકારતા પ્રેક્ષકોએ ડોલરનો વરસાદ વરસાવ્યો હતો.

- એરેના થિયેટર ખાતે 30 માર્ચના રોજ હ્યુસ્ટનમાં કીર્તિદાન ગઢવીએ લોકગીતના તાલે અમેરિકન્સને ડોલાવ્યા હતા.

- ડાયરામાં કીર્તિદાને 'મેરે રસ્કે કમર' 'નજર કે સામને' જેવા ગીતો ગાઇ દર્શકોને ડોલાવ્યા હતા.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, કીર્તિદાન ગઢવીની કોન્સર્ટની વધુ તસવીરો...

અમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાઇ કિર્તિદાન ગઢવીની લાઇવ કોન્સર્ટ
અમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાઇ કિર્તિદાન ગઢવીની લાઇવ કોન્સર્ટ
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યો
X
Kirtidan gadhavi live at Huston in Arena hall
અમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાઇ કિર્તિદાન ગઢવીની લાઇવ કોન્સર્ટઅમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાઇ કિર્તિદાન ગઢવીની લાઇવ કોન્સર્ટ
લાઇવ કોન્સર્ટના દ્રશ્યોલાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યોલાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યોલાઇવ કોન્સર્ટના દ્રશ્યો
લાઇવ કોન્સર્ટના દ્રશ્યોલાઇવ કોન્સર્ટના દ્રશ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App